________________
2 Wક
જેના આગલા ભાગે પૂ. ચરિત્રનાયકશ્રીના વંશજ અને તેઓશ્રીની ત્રીજી-ચોથી પેઢીએ મળી જતા ધર્મપ્રેમી અને વર્તમાન શ્રીસંઘના અગ્રગણ્ય ધર્મનિષ્ઠ મહાપુણ્યશાળી શ્રી રમણલાલ જેચંદભાઈના જ્યેષ્ઠ પુત્ર ચંદ્રકાન્તભાઈ થાંભલાને અલીને સાહજિક રીતે ઉભેલા.
તેઓ પણ આ ચિત્રમાં ઝડપાઈ ગયેલા દેખાય છે. ચિત્ર ૬૭ :
પૂ. ચરિત્રનાયકશ્રીના વંશજો તરફથી આત્મ-શ્રેયાર્થે નથી કુટુંબના આત્મકલ્યાણાર્થે ભાલ્લાસથી બંધાવેલ શ્રી વાસુપૂજ્ય-પ્રભુ જિનાલયના મૂલનાયક શ્રી વાસુપૂજ્ય-પ્રભુ આદિ ત્રણ તીર્થંકર-પ્રભુની પ્રતિમાજીનું ભવ્ય ત્રિગડું આ ચિમાં દેખાય છે.
જેની પ્રતિષ્ઠા પૂ. ચરિત્રનાયકશ્રી ગર્ભકાળમાં હતા, તે વખતે જન્મથી ૮૪ દિવસ પૂર્વે થયેલ, જેમાં પૂ. ચરિત્રનાયકશ્રીના માતા-પિતાએ ખૂબ ભાવ- લાસથી ભાગ લીધે હતે. ચિત્ર ૬૮ -
પૂ. ચરિત્રનાયકશ્રીના વંશજોએ બંધાવેલ શ્રી વાસુપૂજ્ય-પ્રભુ જિનાલયના નાના પણ સુંદર ગર્ભગૃહનું રંગમંડપમાંથી લીધેલું દશ્ય આ ચિત્રમાં છે.
જેમાં ગર્ભગૃહમાં બિરાજમાન પાષાણની પાંચ જિન પ્રતિમાઓ તથા કેટલીક ધાતુ-મૂતિએની વ્યવસ્થિત ગોઠવી દેખાય છે.
સ્નાત્ર માટેનું સુંદર ત્રિગડું પબાસણ આગળ વ્યવસ્થિત રીતે ગઠવેલું નાનું પણ દેખાવડું અને ગર્ભગૃહના કલાત્મક બારણાં ચિત્રમાં દેખાય છે. ચિગ ૬ -
ધર્મવૃત્તિ, ધનિકતા અને સંસ્કારિતાના શુભ ત્રિવેણી-સંગમવાળી કપડવંજની ધાર્મિક રંગે રંગાયેલ જૈન પ્રજાના અદ્ભુત- ભાવને વ્યક્ત કરનાર અનેક-જિનાલયે પૈકી મોદીઓના મહોલ્લામાં જમીનથી ૮-૧૦ ફૂટ ઉંચી ઉમણ બેઠક પર શ્રી આદીશ્વર-પ્રભુના સુંદર જિનાલયનો જે કે કલાત્મક રીતે આરસ વગેરેથી મઠારેલ બહિર્ભાગ આ ચિત્રમાં દેખાય છે. ચિત્ર ૭૦ :
કપડવંજના મંદીવાડના દેરાસરના મૂલનાયક પ્રભુ શ્રીપભદેવ-પ્રભુનું અદ્ભુત સુંદર મનહર વેત-બિંબ આ ચિત્રમાં દેખાય છે. ચિત્ર ૭૧ :
મદીવાડના ઉચી બેઠકવાળા દેરાસરના ભૂમિગૃહમાં પૂ. ચરિત્રનાયકશ્રીના પ્રથમ શિષ્ય પૂ. પં. શ્રી વિજયસાગરજી મ.ના શિષ્યરત્ન અને કપડવંજની ધાર્મિક-પ્રતિષ્ઠાની વર્તમાન