________________
P@07/
પૂ. ગુરૂદેવના ચરણામાં ઉમળકાભેર બેસી સાધુજીવનની સામાચારીને જાણવા સાથે આગમિક પરપરા, તત્ત્વજ્ઞાનની શૃઢ ખાખતા વિગેરે ગુરૂકૃપાથી રહસ્યરૂપે ટૂંક સમયમાં મેળવી લીધું. પૂ. ગુરૂદેવશ્રી ખાસ કરી સાધુ માટે બનાવેલ મકાન-ઉપાશ્રયમાં ઉતરતા ન હતા, પૂ. ગુરૂદેવશ્રીએ જ્યાં જ્યાં વિહાર કર્યાં ત્યાં ત્યાં ધર્મશાળા વગેરેમાં ઉતરતા,
અમદાવાદમાં નગરશેઠ જેવા પૂ. ગુરૂદેવશ્રીના ભક્ત હતા, છતાં તે ડેલામાં ઉતરતા- કે જે હાલમાં આંમલીપેાળના સાગર-ગચ્છના ઉપાશ્રય કહેવાય છે.
સુરજમલ શેઠના
આવા વિશુદ્ધ ક્રિયાપાત્ર ગુરૂદેવના વિ. સ. ૧૯૦૭ના અમદાવાદમાં સ્વર્ગવાસ પછી પૂ. શ્રી નેમિસાગરજી મ. પૂ. ગુરૂદેવશ્રીથી સવાયા વિશુદ્ધ-ચારિત્રપાલનમાં આગળ વધવા લાગ્યા.
જાણવા મળેલ છે કે પેથાપુરમાં પૂ. શ્રી નેમિસાગરજી મ. પાસેથી તત્વજ્ઞાન અને વિશુદ્ધ ક્રિયાઓના મને સમજી શકે, હવા વૃદ્ધિચંદ્રજી પારેખ નામે અગ્રગણ્ય શ્રાવક હતા, આ ઉપરાંત હકમચંદ શેઠ, નાનચંદ્ર માણેક આદિ પેથાપુરના ધર્મનિષ્ઠશ્રાવકો પૂજયશ્રીના સપર્કથી તત્ત્વજ્ઞાનની સ્પષ્ટ સમજાણુ સાથે ધર્મ માના ધારી નિવડેલા,
પેાતાના ગુરૂભગવંતના પગલે ચાલી શિથિલાચારી યતિએના અડંગાને સમજણુપૂર્ણાંક મ ́ડન શૈલિથી ભાવિકાના હૈયામાંથી ખડવા ભગીરથ પ્રયત્ના કરેલા.
ઇતિહાસના પાનાં ખેલે છે કે---પૂ. શ્રી નેમિસાગરજી મ.ની કઠોર સચમ–સાધના, ગંભીર તાત્વિક દેશના, વિશિષ્ટ જીવનચય આદિથી અમદાવાદ જેવા શહેરમાં પણ ખૂબ ધમાચકડી મચેલ, પરંતુ સમજુ અને વિવેકી ગણાતા નગરશેઠ જેવા ધારી શ્રાવકા પૂજ્યશ્રીની મંડનાત્મક શૈલિથી શુદ્ધ-સાધુધમ ને ઓળખી શિશ્તિાચારના ભ્રામક-પ્રભાવને ખંખેરી સત્યના પક્ષે ઉભા રહ્યા હતા.
કાળબળે માનવ--સ્વભાવની ખાસીયતમાં વધુ વિકૃતિ આવવાથી શિથિલાચારી તે વખતના શ્રીપૂજ્યેયતિઓએ ભારે મૂંગેશ ઉપાડી અમુક-વર્ગીને ઉશ્કેરી અમદાવાદ શ્રીસંઘમાં તડ પાડવાની ધૃષ્ટતા કરેલ.
આમ છતાં પૂ. શ્રી નેમિસાગરજી મ. અડેલપણું—ગંભીરપણે પોતાની સચર્ચાના મૌન ઉપદેશ વડે લે।કમાનસમાં સત્ય સાધુ–માની પ્રાણ-પ્રતિષ્ઠા કરી પ્રભુશાસનના એ-નમૂન પહેરેગીર– ચેકીદાર બની ગયા હતા.
પૂ. શ્રી નેમિસાગરજી મ.ના જીવનની કેટલીક વિશિષ્ટતા ૮૦-૯૦ વર્ષના વયે વૃદ્ધ શ્રાવકો તથા વિદ્વાન સાધુએના પારંપરિક અનુભવ–સત્યરૂપે જળવાઈ રહેલ અનુશ્રુતિ દ્વારા જાણવા મળે છે કે
૩૨૯