________________
Susisie UE
સુભાષિતાને ધ્યાનમાં લઈ પરિકર સાથે ૧૧ ફુટના વિશાળ જિનખિખ અને તદનુરૂપ ભવ્ય દહેરાસર તૈયાર થતાં સહેજે સમય વધુ લાગે તે વિચારી ભાવી-નિયેગે ‘કદાચ મારૂં શરીર રાગાની ટક્કર ન ઝીલી શકે અને ક ંઈક થઈ જાય તા પ્રભુ-પ્રતિષ્ઠાના મહત્ત્વના લાભથી વંચિત રહેવુ પડે' માટે પૂ. ગુરૂદેવશ્રી અને કપુરચંદ શેઠની સાંમતિ લઈ વિ. સ. ૧૮૧૭ના વૈ. સુ. ૧૦ના મગળ મુહૂર્ત હાથે તે સાથે” મુજબ પેાતાના હાથે લક્ષ્મીના સદ્વ્યય કરી—શાસન પ્રભાવના પૂર્ણાંક અંજનશલાકા-મહેાત્સવ કરી ધામધૂમથી નીચે મુજબના જિનમિ માની પ્રાણપ્રતિષ્ઠાના લ્હાવા લીધે.
(૧) શ્રી અજિતનાથ પ્રભુ-વેતવણુ ઉંચાઈ ૬૩ ઇંચ
22
પહેાળાઇ ૫૩ પરિકર– ચાઈ ૧૦૧ ૬, પહેાળાઈ ૮૧ ૩૩
(ર) શ્રી ઋષભદેવપ્રભુ-શ્વેતવણુ ઉંચાઈ ૬૧ ઇંચ
22
પહેાળાઈ ૪૮ પરિકર–ઉંચાઈ ૮૫, પહેાળાઈ ૬૫ - મૃ
(૩-૪-૫) શ્રી ઋષભદેવપ્રભુ-વેતવણું (ત્રણ પ્રતિમાજી) ઉંચાઈ ૫૧ ઇંચ
પહેાળાઈ ૪૩ "" પરિકર-ઊંચાઇ ૮૧, પહેાળાઇ ૬૫ ,,
(૬) શ્રી શાંતિનાથપ્રભુ-શ્વેતવ, ઉંચાઇ ૨૧ ઈંચની
આ પ્રતિમાજી અત્યંત સુંદર ભાવવાહી નયનરમ્ય છે. આની પ્રતિષ્ઠા સિસારવા ગામે મૂળનાયકપણે થયેલ છે.
આ રીતે શેઠાણી શ્રી જડાવબહેને શ્રાવિકાપણાને અનુરૂપ પેાતાના હાથે લાભ લેવાની દષ્ટિએ અંજનશલાકા આદિના પ્રસંગ ઉજજ્ગ્યા, તેા ભાવીયેાગે ‘ચાવશો માત્રના ચણ્ય સિદ્ધિમ`તિ સારશી’ના નિયમ પ્રમાણે અંજનશલાકા-મહેાત્સવ પછી શેઠાણીના શરીરમાં રાગેાના વળતાં પાણી થયા,
આ ગામ ઉદયપુરથી પશ્ચિમે ત્રણ માઈલ ઉપર છે.
કાર્તિક-પૂર્ણિમાએ ત્યાં શ્રી સિદ્ધાચલ–મહાતીર્થના પટ્ટ બંધાય છે, અને ઉદયપુરના સકળ-શ્રીસંધ ઉત્સાહપૂર્ણાંક યાત્રાએ આવે છે, પૂજા, રથયાત્રા, સાધર્મિક-વાત્સલ્ય ભારે ઠાઠથી થાય છે.
૨૪