________________
-
ર ૮ -
ટે
-
જેમાં ટપકાંવાળું બ્રિટીશરનું શાસન લગભગ આખા ભારતમાં કીડીઆરાની જેમ વ્યાપકપણે ફેલાઈને રહેલ દેખાય છે, વચ્ચે-વચ્ચે કરી જગા રૂપે રજવાડ માના છ-સાત વિભાગે ચારે બાજુથી બ્રિટીશરની કુનેહભરી જાળમાં જાણે ફસાઈ ગયા હોય, તેમ દેખાય છે. આ
ટૂંકમાં પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મ વખતે આખા ભારતમાં શા કીય-દષ્ટિએ પ્રજા ગૂંગળામણું ભરી સ્થિતિમાં જાણે કોક વિશિષ્ટ પ્રભાવશાળી મહાપુરૂષની રાહ જોતી હોય તેમ લાગે છે.
- ચિત્ર ૫ -પૂ. ચરિત્રનાયકશ્રીને જન્મ જે અરસામાં થેયે, તે વખતે કાળબળે બાદશાહીજમાનામાં સંયમની કટ્ટરતા અને તપની તીવ્રતામાં વિદ્વત્તા અને લીકિ -જનરંજનકારી જોતિષ-વૈદ્યક મંત્ર-યંત્ર-તંત્ર આદિ દ્વારા ઢીલાશ થવાના કારણે વિક્રમની ૧૭મી સદીના ઉત્તરાર્ધથી શિથિલાચારી-તિઓની વ્યાપક અસર તળે આ જૈન શ્રીસંઘ આવી ગએલ.
તેમ છતાં શાસનની વફાદારી શાસનના મૂળભૂત-આરાધ્ય તરાની સારવાર આદિ મૌલિકબાબતનું સંરક્ષણ પ્રાણના ભેગે પણ સંયમમાં જીવન-શુદ્ધિના ઘર થી ઢીલા છતાં યતિ-વર્ગના નાયક શ્રી પૂની એજસ્વી-કુનેહભરી દેવ-દમામવાળી શાર -નીતિથી અભૂતપૂર્વ રીતે થવા પામ્યું.
ભાવીયેગે જે શ્રીપૂ અને યતિવર્ગની ઓજસભરી-ની િથી શાસનના સાત-ક્ષેત્રના મૌલિક–પિયા સ્થિર રહી શકયા ન હોત તો આજે શાસનની અવિચ્છિન્ન-પ્રણાલિકા પ્રમાણે મૌલિકતને વારસ આરાધક–પુણ્યાત્માઓને સાંપડ્યો ન હતો
આમ છતાં શાસનના મહત્વના આચાર–શુદ્ધિના અંગ ઉ૫૨ કાળ-બળે દુર્લય થવાથી બાળ-જમાં આચાર નિશાની પ્રેરણા આપનાર સુસાધુઓની દોરવણી વિના જૈનશાસન બીજીરીતે નિસ્તેજ-ફીકકું થવા પામેલ.
આ પરિસ્થિતિનો દૂરગામી-દષ્ટિથી કેટલાક શાસનના હિત-ચિં ગીતાર્થ-શ્રમણ ભગવંતોએ તે વખતના શાસનનાયક શ્રીપૂજ્ય આચર્ય –ભગવતેની ભવ-ભીરૂપણની ખાત્રી કરાવનાર અને સંવિગ્ન-પાક્ષિકતાની ઉચ્ચ કેટિએ રહેલ માનસની પ્રતી િકરાવના સંમતિ મેળવી સંગીપરંપરાના નામે કિદાર રૂપે પૂ. પંન્યાસશ્રી સત્યવિજયજી ગણી મ. આદિના નેતૃત્વમાં શાસનની આચાર નિષ્ઠાના તેજસ્વી-સ્વરૂપને જાળવી રાઇ ના પ્રશયન-પ્રયત્ન કરેલ.
તે પરંપરાના અનેક વિશિષ્ટ-મહાપુરૂષોએ વ્યાવહારિક અનેક વિષમ પરિસ્થિતિઓને પણ સામી છાતીએ, હસતે-મુખે સામનો કરી મંડનાત્મક શૈલિથી પિતા ની આચાર-નિષ્ઠા વધારવાના ધ્યેયમાં એકનિષ્ઠ બની વિરોધીઓને ઉગ્ર આંદોલનને પણ નિષ્ફળ બનાવી સંખ્યાના બળ છેડા હોવા છતાં પણ અનંત તીર્થ કર-પરમાત્માની પ્રરૂપેલી ઉદાત્ત સાચા-સરણિના સુદઢ નિષ્ઠાપૂર્વકના વિશિષ્ટ-પાલનબળે અંધારી કાજળઘેરી--અમાસની રાત્રે ચાલી રહેલ વિશિષ્ટ તેજસ્વી
આ
e
" મા
ર ક )