________________
@007/0
શિલાઓ ઉપર અને સુરતમાં તામ્રપત્ર પર આગમાને કોતરાવી ચિરંજીવી બનાવ્યાં, જેથી સુજ્ઞ જનતા દ્વારા સાહજિક રીતે તેએ આગમાદ્ધારકના માનવતા વિશેષણથી શૈાભિત અન્યા
જે પુનિતનામધેય અખશ્રુતજ્ઞાનેાપાસક મહાપુરુષે લાખા શ્લોક પ્રમાણ ૧૭૫ ગ્રંથાનુ સપાદન કરી, ૫૦ હજાર મ્લાક પ્રમાણ (૧૭૧–પ્રકરણેા, ૫૦ ગ્ર^થા રૂપે) નવા સાહિત્યનું સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં સર્જન કરી સાધુ–જીવનના આદભૂત અપ્રમત્તભાવની સફળ કેળવણીના નમૂના આજના વિષમ કાળમાં પણ રજુ કરેલ.
આવા મહાપુરૂષનું જીવન કલ્યાણની ઈચ્છા રાખનાર જીવાને નિર્ભ્રાન્ત-પથનું પ્રદર્શીક અને, આવી દૃઢ ભાવના વડે પ્રેરાઈ આ જીવનચરિત્ર લખવાના પ્રયાસ થયેા છે.
જો કે આ પૂર્વે નાનાં મેાટાં બે-ત્રણ જીવન ચરિત્રો પૂજ્યશ્રીનાં લખાયાં છે, પણ...“વિંદાવદેશી નમતે ન શિશ્ચિત્'
**
અર્થાત્— “ સ ંહાવલેાકનથી કે ટુંકમાં પતાવી દેવાથી મહાપુરુષોના અગાધ વિશાળ જીવન સાગરમાંથી કંઈ હાથમાં આવતુ નથી ’’
આ ઉક્તિ મનમાં રાખી આ પ્રશસ્ત જીવનચરિત્ર લખવાના શુભ પ્રયાસ કર્યા છે
જીવનચરિત્રનુ મહત્વ
૭ મહાપુરુષાનું જીવનચરિત્ર એટલે—આત્માને ઉત્તરોત્તર ઉચ્ચસ્થિતિમાં લઇ જવા માટેનું ઉત્તમાત્તમ સાધન
♦ ઉચ્ચકોટિના આદજીવનવાળા વ્યક્તિનું પ્રતિષિ ખ સામી વ્યક્તિમાં સહેજે પડે છે,
કેમકે–
'' માણસ જેવા સહવાસમાં રહે છે તેવી સારી–ખાટી અસર સાહજિક રીતે આવે છે. ”
૭ આત્માને વિકાસની શ્રેણિ પર ચઢાવનાર મહાપુરુષાનાં ચરિત્રો છે.
www
વ
ન
ચ
રિ
ર
2