________________
Supintε WRE
સરકારી–જમીન પણ તેમાં ભેળવી વિશાળ પ્રમાણમાં જમીન ખરીદ્વી,
માહ સુ. ૫ ના દિવસે પૂ. શ્રી પદ્મસાગરજી મ.ની નિશ્રામાં તેએએ સૂચવેલ દિશામાં ચેાગ્ય મુહૂતે† ખનન-વિધિ કરી ભૂમિ-શુદ્ધિનુ કામ શરૂ કર્યું.
ફ્રા. સુ. છના શુભ−ર્દિને પાતાળ—પાણી સુધી ઊંડા જઈ ભૂમિ-શુદ્ધિ કરી ખાત-પૂજન, શિલા—સ્થાપન આદિ વિધિ છબલબહેને કુમારિકાના અને દીયર--દેરાણીના હાથે પૂ. શ્રી પદ્મસાગરજી મ.ના મ’ગવાસક્ષેપ સાથે કરાવી.
ધર્મ'ના કામમાં ઢીલ નહી'' ધારી સેંકડો મજુરા અને પંદર-વીસ સારા નિપુણ કારીગરે રાખી પૈસા સામે ન જોતાં સારામાં સારી દહેરાસરને અનુરૂપ સામગ્રી ભેગી કરી સુંદર ગ`ગૃહ, નવ ચાકીના ઉત્તુંગ રંગમંડપ, શિખર, ઘુમટો, ત્રણ શણ ાર--ચાકીવાળુ દેવ–વિમાન જેવું જિનાલય દોઢ મહિનાના ટૂંકા ગાળામાં તૈયાર કરાવી પૂ. કી પદ્મસાગરજી મ. પાસે મુહૂત જોવડાવી વિ. સ’. ૧૮૦૬ના વૈશાખ સુદ ૧૫ના મગળ દિને શ્રી શાંતિનાથજી પ્રભુની પરિકર સાથે અંજનશલાકા કરાવી પ્રતિષ્ઠા-ધામધૂમથી કરાવી.
આ પ્રસંગે બીજા પણ અનેક–જિનમિખાના પ્રતિષ્ઠા કરાવી.
મૂળનાયકજીનું શ્વેત ષિષ ૨૧ ઇંચ ઊંચું અને ૧ ઇંચ પહેળું છે, તેનુ પરિકર ૩૨ ઇંચ ઊંચું, ૨૬ ઇંચ પહેાળુ છે. તેમાં અ" પરિકર શ્વેતણે છે. અ" પીતવણે છે. આમ હાવાનું કારણ એ હોઈ શકે કે તાત્કાલિક જરૂરિયાત અને ટૂંકા સમયમાં તૈયાર કરવાની દૃષ્ટિએ હાથવગા જે પાષાણુ મળ્યા, તેના ઉપયેગ કર્યા હાય, તેમ લાગે છે. આ રીતે સુશ્રાવિકા શ્રી ખલબહેને અને તેના કુટુંબીજનોએ સ્વ. શેઠશ્રી ભીખાચંદ્રજી જેવા સંઘ-માન્ય શ્રાવકની અંતિમ ઈચ્છા સારી રીતે પૂરી કરી.
ઉપરાંત છબલબહેને દહેરાસરની પાસે ગામ બહાર જિનાલય હાઈ આવનાર આરાધક પુણ્યાત્માને ઉપયોગી થાય, તે હેતુથી તેમજ ભવિષ્યમાં તીથ-સ્વરૂપ આ જિનાલય થાય તે તે પ્રસંગે ઉપયેગી થાય, તેમ વિચારી સુંદર નાની ધર્મશાળા પણુ મંધાવી.
પૂ. શ્રી પદ્મસાગરજી મ. શ્રીએ આ જિનાલયની પ્રતિષ્ઠા કરાવવા ઉપરાંત ચામાસામાં નાગારથી પેાતાના પુસ્તકો વગેરે મ'ગાવી શ્રીસ ંઘ હસ્તે જ્ઞાનભંડાર નવા-ઉપાશ્રયમાં સ્થાપન કર્યાં, ૭(૪) પૂ. મુનિ શ્રી સ્વરૂપસાગરજી મ.
પૂ. શ્રી પદ્મસાગરજી મ. વિ. સંવત ૧૮૦૭ના માગ. સુદી ૩ના રાજ નાગાર (મારવાડ)ના પૂર્વ પરિચિત શ્રી સાંકળાજી ભગત નામે વિવેકી શ્રાવકને મુવી ધામધૂમથી દીક્ષા આપી તેમનું નામ મુનિ શ્રી સ્વરૂપ-સાગરજી રાખ્યું,
૩).
૩૪૬