________________
Dudinte WQS
.
પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મ, પૂ. શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મ. (આત્મારામજી મ. ), પૂ. શ્રી મૂળચંદજી મ., પૂ. શ્રી ગુમાનવિજયજી મ., પૂ. શ્રી રત્નવિજયજી મ., પૂ. પં. શ્રી સિદ્ધિવિજયજી મ., પૂ. ૫. શ્રી પ્રતાપવિજયજી મ., પૂ. ૫. શ્રી યામિળજી મ., પૂ. શ્રી ભ્રાતૃચ'દ્રજી મ., પૂ. શ્રી નીતિવિજયજી મ., પૂ શ્રી. અમૃતવિમલજી મ., આદિ અનેક મહાપુરુષો અનેક વખત પૂ. શ્રી. રવિસાગરજી મ.ની ઉત્કૃષ્ટ ચારિત્રક્રિયા, નિર્માંલ, વિશુદ્ધ સંયમી જીવનની મુક્ત-કઠે પ્રશંસા કરતા.
આ ઉપરાંત કેટલાક સુજ્ઞ-વિદ્વાનેાના મંતવ્ય પ્રમાણે ખ્રિસ્તુતિક–સંપ્રદાયના પ્રણેતા અને તે સ ંપ્રદાયના મુખ્ય આચાર્ય, પ્રકાંડ-વિદ્વાન પૂ. આ. શ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મ. શ્રીએ અથવા તે વખતના શિથિલાચારી બની ગએલા વિશાળ સમ્યક યતિઓના તથા વ્યાવહારિક રીતિએ શ્રી સ ંઘના અધિનાયક ગણાતા શ્રી પૂજ્યશ્રી વિજ્ય રાજેન્દ્રસુરીશ્વરજી મ. એ પણ પ્રસંગાપાત પૂ. શ્રી રવિસાગરજી મ.ના ઉત્કૃષ્ટ ચારિત્રની અનુમેાદના કરેલ.
સવેગી શાખામાં તે વખતે મહાપ્રભાવક નિવડેલા પુ. શ્રી આત્મારામજી મ.; પૂ. શ્રી રવિસાગરજી મ.ના ખાસ દનાથે` મહેસાણા પધાર્યા હતા અને સાંભળ્યા કરતાં પણુ વધુ નિમળ–ઉત્કૃષ્ટ ચારિત્ર-પાલનની પદ્ધતિ, અતિવૃદ્ધ-વયે પણ જયણાભરી પદ્ધતિ પૂ. કની નિહાળી પ્રમાદ–ભાવનાથી ઉલ્લાસિત બની ગુણાનુરાગભરી સ્તવના કરી હતી.
આ રીતે સાંભળવા પ્રમાણે તે વખતના ક્રિયાનિષ્ઠ, તપસ્વી. પ્રભાવક પૂ. શ્રી મેાહનલાલજી મ. યાત્રાર્થે ભાયણી તીર્થે પધારેલ. ત્યાંથી 1. શ્રી રવિસાગરજી મ,ની આદ્દેશ સચમ પદ્ધતિના ગુણુ-ગાનથી આકર્ષાઈ ખાસ તેઓશ્રીની અપૂર્વ સનમ-પ્રતિભાના દર્શન કરી આનંદ વિભાર અન્યા હતા.
આ રીતે વતમાન શ્રમણુ સંઘમાં સૌથી વધુ દીક્ષા-પર્યાય અને ઉમ્મર મેળવનાર વયાવૃદ્ધ સંઘ-સ્થવિર પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મ. ( તે વખતે પન્યાસ-પદવીથી વિભૂષિત હતા) પણ પૂ. શ્રી રવિસાગરજી મ.ની ઉત્કૃષ્ટ સંયમ-નિષ્ઠાના બહુમાનથી તેમની અતિવૃદ્ધાવસ્થાથી ક્ષીણ થતી કાયાના કારણે કયારે દીવા બૂઝાઈ ાય તે ન કહેવાય એટલે અવસર મેળવી વિ.સ’. ૧૯૫૪ના ફાગણ મહિને ખાસ તેમના દન કરવા માટે મહેસાણા પધાર્યા હતા. આ ઉપરાંત તર્કશાસ્ત્રના જ્ઞાતા, મહાવિદ્વાન અને શ્રી યશેાવિજય જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણાની સ્થાપનામાં અજોડ, આદશ, પ્રેરણા આપનાર પળખી મુનિશ્રી દાનવિજયજી મ, પણ પૂ. શ્રી રવિસાગરજી મ. ઉપર પ્રગાઢ શ્રદ્ધા અને ભક્તિપૂર્ણ આદરભાવ ધરાવતા હતા. આવા મહાસ વેગી, ક્રિયાપાત્ર, વિશુદ્ધ સંયમી પૂ. મુનિશ્રી રવિસાગરજી મ. માં અદ્ભુત સંયમસાધના—ખળે ઉપજેલ વિશિષ્ટ શક્તિઓના સબધમાં શ્રી અધ્યાત્મ જ્ઞાન
રાક
આણિય માં રી છે
૩૩૬