________________
Supiste was
પૂ. શ્રી નેમિસાગરજી મ. પેાતાના ગુરૂદેવના પગલે ચાલી સાધુ માટે બંધાવેલ ઉપા
શ્રયમાં ઉતરતા ન. હતા.
૦ પૂ. શ્રી નેમિસાગરજી મ.ની ઉત્કૃષ્ટ-સાધુચર્યા અને વિશિષ્ટ-ઉપદેશથી પ્રભાવિત ખની શેઠાણીશ્રી રૂક્ષ્મણીબહેને ભક્તિભાવથી અમદાવાદમાં પાંજરાપા જૈન ઉપાશ્રયનુ તથા પેથાપુર, વિજાપુર આદિ સ્થળે ધમ શાળાઓનુ પૂ. ગુરૂદેવશ્રીને સુખપૂર્વક રાયમ પાલન થાય તેવા ભાવથી નિર્માણુ કરેલ, પણ પૂ. શ્રીનેમિસાગરજી મ. શ્રીએ પાંજરાપોળ–ઉપાશ્રયમાં પગ સુદ્ધાં નહિં મૂકેલ, પણ જ્યારે-જ્યારે અમદાવાદ પધારતા, ત્યારે ત્યારે નગરશેઠના ભાઈ સુરજમલ શેઠની દુકાનમાં-ડહેલામાં પૂ. શ્રી મયાસાગરજી મ.ની જેમ ઉતરતા અને ચામાસુ પણ ત્યાં કરતા,
૭ તેઓ દરરોજ એકાસણું કરતા.
♦ છઠ્ઠું—અઠ્ઠમના પારણે પણ એકાસણું કરતા
છગેાચરીમાં પશુ દોષરહિત-ગાચરીની ગવેષણા ખૂબ ઝીણવટથી કરતા.
વિગઈ સદંતર ન વાપરતા.
હાઈની પાસે શરીરની શુશ્રુષા (દખાવવું વગેરે) ન કરાવતા.
તેઓશ્રી રાંધેલા ભાત પર ચાર આંગળ પાણી તરે તેવુ આયખીલ ઘણીવખત કરતા. આવા આયખીલ-તપના તેએ જખ્ખર હિમાયતી હતા.
તેઓશ્રી ઇંટનુ આશીકું કરતા.
૭ જરૂર પડે ત્યારે પાટ, પાટલા, કથરાટ, તપેલુ' આદિ વાસણ વગેરે ચીજો પણ ગૃહસ્થના ઘરેથી જાતે ઉપાડીને લાવતા.
આ ગૃહસ્થા પાસે પેાતાનું કાંઈ પણ કામ ન કરાવતા.
ૢ મુખ આગળ મુહપત્તિ રાખી ખેલવામાં તેએ પાકા ઉપયેગવાળા હતા.
♦ તેએ અમદાવાદ પધારે કે ચામાસુ કરે ત્યારે કારણ પ્રસંગે સાખરમતી નદી ઉતરવી પડે તે। શ્રીઆચારાંગસૂત્રમાં જણાવેલ શાસ્ત્રીય રીતિ-નીતિ પ્રમાણે ખૂબ જ જયણાપૂર્ણાંક ઉતરતાં એક કલાક થતા.
તેઓ નવકલ્પી—વિહારની મર્યાદા સંપૂર્ણપણે જાળવતા
પાછલી–અવસ્થામાં તેએ અતિવૃદ્ધાવસ્થા થવા છતાં પણ પ્રતિક્રમણાદ્વિ–ધમ કિયાએ સતત ઉપયાગ સાથે મુદ્રા જાળવવા પૂર્ણાંક ઉભા ભા કરતા અને વિશુદ્ધ રીતે પ્રતિક્રમણ કરવામાં તેને અઢીથી ત્રણ કલાક થતા.
(૫)
મન ) ?
330