SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ST ZUM V ELCRS પરિણામે આપણા કહેવાતા દેશનેતાએ વિદેશીઓએ આપેલ સ્વરાજ્યને કોગ્રેસની વચ્ચેની લડતની મહાન-સિદ્ધિરૂપે ભલે બિરદાવે! પણ નાના બાળકને રમવા માટે અપાતા ઘૂઘરાની જેમ હકીકતમાં વિદેશીઓએ ગોઠવેલી યેજના પ્રમાણે બારે રહેલ સંસ્કૃતિ-વિનાશનું મહાકાર્ય આડે હાથે ભારતીય મારફત કરાવવા માટે ઉપરથી દેખી –વિરોધ, ઉગ્ર-દમનનાં કડક પગલાં રાખવા છતાં આ દરથી આડકતરી રીતે ઠેકાણે ઠેકાણે પ્રજામંડળ, ક્ષત્રિય પરિષદ કાંગ્રેસ જેવી સંસ્થાઓને આગળ લાવવા-વધારવામાં સહયોગ દા વેલ. સાથે સાથે ભારતીય-પ્રજાના વિદેશીઓની યેજના માણે કાર્યક્ષમતા ધરાવનાર વિશિષ્ટશક્તિશાળીઓ સામે ઉગ્ર દમન-નીતિ આદિ દ્વારા જનતાનું ધ્યાન કેન્દ્રિત કરી કૃત્રિમ રીતે તેઓને આગેવાને બનાવી અમારી ચેજનાઓને સરખી તે પાર પાડે તે માટે તેઓને શેઠવાએલી જનાઓની સારા-નરસાપણને વિચારવાની તક ન મળે અને અંદરોઅંદર ભિન્નભિન્ન વિચાર–ધારાઓના પુરસ્કારમાંથી ઉભા થતા વિચાર– ઘર્ષમાં જ આગેવાને ગૂંચવાઈ રહે, જેથી ભારતના ખૂણે-ખાંચરે રહેલ થોડા-ઘણા ભારતીય-ર કૃતિના પુરકર્તાઓ આગળ આવી ક્યાંક નવસર્જનના નાદને બંધ કરી સંસ્કૃતિ-રક્ષાના કામમાં ફાવી ન જાય, તેથી કોંગ્રેસની સામે મુસ્લીમ-લીગ, સામ્યવાદી, સમાજવાદી, રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ આદિ અનેક વિધી-પરિબળેના વિચાર–સંઘર્ષમાંથી જ શાસનકર્તાઓ ! ચા ન આવી શકે તેવી ગોઠવણ કરેલ. બીજી બાજુ જતાં-જતાં પણ પિતાને ગોઠવેલા સીવીલીઅને આપણા દેશ–નેતાઓના વહીવટીતંત્રમાં મદદ કરવાના દેખાવ રૂપે પ્રાઈવેટ સેક્રેટરી રૂપે રાખી તેઓ મારફત વિદેશીશાસકેએ વારસાગત આપેલ ૪૦૨ કાયદાના પિટફેલિયામાંથી સમય, સ્થિતિ, તક અને અવસરની મર્યાદા પ્રમાણે એક પછી એક કાયદાઓ થડા ઘણા સીલેકટ કે મેટિ, ત્રણવાર વાંચન આદિ નાટકીય રીત-રસમોને અદા કરવા સાથે આપણું દેશ-બાંધના સી-સિક્કા સાથે પાસ થતા ગયા. જેથી પાર્લામેન્ટમાં રજુ થવાના દેખાવ સાથે તે કામ ઓ પૂર્વ–જિત ભિન્ન-ભિન્ન વિચાર-ધારાના પક્ષવાદના તખતા પર વિદેશીઓના પ્યાદા રૂપે કામ કરતા ખલનાયકની થોડી હે-હાની બાહ્ય દેખાવવાળી ધમાલ સાથે ભારતીય-પ્રજાના પ્રાણસમી આર્ય-સંસ્કૃતિને ગૂંગળાવી નાખનાર તરીકે ભારતીય-પ્રજાની છાતી ઉપર ભયંકર વજીપ જરની જેમ ઠેકાતા ગયા. આ સિવાય ચિત્રના મધ્યભાગે સ્પેન પોર્ટુગલના બે હિસ્સા બતાવી પિટુગલના માધ્યમે વિદેશીતંત્રવાહકેએ આર્ય પ્રજાના મહાનિધાનરૂપ સર્વ-હિતકર મહા-સંસ્કૃતિના મૌલિકતને આ--મૂળ-ચૂલ ડહોળી નાખવાની કૂટનીતિને નજર-રામે રાખી અનેક કાવાદાવા છલ-પ્રપંચ આદિથી દૂષિત બનેલ કુનેહનો વિવિધ પદ્ધતિઓ અપનાવી રાજકીય-વર્તુલના L
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy