________________
KES HUNTEMAS
કપડવંજની સહામણી ધરતી પર આવા મહાન પુણ્યશાળી આચાર્યદેવને સ્વર્ગવાસ થવાથી તેઓના આગમિક-તના પવિત્ર-રજકણથી વ્યાપ પુણ્ય-પાવન શરીર-પિંડના રજ-કણે અહીંની ધરતીમાં સુરક્ષિત રહી અનેક-પુણ્યાત્માઓને ઉદાત્ત-પ્રેરણા આપી રહ્યા છે.
ચિત્ર ૩૬ -પૂ. આ. શ્રી અભયદેવ-સૂરીશ્વર ભગવંતનો સ્વર્ગવાસ કપડવંજની શાહના આરાની આ બાજુ અગિયારમી સદી લગભગ નવી વસાહત થઈ, ત્યારે પ્રાચીન જૈન ઉપાશ્રય (હેળી ચકલા-ઢાંકવાડીમાં પંચના ઉપાય તરીકે પ્રખ્યાત) માં થયેલ.
તે ઉપાશ્રયમાં પ્રાચીન-સમયની ખૂબ જ કાળજીપૂર્વક જાળવી રાખેલ પૂ. આચાર્યદેવશ્રીની પાદુકાવાળી સ્મારક રૂપે નાનકડી-દેરીનું દ્રશ્ય આ ચિત્રમાં દેખાય છે.
ચિત્ર ૩૭ :-કપડવંજના નામ રોશન કરનાર પૂ. આ. શ્રી અભયદેવ-સૂરીશ્વર ભગવંતના પુણ્ય-જીવનને ટૂંક પરિચય શ્રીજ્ઞાનમંદિરના મંગળ–સ્થાપન પ્રસંગે સાહિત્ય સંશોધક વિદ્વદર્ય પૂ. સ્વ. મુનિ શ્રી પુણ્યવિજયજી મ. પાસે તૈયાર કરાવી પધરાવેલ આ શિલાપદ્રિકામાં છે.
ચિત્ર ૩૮:-કપડવંજના સ્વનામધન્ય શેઠ શ્રી લાલચંદ ગુલાલચંદે અફીણ આદિના વેપાર અર્થે રતલામ પેઢી રાખેલ.
ઉત્કૃષ્ટ-ધર્મપ્રેમથી પ્રેરાઈ રતલામની જે આવક થઈ, તે બધી ત્યાં જ ભાવિકને હિતાર્થે ખર્ચવા ઉદાર ભાવના કેળવેલ
જેના પરિણામે સુંદર બાવન-જિનાલય બહારથી રાજમહેલ જેવા ભવ્ય દ્રશ્યવાળું શ્રી અજિતનાથ પ્રભુનું ઊંચી પીઠિકા પર ભવ્ય દહેરાસર બંધાવેલ.
જે હાલ પણ ગુજરાતીઓનું જૈન મંદિર કહેવાય છે, તેનું આ દ્રશ્ય છે.
ચિત્ર ૩૯ :-કપડવંજના શેઠ શ્રી લાલચંદ ગુલાલચંદ ભાઈએ રતલામમાં બંધાવેલ જિનાલયની બાવન-જિનાલયની પ્રદક્ષિણાનું કહ્યુ.
ચિત્ર ૪૦ શેઠ શ્રી લાલચંદ ગુલાલચંદે જિન-મંદિરની સાથેસાથ પાસે જ બહારગામથી આવનાર સાધમિકે પણ ધર્મક્રિયાની આરાધનાને વધુ ને વધુ લાભ લે તે પુણ્યઆશયથી બંધાવેલા ગુજરાતી જન-ઉપાશ્રયનું બહારથી સન્મુખ દ્રશ્ય.
ચિત્ર ૪૧ –ઉપરોક્ત ઉપાશ્રયના વિશાળ વ્યાખ્યાન-હોલનું સન્મુખ દ્રશ્ય. ચિત્ર ૪૨ -
૫. ચરિત્રનાયકશ્રીની જન્મભૂમિના પનોતા પનસમાં ઉદારચરિત શેઠ શ્રી લાલચંદ ગુલાલચંદ ભાઈએ રતલામ જેવા સ્વજનવિહીન પ્રદેશમાં પણ પુણ્યબળે વ્યાપારની ધમધોકાર .