________________
De07/2009
લેાકાને ઉપદેશ આપે છે, શિક્ષાર્થીઓને શિક્ષણ આપે છે અને સ્વયં ધનુ યથાર્થ આચરણ કરીને જનમાનસમાં નવજીવનના સ'ચાર કરે છે.
જ્યારે કેટલાક મહાપુરૂષાનુ જીવન ઉઘાડી-કિતાબ જેવું, દણુ જેવુ' નિર્ભેળ-સ્વચ્છ સામાન્ય જીવા પણ જોઈ સમજી શકે તેવું પ્રકટ હેાય છે, તેમ છતાં તેમનું જીવન અલૌકિક હાય છે, તેમનાં કાર્યાં અચિન્હ હાય છે, તેમની ક્રિયાએ નિર્દોષ હાય છે, તેમનુ વ્યક્તિત્વ અનેરૂ હાય છે, તે એક પ્રખર દીપકની જેમ અજ્ઞાનના અંધારાને હઠાવી અદ્ભુત જ્ઞાનપ્રકાશ વડે સાચી જીવનદૃષ્ટિ આપે છે.
ક્ષુદ્ર-બુદ્ધિવાળા જીવા તેમના હકીક્તમાં વિશિષ્ટ છતાં બાહ્ય આડંબર ફટાટોપ વિનાના કાર્યાંને સાધારણ માની તેએની આલેાચના પણ કરે છે, પણ તેથી તેએના કાર્યમાં વધુ ચકાસણી દ્વારા નક્કરતા લાવવામાં તેમને સહાયતા મળે છે, તેથી જ તેએ જગતની આગળ પેાતાના આદર્શ રજુ કરવા સમર્થ બને છે.
તેઓ આવા સ`સારી જીવાની વચમાં રહીને પેાતાના આદર્શ વડે લેાકોને જીવનશુદ્ધિના માર્ગ તરફ ઉત્સાહિત કરે છે.
આવા મહાપુરૂષાનું જીવન વ્યાપક—પ્રભાવવાળું હાય છે, જેનાથી દરેક જાતિ કે ધર્માં વિશિષ્ટ રીતે સાંસ્કૃતિક દિશામાં અગ્રગામી અને છે, જેથી કાળની સારી–માઠી અસરમાંથી ધાર્મિક પ્રજાને મચી જવાની આવડત સહેલાઇથી મળી રહે છે.
અહી' એક વાત ધ્યાનમાં લેવા જેવી છે કે =
કેટલાક એવા પણ મહાત્માઓ થાય છે. જેની સમકક્ષાએ સૈકા સુધી બીજા મહાત્માએ થતા નથી.
આવા મહાત્માઓનાં જીવનચરિત્રો આપણને ખૂબ જ ગંભીરતાથી જીવનશક્તિને મૌલિક ગુણાની કેળવણી માટે અપૂર્વ પ્રેરણા આપે છે, તેથી સંસારી પ્રાણીઓ માટે યથા ઉન્નતિનું એક માત્ર સાધન મહાત્માઓના ચરિત્રનું શ્રવણુ પઠન મનાય છે. માટે કહ્યું છે કે :—
AVAVA -----
जीवनं भवति यद् विलसत् प्रभावं, सद्धर्म साधनपरोपकृतिप्रचारैः । सच्छास्त्रबोधविमलात्मगुणप्रकाशं, सम्पादितोच्चतरमानवजन्महेतु ॥
૩
ચ - ર