________________
શિTટ
વૈરાગ્યભરી-દેશના સાંભળી પતિત પાવની દીક્ષા સ્વીકારી તેમનું નામ મુનિ શ્રી સુજ્ઞાનસાગરજી રાખ્યું.
વિ. સં. ૧૮૦૫ના ચોમાસામાં મહારાણા શ્રી ભાવસિંહના શાસનકાળ ઉદયપુરના ધર્મનિષ્ઠ શેઠશ્રી સુશ્રાવક શાહ ભીખાચંદ પિરવાડની ભાવના પૂજ્યશ્રીના ઉપદેશથી પ્રભુભક્તિ માટે દહેરાસર બનાવવાની થયેલી.
તે માટે સારી જગ્યાની તપાસ કરવામાં ધાર્યા કરતાં વધુ કાળક્ષેપ છે, અને ભાવિની પ્રબળતાએ આકસિમક-રીતે તેના શરીરને અંત વિ. સં. ૧૯૦૫ આસો વદ ૭ ના રોજ થઈ ગયે, જેથી ઉદયપુરના શ્રીસંઘમાં એક ધર્મિષ્ઠ–ભાવનાશીલ સુશ્રાવકની ખોટ પડવાથી ખળભળાટ મચી ગયે, પણ “ભાવી આગળ નિરૂપાય” !!!
આમ છતાં પૂજ્ય મહારાજશ્રીએ સ્વર્ગત થયેલ શાહ ભીખાજી પિરવાડના સુપત્ની શ્રી છબલબહેનને વ્યાવહારિક-વિધિ પત્યા પછી વિ. સં. ૧૮૦૬ના પૌષદશમી પ્રસંગે દહેરે દર્શન કરી વળતાં તેઓશ્રીના ટુંબીઓની વિનંતિથી ઘરે જઈ એગ્ય ધર્મોપદેશ આપે.
વિવેકી ધર્મનિક અને સંઘના અગ્રગણ્ય-પુણ્યાત્માને શેક બહુ ન કરાય.” વળી તેમનાં અધૂરાં-વન પૂરા કરવાની પ્રવૃત્તિ પર ભાર દેવા સાથે પૂ. શ્રી પદ્મસાગરજી મહારાજે શ્રાવિકાના હૈયામાંથી લેક-વ્યવહારની શેક મર્યાદા શિષ્ટ-પુરૂષને માન્ય પદ્ધતિથી પાળવા છતાં ભીખાશેઠની જિન-મંદિર બંધાવવાની ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવા પ્રોત્સાહિત કર્યા.
પરિણામે કુટુંબીઓ સામે પરામર્શ કરી વિધિપૂર્વક માહ મહિનાની સુદ ત્રીજના મંગળ દિને પૂ. શ્રી પદ્મસાગરજી મ પાસે છબલબહેને કુટુંબીજનોને મોકલી આપ માર્ગદર્શન આપે ! તે રીતે શ્રાવકની ભાવનાને અનુરૂપ જિનમંદિર બનાવવાની મંગળ ભાવના વ્યક્ત કરી.
જીમણ શોઘ ” શ્રેયાંશ વઘુ વેદાન ” વગેરે સુભાષિતેના આધારે કુટુંબીજનોએ પૂજ્યશ્રીને સાથે લઈ જઈ સ્વરૂપ–સાગર નામના વિશાળ-જળાશયના કિનારે ચોગાનના નામે વિખ્યાતહકીક્તમાં ખૂબ જ વિશાળ મેદાન રૂપ ભૂમિની પરીક્ષા માટે પધારવા વિનંતિ કરી.
પૂ. શ્રી પદ્મસાગરજી મ. સંઘના આગેવાનોને સાથે રાખી સ્વરૂપ-સાગરના કિનારે જમીન જેવા પધાર્યા.
પૂજ્ય-મહારાજશ્રીએ નિપુણ-શિલ્પી દ્વારા ધ્રુવની દેરી મેળવી જિનાલય માટેની જમીનનું સૂચન કર્યું.
છબલબહેન અને તેના કુબીઓએ બે દિવસમાં તે જમીનના માલિકને મળી જિનાલય સાથે ભવિષ્યમાં ધર્મશાળા આદિ ધર્મસ્થાનો બનાવવાની અગમચેતીભરી દીર્ધદષ્ટિ વાપરી શેડી
જીવન જયના Aિ