________________
સિમ 1 1920702
ચિત્ર ૫ :
કપડવંજ શ્રીસંઘના અગ્રગણ્ય શ્રાવક, ધાર્મિક-વ્યક્તિઓમાં જાણકારી અને ક્રિયા-ચુસ્તતાથી મોખરે રહેતા શ્રી મગનભાઈ ભગત (જેઓ પૂ. ચરિત્રનાયકશ્રીના પિતાજી થાય)-ની દુકાન, પેઢીનું દશ્ય આ ચિત્રમાં છે.
દુકાનના પગથારે બહારના એટલાપરની બેઠકમાં મગનભાઈ ભગત પ્રસન્નમુદ્રાએ બેઠેલા છે.
શ્રી એગશાસ્ત્ર આદિ ગ્રંથમાં વર્ણવ્યા મુજબ શ્રાવકની દિનચર્યા પ્રમાણે જીવન ગાળતા શ્રી મગનભાઈ ભગત પૂર્વ જન્મ-સંચિત પુણ્ય અને ધર્મ-કર્મના વિશ્વાસે વિશ્વાસુ-માણસેના ભરોસે પેઢીને કારભાર રાખી પિતે નિશ્ચિતપણે ધર્મ-ક્રિયાઓમાં, સંઘના અને લેકહિતના ધાર્મિક-પારમાર્થિક કાર્યોમાં સમય ગાળતા.
કયારેક અવસર મળે ત્યારે દુકાન પર કલાક-બે કલાક માટે બપોરના બે કે ત્રણ પછીના ગાળામાં આવતા.
ચિત્રમાં દુકાનના અંદરના ભાગનું દશ્ય દેખાય છે, તે મુજબ તિજોરી પાસે મુનીમજી–મહેતાજી, વાણોતર અને ગામડાના લોકો સાથે શેઠની સાખ પ્રમાણે ઉચિત વાતચિત કરી ન્યાય-નીતિપૂર્વક પ્રામાણિકપણે પાઘડીઓના મુખ્ય વ્યવસાય ઉપરાંત લેણ-દેણ આદિ શાહુકારી કામકાજ પણ ખૂબજ સમજણ અને વ્યવહાર–શુદ્ધિ પૂર્વક ભગતની દોરવણી પ્રમાણે ચલાવતા.
ભગત કયારેક બપોરના ગાળામાં આવી લેભ કે વ્યવહારૂ–પે રણના નામે છદ્મસ્થતાવશ મહેતાજી આદિ દ્વારા થઈ જતી શરતચૂકથી પણ દૂરગામી દષ્ટિના ધોરણે અન્યાય-અનીતિના પગરણ ન થવા પામે, તેની સંપૂર્ણ કાળજી રાખતા.
તે વખતે પ્રસંગોચિત દીન-દુઃખિયાઓને અનુકમ્પા-દાન પણ ભગતજી મુક્ત-મનથી કરતા. આ ઉપરથી પૂ. ચરિત્રનાયકશ્રીના માનસ પર એવી છાપ પડી ગયેલ કે
દશેક વર્ષની અવસ્થાથી પૂ. ચરિત્રનાયકશ્રી રેજ કયારેક સવારે, કયારેક બપોરે, કયારેક સાંજે અનુકૂળતા-પ્રમાણે દુકાને આવી મહેતાજી પાસેથી રોકડ રકમ, છૂટા પૈસા, અનાજ વગેરે મેળવી દીન-દુઃખીઓને જરૂર પ્રમાણે છૂટે-હાથે આપતા.
ઉમર નાની છતાં દીન દુઃખીઓની સાચી–પરિસ્થિતિનો ખ્યાલ સ્પષ્ટપણે મેળવી સહને જરૂર પ્રમાણે આપતા, કેઈ તેમાં બનતા સુધી પૂ. ચરિત્રનાયકશ્રી પાસેથી અનુચિતપણે કે દુરૂપયોગ થાય તે રીતે મેળવી શકતા નહિ.
"
કરી ને
જ
છે
જાળવOID બ હા.
&
FIE ARTI