________________
JuditiεEURS
એક વખત વ્યાખ્યાનમાં પૂ. મયાસાગરજી મ. શ્રીએ શ્રાવક-ધર્માંની આરાધનાના અધિકારમાં ફરમાવ્યું કે નિમ ળ-નિરતિચારપણે શ્રાવકના ખારાનુ પાલન ગૃહસ્થ કરે તો તે દવાને પણ પૂજ્ય છે.
આ સાંભળી વ્યાખ્યાન પછી શ્રી રૂકમણી શેઠાણીએ પૂ. ગુરૂ મ. ને પૂછ્યું' કે—
“ સાહેબ! વમાન-કાળે આવા કોઈ ભાગ્યશાળી-પુણ્યાત્મા હોય તે જણાવવા કૃપા કરા! જેથી કે તે પુણ્ય-નામધેય ભાગ્યશાળીનાં દર્શન-વંદન બહુમાન કહી જીવન ધન્ય બનાવીએ.” પૂ. શ્રી મયાસાગરજી મ. કહ્યું કે “મન્ને ! વદુરના વધુધરા,' તે-તે વખતમાં અપેક્ષાએ વિશિષ્ટ વ્યક્તિએ હાય જ.
“પ્રભુનું શાસન પાંચમા આરાના છેડા સુધી હજી ૧૮૫૦૦ વરસ સુધી જયવન્ત રહેવાનુ છે, પુણ્યવાન વિવેકી આરાધક વગર શાસન હાય ખરૂ? ભલે ! કાળ-ખળે સંખ્યાની દૃષ્ટિએ વિરલતા કે તરતમતા સંભવિત હાય, તેમ છતાં સ`થા આરાધક-પુણ્યાત્માઓથી શૂન્ય-કાળ હજી આવ્યો !!!”
“જીએ, શેઠાણી! પાલી (મારવાડ)માં એવા પુણ્યશાળી ખાર-વ્રતધારી શ્રાવક છે, જેમનુ નામ શ્રી નગરાજજી-સ`ઘવી છે, તેઓ યથાશકય અપ્રમત્તતા-સાવચેતી ધરાવી મારન્ત્રતાનુ સુદર રીતે નિરતિચાર-પાલન કરી દહ્યા છે.”
વધુમાં ખાસ નોંધપાત્ર હકીકત એ છે કે ધર્મની આરાધનાના મૂળ પાયા રૂપ ન્યાયપાનને ખૂબ ચાકસાઇથી વળગી રહી ગમે તેવા વિષમ કે લલચામણા સ ંજોગમાં પણ અન્યાય અનીતિ કે અણુહુના પૈસાને જાણે-અજાણે પણ ઘરમાં ન આવવા દેવા ઉપર વધુ લક્ષ્ય આપનારા તે મહાનુભાવ છે.”
આ સાંભળી શેઠાણીશ્રી રૂક્ષ્મણીબહેન તથા હરકારશેઠાણી મનેામન તે પુણ્યવાન શ્રાવકને અભિનંદી રહ્યા.
થોડા દિવસ પછી પગથીઆના ઉપાશ્રયે બિરાજતા તે વખતના પ્રભાવશાળી શ્રીપૂય આ. શ્રી વિજય-જિનચંદ્રસૂરિ મ. પાસે કા-પ્રસંગે જવાનુ થતાં શ્રી હરકાર-શેઠાણીએ શ્રીપૂછ્યજીને પૂછ્યુ કે
“ અંજનશલાકા-પ્રતિષ્ઠા આદિના વિધિ-વિધાનમાં માન્ત્રિક-ક્રિયાએ વિવેક-સ`પન્ન સુ-દક્ષ ધનિષ્ડ-સુશ્રાવકના હાથે કરાવવી ઠીક લાગે છે, કેમ કે સંવેગી-સાધુએ માત્ર મંત્રીચ્ચાર કે વાસક્ષેપ કરી શકે! તે આપની નજરમાં કાઈ તેવા પુણ્યવાન શ્રાવક છે ખરા! કે જેના હાથે આપણા નવ-નિમિત શ્રી
શુક
આ ણ માં હ ગિરિ
૩૮.