________________
SuminiEURS
અર્થાત્ “ તે જીવન કહેવાય કે જે સદ્ધના સાધનેાના ખીજાના ભલા માટે વધુ ફેલાવા કરવા દ્વારા પ્રભાવશાળી હાય, તથા સત્શાસ્ત્રોના જ્ઞાનના પ્રકાશવાળુ અને નિમાઁલ આત્માના વિકાસની સાધનાવાળું હોય તેમજ વિશિષ્ટરીતે માનવજન્મની વિશિષ્ટ સફળતા મેળવવાના સત્પ્રયત્નથી શૈાલતુ હાય.”
આવા મહાપુરૂષાનાં ચિરત્રો વારંવાર વાંચવાથી વિચારમળ, પુણ્યખળ, આરોગ્યમળ, ધર્મ ખલ, જ્ઞાનખલ, ચારિત્રખળ, તપેાખલ, ક્રિયાબલ, આત્મખલ, મનેાબલ, વચનમળ, કાયમળ, સ્વાધ્યાયમલ, આગમખલ, હૃદયખલ, સમાધિમલ, યેાગમલ વગેરેની વૃદ્ધિ થાય છે.
તથા મહાપુરુષાના જીવનચરિત્રોના શ્રવણુ મનનથી ક્ષુદ્ર વિચારો, પાપક, રોગાવસ્થા, અધર્માસક્તિ, અજ્ઞાન, દુરાચરણ, લાલુપતા, મનેાનિર્માલ્ય, વચનતુચ્છતા, પ્રમાદ, નિદ્રા, અસ્વસ્થતા, ચેાગચાપલ્ય, વગેરે દૂર થાય છે.
આ રીતે મહાન પુરુષોનાં જીવનચરિત્રો આપણા સર્વાં ́ગી વિકાસમાં મોટા સાધનરૂપ છે, આ જગતને આપણે જોઇ શકીએ છીએ, પણ આપણે પાતે પાતાને દેખી શક્તા નથી; જેમ પેાતાનુ સુખ જોવાને દપ ણુની જરૂર છે. તે રીતે અંતરના ગુણ-દોષ જોવાને દણુસમાન મહાપુરૂષોનાં જીવન ચરિત્રો છે.
ઉત્તમ સંસ્કાર, સ્વશ્રેયસાધન, તપશ્ચર્યાં, કનિરા, તપ, જપ, વ્રતનિયમ, વિશુદ્ધચારિત્ર, ત્યાગમાગ, આત્મમ્રાક્ષાત્કાર, શાસનસેવા, તીથ સેવા, ધમ સેવા, આત્મવિજય, વૃત્તિએની શાન્તિ, તીયાત્રા, શાસનાતિ વગેરે અનેક ઉત્તમ ગુણ્ણાના આદર્શ પુરા પાડનાર મહાપુરૂષોનાં જીવનચરિત્રો છે.
વમાન સમયના મહાપુરૂષોમાં પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ આનંદસાગરસૂરિજીનું નામ સર્વોચ્ચ કહી શકાય છે. તે આગમાના અઠંગ અભ્યાસી અને આગમાના મજ્ઞ વ્યાખ્યાકાર હતા, તેમના જીવનમાં મહાન ત્યાગ, પરમ વૈરાગ્ય, અલૌકિકજ્ઞાન, અભૂતપૂર્વ જ્ઞાન પીરસવાની ઉત્કંઠા, શાસન પ્રત્યેના અડગ વિશ્વાસ, કન્તવ્યની અનેરી લાગણી, આગમા પ્રત્યેના પ્રેમ અને સ્વ-પર કલ્યાણની ધગશ અદ્ભુત હતી.
તેઓએ હસ્તલિખિત ભંડારામાં અસ્ત- વ્યસ્ત રહેલ આગમાની હસ્તલિખિત પ્રતાને એકલે હાથે ભગીરથ–પુરૂષાથ દ્વારા વાંચી-શુદ્ધ કરી અધિકારીઓના હાથમાં પહોંચાડી, સામુદાયિક રીતે મેટી આગમવાચનાઓ આપી આગમાની પન—પાઠન શૈલિને પુનઃજીવિત કરી.
વળી કાળમળે આગમેામાં પાઠભેદ ન થવા પામે તે શુભાશયથી પાલીતાણામાં આરસની
ધ્રા રમક
ચ
ง
મા
*