________________
007 200
અકળ ગતિના
દેખાવમાં આકસ્મિક પણ હકીકતમાં પૂર્વ-નિયાજિત નાના-મેટા ફેરફારો કાળની અકળ−ગ આધારે થતા રહ્યા, તે બધા દર્શાવ્યા છે.
ઇ.સ. ૧૯૪૭માં રાજકીય-ક્રાંતિના નામે ‘સ્વરાજ્ય'ની છાપવાળું વિદેશી-કૂટનીતિએના સક્રિય-તત્ત્વથી ભરપૂર પાકેટ ભેટમાં બક્ષી વિદેશી તંત્ર-વાહકોએ નામના માહુ જતા કરી પેાતાનું કામ પાતાથી સવાયુ કરી શકનારા પોતાના માનસપુત્રા કાળી- ચામડીના વિદેશીએ દ્વારા થવાનુ નક્કી જાણી ભારતમાંથી ઇ. સ. ૧૯૪૭માં વિદાય થવાનું પસંદ ક્યુ
તેમ છતાં ચિત્રમાં જણાવાએલ ઈ. સ. ૧૯૪૮, ૧૯૫૦, ૧૯૫૫, ૧૯૫૬, ૧૯૫૭ અને ૧૯૬૦માં અનેલી ઘટનાએ સ્પષ્ટ બતાવી આપે છે કે
વિદેશીઓની ફૂટ-પ્રપંચભરી નીતિના પાયા કેટલા ઉંડા અને વ્યવસ્થિત હતા ? કે તેઓના ગયા પછી પણ તેઓએ ગેડવેલ સુરંગેાની ભેદી-જાળમાં ભારતીય-પ્રજા અટવાતી રહી અને મન-ધાર્યા વિવિધ નક્કર-પરિણામેા લાવવા માટે ઠેક-ઠેકાણે પદ્ધતિપૂર્વક ગેાઠવાયેલા ટાઈમ-એ પણ યથા-સમયે ખરાખર ફૂટના રહી ભારતીય-પ્રજાના પ્રાણસમી આય—સ ંસ્કૃતિના ફુરચાખધંધ વિનાશના રાજમાર્ગ તૈયાર થઇ રહ્યાનું ચિત્રમાં દર્શાવેલ વિવિધ ઘટનાએ સ્પષ્ટ રીતે જણાવે છે.
ચિત્ર ૩:- જેવા દેશ તેવા વેશ ’’ એ સૂક્તિના આધારે પ્રસંગ વિચારીને વતી લેવાની આપણા દીર્ઘદશી ભારતીય-ગંસ્કૃતિના પુરસ્કર્તાઓએ ફૂટનીતિમાં પાવરધા વિદેશી–સલ્તનતના ઘડવૈયાઓની પાથરેલી મિથ્યા ભ્રામક-જાળમાં શાસ્ત્રની વાતાને એકાંગી રજુ કરતા રહેવાથી નવી પેઢી વધુ સહેલાઈથી ફસાઇ જવાનુ જોખમ વિચારી આપત્કાલીન-સ્થિતિના આધારે ભારતવર્ષની જગત–ગુરૂતાની ગિરમા ટકાવી રાખવા આર્યાવર્ત' શબ્દને સાપેક્ષ-રીતે ટૂંકાણમાં વાપરવાનુ સમજણુપૂર્ણાંકનું સાહસ કરવું પડયુ` હાય, તેમ ભારતના સોળમી–સદીના પછીના અ ંધાધૂ ધીભર્યા— ઇતિહાસના સમીક્ષાત્મક અવલાકનથી સમજાય તેમ છે.
આ રીતે પ્રસંગવશ ઉભું કરાએલ આર્યાવર્ત્તનુ સક્ષિપ્ત-ચિત્ર ભારતવર્ષીની સ ંસ્કૃતિગતનિમ ળતાને લક્ષ્યમાં રાખી લાવીપેઢીને તેના કેન્દ્રમાં સ્થિર રાખવા માટે અહી રજુ કરેલ છે. હકીકતમાં તે ચિત્ર ન−૧માં આયવ ની જે વ્યાખ્યા જણાવી છે, તેજ વાસ્તવિક રીતે ધ્યાનમાં રાખવા જેવી છે.
ચિત્ર ૪ઃ-પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મ જે અરસામાં થયા તે વખતે ભારે–મુત્સદ્દી બ્રિટિશ એ વાંદરા-બિલાડીના ન્યાયે ભારતમાં ઠીક-ઠીક પગ-પેસારો કરી લીધેલ.
તે વખતના ભારતના નકશાનું સમગ્ર ચિત્ર દેશી રજવાડાએ અને બ્રિટિશના શાસનની ભેદ-રેખાવાળુ અહી બતાવેલ છે.
1000
સબ
....
વ
an
pan
રિ
ત્ર