________________
ચહેરાવાળા) ગુણથી આપતા અને તે વખતના શાસન–ધુરંધર મહાપુરૂષાએ ‘“સંપ્રતિ, ગણી, મુક્તિરાજા'' રાખ્તોથી જેમને તે વખતની શાસનની પરપરાની ષ્ટિએ આચાર્ય પદ ન છતાં અને સંવેગી–શાખાની પરંપરાનુસાર ગણી-પન્યાસ પદ્મથી વિભૂષિત હેાવા છતાં સંવેગી-પર પરામાં સમસ્ત સંચમી-સાધુઓના ધમ રાજા તરીકે નવાજ્યા છે.
તેમજ પૂજ્ય ચરિત્રનાયકશ્રીના ગુરૂદેવશ્રીએ જેમની શીતળ-છાયામાં ઝીણવટભર્યાં આગમાભ્યાસ કરી વિવિધ શાસન-પ્રભાવનાનાં કાર્યાં કરેલાં અને જેમની પટ્ટ-પરપરાએ આવેલ પૂ. આચાર્ય શ્રી વિજયકમળ-સૂરીશ્વરજી મહારાજશ્રીએ પૂ. ચરિત્ર-નાયકશ્રીને વિ. સં. ૧૯૭૪ના વૈશાખ સુદ-૧ના મગળ-દિને સુરત શહેરમાં શ્રીસ ંઘના અનેરા-ઉલ્લાસ વચ્ચે ભવ્ય શાસન-પ્રભાવના પૂર્વક આચાય-પદવી આપેલ.
તે પુણ્ય-નામધેય પૂ. પં. શ્રી મુક્તિવિજયજી મહારાજ (શ્રી મૂળચંદજી મહારાજ)નું આ ચિત્ર છે.
ચિત્રમાં ભવ્ય-મુખાકૃતિ અને નેત્રમાં ઝળકી રહેલ અપૂર્વ-પ્રભાવકતાનાં સાહજિક-દન ખરેખર અદ્ભુત જણુાય છે.
આ પૂજ્યશ્રીના વિ. સં. ૧૮૮૭માં શિયાલકોટ (પંજાબ)માં આશવાલ-જ્ઞાતિમાં જન્મ થએલ, પૂજયશ્રીના પિતાતુ' નામ શેઠશ્રી સુખચ`દજી શાહ તથા માતાનું નામ શ્રી બકોરભાઈ હતુ. તેઓશ્રીનુ સ ંસારી નામ શ્રી મુળચંદભાઇ હતું.
ચૌદ વર્ષની ચઢતી-વયે સ વેગી–સાધુઓના પરિચય ન હેાઈ કુળ–સ ંસ્કાર પ્રમાણે હુંક– મતની પ્રબળ–અસર તળે સંસારી માડુ-માયાથી પૂર્વ–જન્મની આરાધના–મળે વૈરાગ્યના બળે છૂટવા પામી, વિ, સ. ૧૯૯૨માં શ્રી યુટેરાયજી મહારાજ પાસે સ્થાનકવાસી—દીક્ષા
સ્વીકાર કરી
પણ પાતાના ગુરૂદેવને ૫ વર્ષોંની તરૂણ-વયે હુંઢક દીક્ષા લીધા પછી પૂર્વ–જન્મની વિશિષ્ટ-આરાધનાખળે સ્થાપના- નિશ્ચેષાની પ્રામાણિકતા અને મૂર્તિ પૂજાની શાસ્ત્રીયતા ધીમે-ધીમે સમજાયાથી વિ. સ`. ૧૯૦૩માં પોતાના ભક્તિભર્યા સહયોગથી દુઃક-મતની કદાગ્રહભરી માન્યતાના ત્યાગ માટે પૂ. ગુરૂદેવશ્રીની પડખે રહ્યા.
આવા મહાપ્રતાપી સત્યનિષ્ઠ-પૂજ્યશ્રીની નિશ્રામાં માત્રામાં સાધુએ છતાં પણુ વર્તમાન-કાળે લગભગ ૩૫૦
સયમ પાળી રહ્યા છે.
*bs/1
સવેગી શાખામાં તે વખતે અલ્પપુણ્યવાન શ્રમણુ-ભગવંતા અપૂર્વ રીતે
જે