________________
\00022
ચાલતી પેઢીના નફાને કપડવંજ લઈ જવાના ખલે રતલામમાં જ પેાતાના જેવા બહારગામથી વ્યાપારાદિના કારણે આવેલ સાધમિ કેન ઉતરવા–રહેવાની સગવડ રહે અને અહીં રહેનારા વિદેશથી આવેલ પુણ્યવાન સામિકાની ભાવભક્તિ રૂપ દહેરાસર અને ઉપાશ્રયના કરેલ નિર્માણુની મંગલ સફળતા મળી રહે, તે માટે દ્રવ્યમંકિત કરવાની મંગલ-ભાવનાથી ભવ્ય-સ્વરૂપમાં મનાવેલ ગુજરાતી જૈન ધર્મશાળાનું સન્મુખ પ્રવેશ-દૃશ્ય આ ચિત્રમાં દેખાય છે. ચિત્ર ૪૩ ઃ
પૂ. ચરિત્રનાયકશ્રી વમાનકાળે આગમિક–જ્ઞાનના જીવંત-મૂર્તિસમા જે મંગલ-ધરતીના પુણ્ય-પરમાણુએથી બની શકયા, તે જ ધરતી પર જન્મ લઈ પૂ. ચરિત્રનાયકશ્રી સાથે સ’સાર પક્ષે ભાણેજ તરીકેના મંગલ-સંબંધ મેળવી અત્યંત નાની ઉ ંમરે પ્રભુ-શાસનના સંયમને મેળવી વિવિધ–મુખી વિદ્યાભ્યાસ કરી પુરાતન લિપિ અને ભાષાઓના તેમજ લેખન-પદ્ધતિઓના સર્વાંગીણ અભ્યાસ એકલે હાથે કઠા શ્રમપૂર્વક કરી આખા ભારતમાં નહિ પણ વિદેશમાં પણ અનેક તલસ્પશી—વિદ્વાનેા અને પ્રાચીન સાહિત્ય-સંશોધકો સાથે ગાઢ–સપર્ક સાધી અજોડ નામના મેળવેલી.
તે સાહિત્ય-સાધક, પુરાતન જ્ઞાનભંડારાના જીર્ણોદ્ધારમાં સાંગેપાંગ નિષ્ણાત, પરમ પૂ. વિદ્વન્દ્વ મુનિરત્ન શ્રી સ્વર્ગસ્થ શ્રી પુણ્યવિજયજી મહારાજનું આગમિક–સાહિત્યની ખાજ–મુદ્રાએ સમીક્ષા કરી રહ્યાનું આ ચિત્ર છે.
ચિત્ર ૪૪ :
પૂ. ચરિત્રનાયકશ્રીની પનાતી-જન્મભૂમિ રૂપ અર્વાચીન-કપડવંજની શોભામાં અને વધારા કરનાર ચંચલબાઈ ટાવર નામે ઓળખાતું ભવ્ય ઉત્તમ પાંચ માળનું કીર્તિ –સ્થ ભાકારે ઉત્તુંગ મકાન કે જેના ઉપર ચારે બાજુ વિશાળ ઘડીયાળના કાંટા સમયે-સમયે કાળની અડપનુ સ્થૂલ દન કરાવી રહ્યા છે.
વિક્રમની અગિયારમી સદીના શિલ્પકલા—ભરપૂર મંગલ-તારણથી શેાભતા ચારસ કુંડાકારે વાવડીના પ્રાચીન સ્વરૂપને જાળવી રાખનાર કપડવંજના પ્રખ્યાત કુંડ-વાવ નામના સ્થાપત્યની અડોઅડ રહેલ આ ટાવર અમદાવાદ, નડીયાદ, ડાકાર, મેાડાસા, આદિ વિવિધ–દિશાઓમાં જતા રાજમાર્ગોના ત્રિભેટે તેમજ ગાંધીમેદાન, મ્યુનિસિપાલિટી તથા જનરલ હાસ્પીટલની નજીકમાં, શાક માર્કેટ, વેપારી ખજારો અને બહુમુખી વ્યવસાય કરનારી અનેક વેપારી–પેઢીઓની નજીક હાઈ કપડવંજની અભ્યંતર-શાભા તરફ જાણે નગર-દેવતા ઊંચા હાથ કરી જનતાનું ધ્યાન ખેંચી રહ્યો છે.
આવા વિશિષ્ટ-ટાવરનું વ્યાવહારિક—Àાભાના અંગ તરીકે આ ચિત્ર છે.
૧૯