________________
શિની ટી-2012
રીતે દેરાસર અંગેનું કામ વહેલું પુરૂં થાય, તે રીતે કામ ઝડપથી ચલાવવા માંડ્યું, પણ કુદરતને કંઈ જુદું જ કરવું મંજુર હાઈ શેઠશ્રીને શ્રાવણ વદ-૧ના ગોઝારા દિવસે ઉપલા હોઠ ઉપર નાનકડી ફોલ્લી થઈ, એગ્ય ઉપચાર કરવા છતાં ભાવિયેગે ફેલ્લી વકરી ગઈ અને અને શેઠશ્રી ગંભીર-માંદગીના બિછાને પટકાઈ ગયા.
અને શેઠશ્રી વિ. સં. ૧૯૦૧ શ્રાવણ વદ ૫ શુક્રવારે ફાની દુનિયાનો ત્યાગ કરી અણધારી રીતે કાળધર્મ પામ્યા.
આખા-અમદાવાદમાં શેકની ઘેરી છાયા ફરી વળી, આખા-અમદાવાદમાં હિંદુ-મુસ્લિમ દરેક પ્રજાએ વેપાર-ધંધે બંધ રાખી ત્રણ દિવસ સ્વેચ્છાથી શોક પાળે.
ભાવીની વિચિત્રતાયી ભાદરવા વદ પ્રારંભે (પ્રાયઃ ભા. વ. પ છે) શેઠશ્રીના માતુશ્રીને પણ જીવનદીપ બુઝાઈ ગયે. " બનને શેઠાણીઓએ શેઠશ્રીની મંગલ-ભાવનાને નજર સામે રાખી હિંમત હાર્યા વિના પાપના તીવ્ર ઉદયને હઠાવવા ધર્મનું બળ વધારવું ઉચિત સમજી લે-વ્યવહારથી બાર–મહિનાને ખૂણે છતાં વહેલામાં વહેલા મુર્તની તપાસ આદરી.
પૂજ્ય શ્રી મયાસાગરજી મ. શેઠશ્રીના સ્વર્ગવાસ આદિ આકસ્મિક-ઘટનાઓથી વિલ્ડલ બનેલ શેઠશ્રીના કુટુંબને એગ્ય ધર્મોપદેશની પ્રેરણા આપવા માટે તેમજ બને શેઠાણુઓની સમજણ પૂર્વકની ધીરતાભરી વૃત્તિના અનમેદનરૂપ દેરાસરના શાસ્ત્રીય-બાંધકામમાં અ-વ્યવસ્થા ન થાય તે હેતુથી વિ. સં. ૧૯૨નું ચેમાસું, સાધુતાની મર્યાદાની દષ્ટિએ ઉચિત નહિ છતાં પણ નગરશેઠ હેમાભાઈની સમય-સૂચકતાભરી હાર્દિક-વિનંતિ તથા બને શેઠાણુઓના પ્રતિષ્ઠા કરાવવાના અંતરંગ આગ્રહથી રાજનગર-અમદાવાદમાં સામાચારી મુજબ ઉપાશ્રય–બદલે કરી ધર્મપ્રભાવનાના ઉદ્દેશથી કર્યું.
શેઠાણુઓએ વ્યાવહારિક રીતરિવાજ પ્રમાણે શોક-નિવારણની વિધિ કરી દેરાસરના કામમાં જાત-દેખરેખથી ઝડપ વધારી અને કારીગરે વધારી ટુંકી સમય-મર્યાદામાં પણ વધુ પૈસા આપીને વિ. સં. ૧૯૦૩ના માગશર વદમાં પ્રતિષ્ઠા-ગ્ય કામ તૈયાર કરાવી લીધું.
પૂ. શ્રી મયાસાગરજી મ. શ્રીને કમૂર્તા ઉતર્યા બાદ ગ્ય વિનય-મર્યાદા જાળવી શેઠાણીએ અંજનશલાકા અને પ્રતિષ્ઠા મંગલમુહૂર્ત વિ. સં. ૧૯૦૩ના મહા વદ-પથી મહા વદ-૧૧ સુધીનાં મેળવ્યા.
શેઠાણીઓએ નગરશેઠ હેમાભાઈ અને ધર્મપ્રેમી-કુટુંબીજનેના સહકારથી અંજનશલાકા અને પ્રતિષ્ઠા અંગેના મહત્સવની ઝડપી તૈયારીઓ શરૂ કરી.