________________
-
-
-
KS JUDESIRE
ગ, કાયા સુંદર થઈ ગઈ. પુરોહિતની દોરવણી પ્રમાણે તળાવમાંથી નીલકંઠ મહાદેવને પ્રગટ કરી સિદ્ધરાજ જયસિંહે ભવ્ય મંદિર બંધાવી તેમાં સ્થાપના કરી અને તળાવને ખોદાવી સુંદર કારીગરીવાળી બત્રીસ કોઠાની વાવ બંધાવી.
પૂ. ચરિત્રનાયકશ્રી ભાવિમાં જ્યાં જન્મવાના હતા, ત્યાં લગભગ ૯૦૦ વર્ષ પૂર્વે આ પવિત્ર ધરાના બહુમાન રૂપે કલાત્મક સ્થાપત્યની કુદરતી સ્થાપના અને ચમત્કારેનું સર્જન આ બધું વિશિષ્ટ ગુહ્ય સંકેત સૂચવે છે.
ચિત્રમાં વાવના ત્રણ મજલા તથા પાર્શ્વભાગની કલાત્મક ભ, થંભે વગેરે જણાય છે.
ચિરા ૨૩ :- વર્તમાન કપડવંજના લગભગ મધ્યભાગે ટાવરની પાછળના ભાગે કપડવંજની પ્રાચીન–ગરિમાના અદ્ભુત-વારસાને સૂચવનાર વિશિષ્ટ કલાત્મક ભવ્ય કુંડવાવ નામે ચેરસ વાપિકા છે.
તેના એક પડખેથી ઝડપેલ ભવ્ય બેનમૂન તોરણ જ્યાં સુંદર રીતે ઝળકે છે તે ભાગ અને આખે દક્ષિણ બાજુને ભાગ ભવ્ય રીતે આ દશ્યમાં દેખાય છે.
આ કુંડવાવનું નિર્માણ પણ ગુર્જરપતિ શ્રી સિદ્ધરાજે વનદુર્ગ તરીકે આ પ્રદેશની મહત્તા સમજી પિતાના અનામત સૈન્યને તથા પથિકને પાણી સંબંtી મુશ્કેલી ન પડે તે આશયથી સામાન્ય કક્ષાના માનવી કે નાની વયનું બાળક પણ ઠેઠ અંદર ઉતરી પાણીનો ઉપયોગ કરી શકે તેવી સુંદર પગથી આની રચનાવાળી આ વાવ કુંડ અને વાવડી બંનેના મિશ્રણવાળી સુંદર કલાત્મક ભવ્ય ગુજરાતના પ્રસિદ્ધ તેર તેર પૈકી અત્યંત સુંદર તેરણથી શોભતી કુંડવાવ નામથી પ્રખ્યાત છે.
આમાં ચિત્રના મથાળે મધ્યભાગે સુંદર તેરણ બેનમુન શિલ્પવાળું દેખાય છે. 'ચિત્ર ૨૪:- ઉપર જણાવેલ કુંડવાવના મૌભાગને દશાવતું આ ચિત્ર છે.
જેમાં કુંડવાવને મધ્યભાગ તથા આસપાસ સુંદર કુલગુંથણી જેવી પગથીઆની હારમાળા અદ્ભુત દેખાય છે.
ચિત્ર ૨૫ – સમસ્ત ગુજરાતમાં શિલ્પકળાના ભવ્ય પ્રતારરૂપ પાષાણને સજીવ દર્શા. વનારી વિશિષ્ટ કંડારવાની અદ્દભુત–કળાના ભવ્ય–પ્રતીકરૂપ જગવિખ્યાત તરણ કપડવંજના મધ્યભાગે રહેલ કુંડવાવમાં ટાવરની પાછળ જમણી બાજુ દ ણ દિશામાં કાળના જમ્બર ઝપાટાઓને ખમીને અડોલ અણનમ ઉભેલ આ તેરણ હકીકતમાં પૂ. ચરિત્રનાયકશ્રીની અદ્વિતીય અનન્ય-સાધારણ પ્રતિભા અને શાસન પ્રભાવકતાના ભૂક-પ્રતીકરૂપ શેલી રહ્યું છે.