________________
@007/
જેએ હાર્દિક રીતે પ્રભુ-શાસનની આરાધનાના સાર રૂપે શ્રાવકકુળના જન્મની સફળતાના પાયા સમાન સવિરતિના માર્ગની એકાંત-હિતકરતાને હૈયામાં સ્થિર કરી સ`ચાગાધીન પેતે એ માગે હાલમાં જઈ શકે તેમ ન હેાઈ દૃઢ—શ્રધ્ધાળુ ભગત તરીકે પંકાયેલા અસ્થિમજ્જાનુગત ધર્માંના રંગે ર ંગાયેલા મગનભાઈની આદર્શ-વિવેકબુદ્ધિ નીચે કેળવાયેલ પુણ્યાત્માને પ્રભુશાસનની આરાધનાના સĆશ્રેષ્ઠ સવિરતિના પંથે જવા માટે પૂર્વજન્મની આરાધનાના મળે ભાવ-તમન્ના જાગી છે, તેને સફળ રીતે પરિપૂર્ણ કરવા જેવું આ જગતમાં પવિત્ર કર્યું કાર્યાં હાઈ શકે ! એવું શ`કરલાલ વીરચંદુભાઈ હૈયાથી માનતા, એટલે મગનભાઈની વાત શંકરભાઈ એ તુર્ત જ હુ ખભેર સ્વીકારી.
પૂ ચરિત્રનાયકશ્રીએ માહ વદ અગિયારશ રાત્રે પ્રતિક્રમણ પછી પૂ. ખાપુજી પાસે બેસી જરૂરી–સૂચનાઓ ધ્યાનમાં લીધી, ચેાગ્ય-તૈયારી મગનભાઈ એ કરાવી, શંકરભાઈને પણુ વ્યવસ્થિત રીતે તૈયારી કરવા સૂચવ્યું અને મંગળવાર હાઇ રાત્રે ચેાથું ચાઘડીયું લાભનુ' અને પાંચમુ' અમૃત ચાઘડીયું હાઇ તે દરમ્યાન સુમય શીઘ્ર ન્યાયે મગનભાઈ એ શકરભાઈ સાથે પેાતાના લાડીલા હેમુને જીવનસિધ્ધિના આદશ પંથે સફળતાપૂર્વક ધપાવવા માંગલિક રૂપે શ્રી ગૌતમસ્વામીજીનું અષ્ટક સંભળાવીને શ્રી નવકાર અને ઉવસગ્ગહર. ૨૭ વાર જાપ પૂર્ણાંક હાઈક ઉમળકા સાથે માથે હાથ મુકી ૧૧-૩૭ મિનિટે અજ્ઞાતપણે કોઈને ખબર ન પડે તેમ ઘેરથી રવાના કર્યાં,
-
સમયસૂચકતા અને મગનભાઈની મેળવેલ દોરવણી પ્રમાણે શકરભાઈ પૂ. ચરિત્રનાયકશ્રીને પેાતાના ઘરે લઈ જઈ થોડોક સમય ઘરની અંદરના ઓરડામાં રાખી ખર ઉપર તેવીસ
*
મારે આપના વિરહ છે, તે ધણા દૂ:ખદાયી છે, તમારી પાસે આવવાનું નકકી કર્યુ છે; આ કાળમાં તમારા જેવા ગુરૂ મહારાજ મળવા કઠણ છે.
મારે અભ્યાસ આતમ-માળખાણુના કરવા છે. તથા શાસ્ત્ર ભણવાના પણ ઉદ્યમ કરવા છે, પણુ અત્રે સંસારની જંજાળમાં બની શકતું નથી, જો આપ સાહેબ મને બાર મહિના તમારી પાસે અગર વધારે રહેતાં પણ જો ખેાષ કર્વા તે! હું પરમ ઉપકાર તમારા માનીશ.
આ સંસાર અસાર છે, પણ મને ખેાધ વગર, તેથી વિશેષ એળખાણ નથી થતી, વાસ્તે જો મારા તુચ્છ-બુદ્ધિના ઉપર આપ કૃપા કરીને અને મેધ કરાવા
×××××××× મને અધ્યાતમ સહિત જ્ઞાનના ખેોધ કરવા ઉપર ધણી જ પ્રીતિ છે, તેવા ખાધ કરાવવાને આપ સરસ જાણા છે, માટે આવા ોગ ફરીથી નહીં મળે, માટે જવાબ કૃપા કરી લખા,
હું આપના કાગળ આવવાથી ઘણા જ ખુશી થયા છું; મને જ્ઞાન ભણવા પ્રીતિ છે, પણ કરમ અંતરાય પાડે છે, તે તમારા વિરહ કયારે ટળશે ? આપ જેવા ગુરૂ મળ્યા છતાં જો જ્ઞાનને ખેાધ નહીં થાય તે પછી કાણુ કરાવશે ? ×××××××× સ. ૧૯૪૪ ના ચૈતર સુદ ૬ ××××''
GAG
ન
स्थ
6)06).
૨૦૧