________________
SAUVÜLEARS
છે,
એ પછી બંને ભાઈઓને ટૂંકમાં સમજણ પાડી પૂ. મુનિશ્રીદીપવિજયજી મ. ને દીક્ષા આપવાના મુહૂર્તો જણાવી અમદાવાદથી વિહાર કાવ્યો.
કાસિંદ્રા મુકામે પૂ. મુનિશ્રી દીપવિજયજી મ. એગ્ય લાગવાથી શ્રીસંઘને વાત કરી.
શ્રીસંઘે ઉમંગભેર વાત વધાવી લીધી અને ખૂબ ઠડથી વરસીદાન અપાવડાવી ગામ-બહાર વડના ઝાડ નીચે દીક્ષા અપાવી, તેનું દ્રશ્ય આ ચિત્રમાં છે.
ચિત્રને વધુ બારીકાઈથી જોતાં વચ્ચે કાણુ છે, જે પર ધાતુની ચાર પ્રતિમાજી છે. ડાબે પૂ. મુનિ શ્રી દીપજિયજી મ. વગેરે મુનિ મંડ , જમણે શ્રાવિકા વર્ગ છે, ચિત્રના આગલા ભાગે શ્રાવક-વગ અને પાછલા ભાગે પૂ. શ્રી સ વી મહારાજે છે.
ચિત્રના આગલા ભાગે નાણુની આ બાજુ મણિભાને પૂ. મુનિશ્રી એ આપી રહ્યાનું દેખાય છે, દીક્ષાથીની પાછળ બે પાઘડીવાળા વચ્ચે પૂ. ચીંત્રનાયકશ્રી ભક્તિ-વિહુવલ અવસ્થામાં દેખાય છે. ચિત્ર ૧૦૬ :--
જગદ્ગુરૂ પૂ. આ શ્રી વિજયહીર સૂરીશ્વરજી મ. થી રવતંત્ર-શાખારૂપે અસ્તિત્વ પામેલ સાગર-શાખાની છઠ્ઠી પાટે બિરાજતા વિર્ય આગમજ્ઞ-ધુરંધર, વ્યાખ્યાન-નિપુણ પૂ. મુનિ શ્રી પદ્મસાગરજી મ. શ્રીએ વિ. સં. ૧૮૦૦માં ઉદયપુરમાં શ્રીસંઘને સામુદાયિકરીતે ધર્મ-આરાધના માટેનું સ્વતંત્ર સ્થાનક ન હઈ જ્ઞાતિ નહેારા નાતની વાડીમાં ચાતુર્માસ કરેલ
ચાતુર્માસ-દરમ્યાન શ્રેષ્ટિવર્ય શ્રી ઝવેરચંદ શાહ અમદાવાદથી વ્યાપાર-પ્રસંગે આવેલ અને પૂ. શ્રી પદ્મસાગરજી મ. નું વ્યાખ્યાન સાંભળી મુગ્ધ બનેલ, વ્યાપારનું કામ ટૂંકમાં દિવસમાં પતવા છતાં પણ શ્રી વીતરાગ-પ્રભુની મા લવાણી શ્રવણની અભીપ્સાને રોકી ન શકયા, ધર્મધ્યાન, નિમિત્તે શેઠ શ્રી ઝવેરભાઈએ સ્થિરતા કરી.
પ્રાસંગિક પૂ. શ્રી પદ્ધસાગરજી મહારાજે શ્રી ઘને ધર્મધ્યાન કરવા માટે એક ધર્મસ્થાન હોવાથી વાતને કેન્દ્રમાં રાખી ઘણું દ ખલા-દષ્ટાંતે-દલીલેથી સચોટપણે પ્રવચનધારા ચલાવી.
પરિણામે શ્રી સંઘના અગ્રગણ્ય-ધાર્મિક ગૃહસ્થોએ તાત્કાલિક ભેગા થઈ શ્રીસંઘતરફથી ધર્મસ્થાન બનાવવા નિર્ણય લીધે, કુદરતી સંજે ૫. મહારાજશ્રી જ્યાં બિરાજમાન હતા તે ન્યાતી હે જ ખરીદવાની અનુકૂળ-સંયેગો થયા.
શ્રીસંઘ તરફથી મોં-માંગી કિંમત આપીને તૈયાર રાખું મકાન ધર્મધ્યાન માટે આરંભસમારંભ કર્યા વિના મળી રહેતું હોય તે તેના જેવું ધ રીતે જાહેરાને ખરીદવાનું નક્કી થયું, કિંમત નક્કી થઈ લખાણ થઈ ગયું.
AL