________________
SAMPE MRE,
ક્રમ
આ ઉપરાંત પિતપતાના નામને છેડે મૂત્તિ, આનંદ, પ્રમોદ, નંદી, રત્ન, મંડન નંદન, વર્ધન, લાભ, વિજય ધર્મ, સેમ, હેમ, પ્રેમ, ઉદય સાગર, માણિજ્ય, જય, વિજય, સુંદર, ચંદ્ર, ચારિત્ર, સમુદ્ર, શેખર, વિમલ વિગેરે નિશાની વાળા હજારે સાધુઓ તેમની આજ્ઞામાં હતા. ને વળી લાવણ્ય સમય જે એક સારા જૈન-કવિ થઈ ગયા છે અને જેમને વિ. સં. ૧૫૨૧ માં અમદાવાદમાં જન્મ થયે હતું, તેમણે વિ. સં. ૧૫૨૯માં પાટણમાં શ્રી લક્ષ્મીસાગર સૂરિ પાસે પ્રત્રજ્યા અંગીકાર કરી હતી.
શ્રી લક્ષ્મીસાગરસૂરિએ “વસ્તુપાળરાસ રચાની નોંધ મળે છે. શાસનની શોભા વધારી તેમજ ગચ્છભેદ મિટાવવા અથાગ પરિશ્રમ સેવી વિ. સં. ૧૫૪૭માં હાડતી દેશના સુમાણુલી ગામે સ્વર્ગવાસી થયા. ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મહારાજ –
મંગલ-સમ્રાદ્ અકબરના દરબારમાં અનુપમ આદર-સત્કાર પ્રાપ્ત કરનાર જગદ્ગુરુ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મ.ના શાસનકાળ દરમ્યાન અસાધારણ પ્રખર-પંડિતે થઈ ગયા છે, તેમાં ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મહારાજનું નામ મોખરે છે.
ઉપા. શ્રી ધર્મસાગરજી મ. જાતે સવાલ હતા, અને લાડેલ તેમનું જન્મ સ્થાન
હતું.
તેમણે પિતાના મોસાળ મહેસાણામાં વિ. સં. ૧૫૯પમાં સોળ વર્ષની વયે દીક્ષા. અંગીકાર કરી હતી.
શ્રી વિજયદાનસૂરિ પાસે શાસ્ત્રાભ્યાસ કર્યા બાદ શ્રી વિજયહીરસૂરિજીની સાથે ન્યાયને અભ્યાસ કરવા દેવગિરિ ગયા હતા, તેમની પ્રજ્ઞા અતિ–પ્રકૃણ હતી. તેમના જીવનના કેટલાક પ્રસંગે “ખરતરતપા-ચર્ચા” નામની એક ગુટા પ્રતને આધારે મળી આવે છે.
તેમાં શ્રી પં. હીરહર્ષને આચાર્યપદ આપવાની સલાહ આપનાર, કેટલાય શ્રાવકની શાસ્ત્રશંકાઓનું સમાધાન કરનાર, બીકાનેરમાં વાદ કરી દેવા શ્રાવક વડે પ્રરૂપિત નાગોરી લું કાગચ્છની પ્રરૂપણું અંગે શાસ્ત્રીય યથાર્થ પ્રરૂપણ કરનાર, સર્વ મત-ગની સામાચારી તપાસી તપાગચ્છની સર્વોત્તમતા સિદ્ધ કરનાર, શ્રી માળદેવની રાજસભામાં સમ્માનિત,
શ્રી અભય દેવસૂરિ ખરતર નથી” આ વાતને સાબિત કરનાર તરીકે તેમની ઘણી બાબત જેવાથી તેઓની વિદ્વત્તા, શાસન-રક્ષાની દક્ષતા અને પ્રખર વાદ-વિજેતા તરીકેની પ્રખ્યાતિ તરી આવે છે.
ન
ક
-