________________
DAVERA
20
ચિત્ર ૧૧ :-આ મહાપુરૂષના જન્મ વિ. સં. ૧૮૯૨ના ચત્ર સુ. ૧ ગુરૂવારના રોજ પજાબમાં જેલમ નદીના કિનારે કલરા નામના ગામમાં થયા હતા. પુશ્રીની જ્ઞાતિ દિવાનકુળના અઢીઘરા કપુર બ્રહ્મક્ષત્રિય હતી. પૂજ્યશ્રીના પિતાનુ નામ ગણેશચંદ્ર હતું. અને તેએ વ ંશાનુગત ચાલી-આવતી સરકારી-ફેાજદારીની નોકરીમાં શૂરવીરતાથી ખૂબ પ્રખ્યાત શ્રેષ્ઠ-સરદાર તરીકે પોંકાયેલા હતા. પૂજ્યશ્રીની માતાનું નામ શ્રી રૂપાંદેવી. પૂજ્યશ્રીનુ નામ દિપ્તીસિંહ (દીત્તો) હતું. પૂજ્યશ્રીના પૈતૃક ધર્મ શીખ સંપ્રદ્યાયના હતા.
પૂજ્યશ્રીના પિતાશ્રી સ સારી-વિશિષ્ટ-મહત્વાકાંક્ષાઓને લઇને તેમજ આગવી સ્વ-માનવૃત્તિના કારણે રાજકીય-અન્યાય સામે મળવા પાકારી ફાદારમાંથી બહારવટીઆ થયા
રાજશાસનના દમન-ચક્રમાં ફસાઇને આગ્રાના કિલ્લામાં કેદ થયા, અને ગાળીનુ નિશાન બનાવી સરકારે તે કાંટાને દૂર કર્યાં.
આવા સંસારી-દૃષ્ટિએ મહાપ્રતાપી, શૂરવીર, સ્વમાની-ક્ષત્રિય પિતાના પુત્ર તરીકે હાવા છતાં પૂજશ્રી પૂર્વ-જન્મની આરાધના-ખળે પાતાની શક્તિઆને સંસારની વાસનાએના પાષણના ઉન્માર્ગે વાળવાને બદલે પેાતાના આશ્રય-દાતા શેઠશ્રી જોધમલજી જૈનના સુસ ંસ્કારાથી ધર્માંના મા તરફ તેમનું સાહજિક વલણ થયુ
પરિણામે વિ. સ. ૧-૧૦ના માગસર સુ× ૩ના દિવસે માલેરકોટડા (પજામ)માં અઢાર વર્ષોંની ચઢતી-જુવાનીમાં સ્થાનકવાસી-દીક્ષા ગ્રહણ કરી અને તેએનુ શ્રી આત્મારામજી નામ થયું.
તેઓશ્રીની ધારણા-શ।િ અપૂર્વ હતી. રાજના ૩૦૦ શ્લાક સહેલાઈથી સુખપાઠ કરતા હતા.સાંપ્રદાયિક તમાĀ શાસ્ત્રો ટૂંક સમયમાં તેમણે બુદ્ધિગત કરી લીધાં. તેમ છતાં તેમની જ્ઞાન--પિપાસા તૃપ્ત ન થઈ. વિવિધ-પ્રયત્ના કરી અવનવા-સાધના મેળવી જ્ઞાનાર્જનની દિશામાં સતત ખ`તમર્યા-શ્રમ કરતાં તેઓશ્રીની બુદ્ધિ ઉપરનું આવરણુ ખસવા પામ્યું અને તત્વષ્ટિના ઉઘાડ થયે, કે જે ી સ્થાનકવાસી–સંપદાયની રૂઢિગત માન્યતાએ પાકળ જણાઈ. સત્ય--સિદ્ધાંતાને શાસ્ત્ર-વાકયાના મન ઘડંત રજુઆતથી વિકૃત કરવાની ચાલી આવતી નીતિ બદલ તેને ભારે ઘણા ઉપચ્છ.
Ci
તેથી વિવેક અને તત્ત્વ છેથી જાગ્રત બનેલ અંતરાત્માએ સાંપ્રદાયિક-કવચના આવરણને ભેદવા જેહાદ પેાકારી અને ધુમાગી-મફતેના ધસારાથી પણ Àાભ પામ્યા વિના વિ. સં. ૧૯૩૧માં ૨૦ સાધુએ સાથે સંપ્રદાયની કૃષિત-વાડાબંધીની દિવાલેા ભેદી અળગા થયા અને પજાબમાં સ્થાનકવાસી-સાધુના વેષમાં રહીને પણ શાસ્ત્રીય—સત્ય તત્વાની નિભેળ પ્રરૂપણા મ-જ્ઞાની–જીવાને મા–સન્મુખ કરવા પ્રયત્ન કર્યાં.
૧૫
ચ