________________
સિસ ) 2012
-
-
- -
-
- - -
-
-
-
-
-
-
-
ચિત્ર દરેઃ
શ્રી માણેક શેઠાણીએ મહા-મહોત્સવ પૂર્વક પધરાવેલ શ્રી કષભદેવ પ્રભુના શ્રત નયન મનોહર સુંદર બિંબના દર્શન આ ચિત્રમાં થાય છે. ચિત્ર ૬૩ઃ
શ્રી માણેક શેઠાણીએ “ધર્મકાર્યમાં વપરાતી લમી તે ખરેખર ગૃહસ્થ માટે જીવનશુદ્ધિને પામે છે,” એમ સમજી આત્મ-શ્રેયાર્થે બંધાવેલ જિનાલયના ગર્ભગૃહમાં અને બારસાખ ઉપર દરવાજાઓમાં સુંદર અદ્દભુત કતરણી કરાવી, અપૂર્વ ધર્મપ્રેમ દર્શાવ્યો છે.
તે જિનાલયના રંગમંડપનું સુંદર દશ્ય આ ચિત્રમાં જોવા મળે છે. ચિત્ર ૬૪:--
પૂ. ચરિત્રનાયકશ્રીને જન્મ જે ઘરમાં થયે, તે ઘરની સામે જ દલાલવાડાના દક્ષિણ બાજુના દ્વાર પાસે પરવાડેએ બંધાવેલ ચૌમુખજીનું દહેરાસર છે, જ્યાં મૂળનાયક શ્રી અજિતનાથ પ્રભુજી છે. તેથી શ્રી અજિતનાથ પ્રભુજીનું દહેરાસર પણ કહેવાય .
તે દહેરાસરની બહારની ઉભી બેઠક અને તેના ઉપર સુ દર શિલ્પકલા-સમૃદ્ધ તેરણવાળા સ્તની હારમાળાવાળું પ્રવેશદ્વાર આ ચિત્રમાં દેખાય છે. ચિત્ર ૬૫:
કપડવંજની ધરતીના જૂના-ઇતિહાસના આધારે પોરવાડે જૈન ધર્મના ઉપાસક હતા, એમ જણાય છે. આજે તે કપડવંજમાં એક પણ પિરવાડ જૈનધમી નથી, તેમ છતાં ભૂતકાળની ગૌરવવન્તી તે વાતને જાળવી રાખનાર ચૌમુખજીના જિનાલય તરીકે ઓળખાતા શ્રી અજિતનાથ પ્રભુના દહેરાસરમાં (જે દહેરાસર જન–સાધારણમાં પોરવાડના દહેરાસર તરીકે ઓળખાય છે.) સમવસરણની કલ્પનાએ ચતુર્મુખ જિનબિં બે ચાર-દિશામાં બિરાજમાન છે.
તેમાં પૂર્વાભિમુખ ગર્ભગૃહમાં મૂલનાયકરૂપે શ્રી અજિતનાથ-પ્રભુની સ્થાપના છે, તેનું સુંદર દશ્ય આ ચિત્રમાં છે. ચિત્ર ૬૬ઃ '
૫. ચરિત્રનાયકશ્રીના વંશજોએ ચેથી પેઢીએ મૂળ-પુરૂષ તરીકે થયેલ પુણ્યવાન શેઠ શ્રી ભવાનીદાસ જીવણચંદ ગાંધીના સ્મરણાર્થે ટૂંકી જગ્યામાં પણ નાનકડું શ્રી વાસુપૂજ્ય સ્વામીનું મહર શિલ્પકલા-સમૃદ્ધ જિનાલય બંધાવેલ.
જેની રમણીય કલાત્મક શાલભંજિકાઓથી શોભતા કલાત્મક-સ્થભેવાળી દહેરાસરની બહારની દીકિા આ ચિત્રમાં દેખાય છે.
S Sારી SAI