________________
N
AUŠVITEM RS
તેટલું ધન રોકડ રકમ, ઝવેરાત વગેરે હું આપુ ! પણ મારી પ્રજાને લૂંટી હેરાન ન કરવી” એમ સમજાવી રંજાડ કે લૂંટફાટ કરવા દીધા સિવાય કુનેહથી પાછા વાળે હતો.”
આ રીતે આખા અમદાવાદની સમૃદ્ધિ અને પ્રજાના જાન-માલનું રક્ષણ કરીને પોતાની નગરશેઠાઈને ચારચાંદ લગાડનાર શ્રી ખુશાલચંદ શેઠમાં સાગર–શાખાના મહાપ્રભાવક પૂ. ઉપા. શ્રી સહજસાગરજી મ. ના શિષ્ય પૂ. ઉપા. શ્રી જયરાગરજી મ.ના શિષ્ય પૂ. ઉપ શ્રી ન્યાયસાગરજી મ. આદિ મુનિ-ભગવંતએ કરેલ ધર્મના સંસ્કારોના ઊંડા-સિંચનના ફળ રૂપે કેળવાએલ વિશિષ્ટ અજબ હિંમત અને કર્તવ્ય-નિષ્ઠાના મહેમાન તરીકે અમદાવાદની હિંદુમુસ્લીમ સમસ્ત-પ્રજાએ વેચ્છાપૂર્વક એવો ઠરાવ દસ્તાવેજ રૂપે લખીને શેઠશ્રીના ચરણે કૃતજ્ઞતાપૂર્વક ધર્યો કે
અમદાવાદ શહેરમાં કાંટા પર જેટલો માલ તેલાય, તે માલ ઉપર સેંકડે વા ટકે શેઠને ભેટ ધર.”
આ ઉપરાંત પૂનાની પેશ્વા સરકાર અને વડોદરાની ગાયકવાડ સરકાર પણ શેઠની નિરભિમાનિતા, પ્રજા-વત્સલતા, ન્યાય-પરાયણતા, ઉદારતા આદિથી આકર્ષાઈબમાનપૂર્વક પાલખી, છત્ર અને વાર્ષિક રેકડ રકમ વર્ષાસન રૂપે ભેટ પ્રતિવર્ષ મોકલી શેઠનું ગૌરવ જાળવતી.
આવા ખુશાલચંદ શેઠની ગાદીએ શ્રી નભુશા શેઠે વિવિધ ધર્મકાર્યો અને સમાજ-જ્ઞાતિનાં તેમજ લેકહિતનાં ઉદાત્ત કાર્યો કરી નગરશેઠાઈ દીપાવી.
તેમના પુત્ર શ્રી વખતચંદ શેઠ પણ વારસા –ગત ધર્મના સંસ્કારને સાગર-શાખાના પરંપરાનુક્રમે ચાલવા આવતા પૂ. શ્રી જીતસાગરજી મ., પૂ. શ્રી. મયગલ સાગરજી મ., પૂ. શ્રી પદ્મસાગરજી મ. આદિના પ્રભાવશાળી ધર્મોપદેશથી સુ-સમૃદ્ધ બનાવી ખૂબ પ્રતાપી બની ધર્મનાં વિશિષ્ટ કાર્યો કરી યશસ્વી અને કીતિ–કળાથી શેભિત બન્યા હતા.
તે વખતની સત્તાની સાઠમારીના અસ્થિર કાળમાં અમદાવાદની સ્થાનિક-પ્રજાને અવસરે– અવસરે અનેક રીતે રાજદ્વારી અંધાધૂંધી મર્યા આક્રમણ અને ભયમાંથી બચાવી લીધેલ.
જેનો એક દાખલ ઇતિહાસમાં નેધાએલ છે. કે
એક વખતે અંગ્રેજ-સેનાપતિ ગડાડે કેક નજીવા કારણસર કોક વિષીના ભરમાવવાથી આખું શહેર લૂંટી લેવાને હુકમ કરેલ,
શ્રી વખતચંદશેઠને આ વાતની જાણ થતાં જ તુર્ત અંગ્રેજ સેનાપતિને મળી બહેશથી સામ-દામની નીતિ વાપરીને સમજાવી હુકમ પાછો ખેંચાવી આખા-અમદાવાદને ભયંકર-ઉપદ્રવમાંથી બચાવી લીધેલ.”
WOO
* OSO90