________________
KUDE WORS
: ૫. ચરિત્ર-નાયકશ્રીના જીવનમાં સંયમ, ત્યાગ અને શાન–પ્રભાવનાની ત્રિવેણીના એ લા સંગમમાં કારણરૂપ અનેક મહાપુરૂષના ફાળા પૈકી વિશિષ્ટરી ભદ્રિકતા, નિખાલસતા, ગુણાનુરાગ આદિ વિશેષતાઓથી અપૂર્વ ફાળે નોધાવનાર મહાપુરુષનું આ ચિત્ર છે.
ચિત્ર ૧૦ -આ મહાપુરૂષના જન્મ પંજાબના લાહેર જિલ્લાના રામનગર શહેરમાં વિ. સં. ૧૯૦ના પિષ સુ. ૧૧ના રેજ ઓશવાળા તેમાં થએલ પૂજ્યશ્રીના પિતાનું નામ શેઠશ્રી ધર્મજશભાઈ અને માતાનું નામ કૃણાદેવી હતું, પૂજ્યશ્રીનું સંસાર નામ કૃપારામ હતું.
સ્થાનકવાસી મતના સંસ્કારમાં ઉછરેલા કૃપારામભાઈ પંદર વર્ષની વયે પૂર્વ—જન્મના | શુભ-સંસ્કારના બળે વિ. સં. ૧૯૦પમાં દીક્ષા લેવા અજ્ઞાન પણે ઘેરથી ચાલી નિકળ્યા. , તે વખતે પંજાબમાં વિદ્વત્તા, સંયમ અને પ્રતિભાની દષ્ટિએ વધુ તેજસ્વી પૂજ્યશ્રી - બુટેરાયજી મ.ની નિશ્રા તેઓશ્રીએ સ્વીકારી, છેવટે ગ્ય પડતર અને વૃત્તિઓના નિયંત્રણ - આદિની યેગ્યતા તપાસી વિ. સ. ૧૯૨૮ના અષાડ સુ. ૧૩ના દિવસે દિલ્હી- શહેરમાં કે, પૂ. શ્રી બુટેરાયજી મહારાજશ્રીએ કૃપારામભાઈને દીદા આપી અને શ્રી વૃદ્ધિચંદ્રજી એવું નામ રાખ્યું.
ત્યાર પછી પૂ. શ્રી ગુરૂદેવ અને મોટા ગુરૂભાઈ શ્રી મૂળચંદજી મહારાજની દોરવણી તળે ઢંઢક-મતની કદાઝડરી-વાસનાઓને તિલાંજલિ આપી ગુરૂદેવશ્રી અને મોટા ગુરૂભાઈ સાથે પોતે પણ શાસ્ત્રીયમર્યાદા પ્રમાણે ઢંઢક-મતની માન્યતાઓની પોકળાતા શાસ્ત્રીય-ઢબે અવસર-અવસરે રેગ્ય-અધિકારી જીવો સમક્ષ વ્યક્ત કરતા હ્યા.
છેવટે પૂ. શ્રી બટેરાયજી મહારાજની સાથે વિ. સ. ૧૯૧૧ માં તરણતારણહાર ગિરિરાજ શ્રી સિદ્ધાચળ-મહાતીર્થના પવિત્ર-યાત્રા કરી ભાવનગર ચાતુર્માસ કરી વિ. સ. ૧૯૧૨માં અમદાવાદમાં સંગી-શાખાના અધિનાયક ૫ શ્રી મણિવિજયજી મ. “દાદાના ચરણોમાં વિશુદ્ધ ચઢતા-પરિણામે સંગી–દીક્ષા સ્વી કરી જીવન ધન્ય પાવન ભનાવ્યું.
પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મ વખતે એટલે કે તેઓશ્રીના જન્મના એક વર્ષ પછી વિ. સં. ૧૯૦રના મહા . ૬ ને મંગળ દિવસે અમદાવાદ શહેરમાં ચરિત્રપાત્ર પૂ. શ્રી બુદ્ધિવિજયજી (પૂ.શ્રી બુટેરાયજી મ.)ની પુણ્ય નિશ્રામાં પંજાબ દેશથી વિશુદ્ધ-શ્રદ્ધાબળે સંવેગભાવ અને તત્વદષ્ટિના સુગ્ય મેળવાળા પૂ. શ્રી અ મારામજી મ. (જેઓ કે તે વખતમાં ઢંઢક-સંપ્રદાયમાં પ્રચંડ–તેજસ્વી સૂર્ય જેવા વિદ્વત્તા અને પ્રૌઢ પ્રતિભાથી શોભતા હતા) પિતાના ૧૫ શિષ્યો સાથે ઢંઢક-મતની કુવાસના છોડી પર ચ–કોટિની સંવેગી પરંપરામાં આત્મ-સમર્પણ કરવા પૂર્વક જીવન–શુદ્ધિ કરનારી પારમેશ્વરી માગવતી પ્રવજ્યા સ્વીકારી હતી.
:
k
MORELE
ev
દર