________________
મિનિટ મૂ8208
ઉપર લખેલી મારી નમ્ર પૂર્વક અરજ મનમાં અવઘારશોજી, એ જ વિનંતી.
સંવત ૧૯૪૬ ના મહા બદ ૮ ને વાર બુધ. લી. હીમચંદ મગનલાલની ૧૦૦૮ વંદના માન આદર સત્કાર સહિત અવધારશે 9,
તે માણસ પણ અવે અમારે મેડે આવીને મલે તેમ ગોઠવણ કરશોજી. કોઈને પૂછવું ન પડે તેમ બતાવશે. એજ વિનંતી. કાગળનો જવાબ તાકીદથી લખશે.
લી. શંકરલાલ વીચ ની વંદણું વધારશોજી, આ કાગળને જવાબ તમારા પિતાના હાથને મુરત તાકીદની સાથે લખજે ગળનું સરનામું નીચે મુજબ કરજો.
ગાંધી હમચંદ મગનલાલ કપડવણજ. ઠેકાણું. દેશી શંકરલાલ વીરચંદની દુકાને. હાથો હાથ પહેચે. બીજાએ ફેડવો નહિ.”
આ પત્રમાં પૂ. ચરિકાનાયકશ્રીના હૈયામાં ગૂંજતી સંયમ-ધર્મની તીવ્રતમન્નાનાં દર્શન થાય છે, ઉપરાંત વહેલામાં રહેલી તકે આવતા ગ્ય-મુહૂર્ત ચારિત્ર ગ્રહણ કરવાની તત્પરતા દર્શાવી છે.
વળી નાની ઉંમર છ માં વિશિષ્ટ આગવી ચકોર-બુદ્ધિ અને નિપુણતાનાં દર્શન પણ આ પત્રમાં થાય છે, કેમકે . “દીક્ષા નિમિત્તે કીટ બિક-અનુકૂળતાની એ છાશ, બરાબર ગણત્રી કરીને ૧૪ વર્ષની કાચી વયની વાત, તેમજ તેડવા માટે માણસ આવે અગર પત્ર લખો તે તે પણ વેચે સાવચેતી પૂર્વક તેની આછી રૂપરેખા આદિ બાબતે પૂ. ચરિત્રનાયકશ્રીના અગમચેતીભર્યા વ્યવહારૂમાનસને સૂચવે છે.”
“વળી મોટાભાઈની દીક્ષાની વાત રજુ કરી પિતાની પણ સંયમના પંથે આવવાની તમન્નાના પ્રતીક રૂપે વહેલામાં વહેલું સારું મુહૂર્ત પુછાવ્યું છે, એ પણ પૂ. ચરિત્રનાયકશ્રીની અપૂર્વ સંચમનિષ્ઠા સૂચવે છે.”
આ પત્રમાં સાહજિક રીતે વ્યક્ત થયેલ પૂ. ચરિત્રનાયકશ્રીના મનની ઉદાત્ત ભાવનાએ પૂ. ઝવેરસાગરજી મ. ના માનસ પર ગંભીર અસર ઉપજાવી લાગે છે.
પરિણામે શંકરલાલ વીરચંદભાઈના સરનામે આવેલ પત્ર દ્વારા ફા. સુ. ૩ નું મંગલ મુહૂર્ત જણાવી હકીકતમાં ખરેખર જે પ્રભુ-શાસનના સંયમના પંથે જવાની ઉત્કટ – પ્રબળ ભાવના હોય તે કશો પણ વિચાર કર્યા વિના જલદીથી આવી જવાની વાત પૂજ્યશ્રીએ ભારપૂર્વક જણાવેલ.
પૂ. ચરિત્રનાયકશ્રીએ માહ વદ ૧૧ સાંજે આ પત્ર મેળવી ભાવ-જીવનના નવા શ્વાસોચ્છવાસ જાણે મેળવ્યા હોય, એ અપર્ણનીય આનંદ અનુભવ્યું.
જ