________________
DupiniÉEURS
ચિત્ર હર્ષ :
આ ચિત્રમાં પૂ. ચરિત્રનાયકશ્રી જયેષ્ઠખ સાથે પિતાજીની દોરવણી પ્રમાણે ઘરમાં ધાર્મિક–ક્રિયા કરવાના ખંડમાં જ્યાં કે પિતાજી ભાવ-ભક્તિપૂર્વક જાપ સ્મરણાદિ કરે છે, ત્યાં સ્વાભાવિક રીતે આવીને તે તે ધક્રિયાઓમાં અંતરગ–સંસ્કારોની પ્રેરણાથી ખાળસુલભઅનુકરણ-વૃત્તિના આધારે જોડાઈ જાય છે.
**
વાતાવરણ અને બાહ્ય પરિસ્થિતિ બાળકોને ખૂબ જ પ્રેરણાપદ અને છે. એટલે ધામિ`ક–સંસ્કારે સંતાનમાં ઉતારવાની ઈચ્છા ધરાવનાર માતા-પિતાએ સ્વાભાવિક રીતે પેાતાની જાતને ધર્મની આરાધનામાં પળેાટી લેવી જોઈએ. જેથી વગર કહ્યે પણ બાળકોના કારા માનસ પર ઊંડી છાપ પડે અને તેના એવા ગાઢ સંસ્કાર પડે, જેથી તે બાળકો ધમ ક્રિયાના આચરણામાં સુર્દઢ રીતે આતપ્રેાત બની જાય ! ”
પૂ. ચરિત્રનાયકશ્રી પિતાજીની ધાર્મિક-વૃત્તિઓ અને તદનુરૂપ જીવનના ખળે અત્યંત નાની-યથી ધર્મની આરાધનાના પંથે વળવા માંડેલા.
ચિત્ર ૯૩ :
પૂ. ચરિત્રનાયકશ્રીમાં પિતાજીના ધાર્મિક-જીવનથી પુજા–સામાયિક આદિ ધ ક્રિયાઓમાં સક્રિયપણે આગળ વધવાના સફળ સંચાગેએ એવુ સુંદર ામ કર્યું કે જેનાથી ગત-જન્મની વિશિષ્ટ-આરાધના બળે સાહજિક–રીતે કેળવાયેલ ધીરતા, ગ ંભીરતા, વિનય, મર્યાદાશીલતા, ખાનદાની, આદિ ગુણે! સાનુબંધ રીતે વિકસવા પામેલા.
તેના સચાટ દાખલારૂપે અત્યંત નાની-વયે પણ માત જીના આક્રોશભર્યો તમાચા મારવાના પ્રસંગે દાખવેલ અજબ ઉમંગ, ધીરતા, વિનીતતા અને મર્યાદાશીલતાના ઉદાત્ત--પરિચય આ દૃશ્યમાં જોવા મળે છે.
ચિત્ર ૯૪ ઃ
“ સંસ્કારી માતા-પિતાના ચેાગ્ય-ઉછેર તળે ઉછરતા સતાના ધાર્મિક-વ્યાવહારિક અને રીતે શુભ-સંસ્કારોની ભૂમિકાને સુયેાગ્ય રીતે જીવનમાં સુઢ કરનારા બને છે.”
પૂ. ચરિત્રનાયકશ્રી પણ આ રીતે જ અંતરંગ જીવનશક્તિના સફળ-વિકાસના પંથે પેાતે ડગલાં ભરી રહ્યાની પ્રતીતિ જેમ માતાજીના આક્રોશભર્યા તમાચા મારવા સુધીના વન પ્રસ ંગે થઈ, તેમ વ્યાવહારિક-જીવનમાં પણ પૂ. ચરિત્રનાયકશ્રી કેવા ધીર-ગંભીર અને સાત્ત્વિક પ્રકૃતિના હતા? તેની પ્રતીતિ કરાવનાર મ્યુનિસિપાલિટીના ફાનસ તુટવાના પ્રસંગનું અવિકલ દૃશ્ય આ ચિત્રમાં છે.
આ
ગ
માંક ૪૬