________________
SEVDUTEMRE
ટેક
પાષાણ વિધિપૂર્વક લવરાવી હોંશિયાર-શિલ્પીઓને ખૂબ જ ભાવોલ્લાસ વધતે રહે, તેવી ઉદાત્તપ્રેરણા પૂજ્યશ્રીએ દેરાસર બંધાવનારા મહા-પુણ્યશાળી આત્માઓના કર્તવ્યના વિવેચન દરમ્યાન વિશિષ્ટ રીતે આપી.
શેઠ શ્રી હઠીસિંહભાઈ કી–પાટીમાં દીપી ઉઠતા–રેખાંકને જેમ પૂ. શ્રી મયાસાગરજી મ.ની પ્રેરણા મુજબ કર્તવ્યનું પાલન કરવા તત્પર બન્યા, તેમાં બને-શેઠાણીઓના હૈયામાં ગાઢ રીતે રહેલ ધર્મ– વિશેષ કરીને સાથ પૂર્યો.
તે મુજબ સં. ૧૯૦૧ના માગશર સુદી ૭ના મંગળદને જયપુર, આરાસણ, મકરાણ, આદિ સ્થળમાંથી ઉત્તમ-કેટિના આરસ-પાષાણની કુશળ-શિલ્પીઓની પસંદગી પ્રમાણે ખરીદી કરાવી બહુમાન પૂર્વક મંગળ-શકુન આદિના સાજ સાથે ધામધૂમથી રાજનગર લાવી વાડીમાં યેગ્ય-સ્થળે આદરપૂર્વક પધરાવ્યા.
ત્યા બાદ પૂ. ગુરૂદેવના મંગલ-વાસક્ષેપ સાથે માગશર સુદ ૧૩ના અમૃત ચોઘડિયે મૂતિ–કળાનિપુણ બાહોશ-કારીગરોને નવરાવી-ધવરાવી સુંદર-રેશમી પૂજા–વસ્ત્રો પહેરાવી સ-ધવા સ્ત્રીઓના મંગળ-ગીત સાથે શેઠાણીઓએ કરેલ પૂજાવિધિ પછી ધૂપ-દીપ સાથે પ્રતિમાજીઓનું નિમણ-કાર્ય મહત્સવ–પૂર્વક શરૂ કરાવ્યું.
ચૈતર સુદી ૧૫ લગભગ મૂળનાયક સાથે ૨૫૦ લગભગ નાની-મોટી પ્રતિમાજીઓ સુંદર આલ્હાદક—મુદ્રાવાળી તૈયાર થઈ ગઈ.
શેઠશ્રીની ઈચ્છા “કુમય શીઘમ” મુજબ સુરતમાં વૈશાખ કે જેઠમાં આવતા સારા -મુહુર્તો અંજનશલાકા કરાવી પ્રતિષ્ઠામહત્સવ ઉજવવાની હતી.
પરંતુ અ-૨જા રે જર્મનાં ત મુજબ ૭૨ દેહરી, બે માળ અને ભૂમિગૃહ આદિથી ઘણું વિશાળ જિનમંદિર પ્રતિષ્ઠા–ગ્ય તૈયાર ન થઈ શકવાના કારણે ઘણી ઉત્કંઠા છતાં શેઠશ્રી પિતાની મંગલ-ભાવના સાકાર ન કરી શકયા.
બનવાકાળ એવું બન્યું કે જેઠ મહિનાની શરૂઆતમાં શેડશ્રી હઠીસંગભાઈની વયેવૃદ્ધ માતાજી સૂરજબહેન માંદાં થયાં. હોંશિયાર વૈદ્યો અને તે વખતના કવોલીફાઈડ (Qualified) હેશિયાર-ડૉકટરની યાચિત સારવાર છતાં વયે-વૃદ્ધતાના કારણે કાયા અતિ જીર્ણ થવાથી તત્ર-શક્તિવાળાં ઔષધોએ પણ પ્રમાણમાં અસર ખૂબ ઓછી કરી, અશાડ-વદમાં કાયા અતિક્ષીણ થએથી ડેશી-માની માંદગી ગંભીર થતી ગઈ.
શેઠશ્રી હઠીભાઈ “ધર્મના કામમાં સે વિઘન” મુજબ પ્રતિષ્ઠાના મંગલ-અવસરને વહેલો પતાવવામાં આકસ્મિક માતાજીની ગંભીર–માંદગીથી ખૂબ ખિન્ન બન્યા, અને વ્યવહારુ
MUMOWEOs