________________
ME JIGOVUN
ખરેખર કહ્યું છે કે
“ હૈષ્ણઃ જદગ્ગઃ શ્ચિાત્યાય વીર્યવાન !
भित्ति वासनाजालं, पंजरं केशरी यथा ॥" એટલે “હજારે--હજ શેમાંથી કોક અપૂર્વ વર્ષોલ્લાસની જાગૃતિવાળો પુણ્યવાન કેશરી–સિંહ પાંજરાને તોડે, તેમ વાસના જાળને ભેદી નાખે છે.”
“અસિ વવદનાનિ જગપ્રસિદ્ધ કહેતી પ્રમાણે પૂ. ચરિત્રનાયકશ્રી ઉદાત્તજીવનદષ્ટિના બળે દૂરગામી દષ્ટિથી આત્મકલ્યાણના પરમોચ ધ્યેયથી અતિ-નાની વયે પણ સદ્ગુરૂ-સંપર્ક અને પૂ. બાપુજીની હિતકર પ્રેરણા આદિ બળે સર્વવિરતિના પંથે જવાનો નિર્ણય ગહન-વિચારણા અને મને મંથનના બળે જેમ જેમ દ્રઢ બનાવવા લાગ્યા, તેમ તેમ વાત્સલ્યઘેલી માતા મેહની દોરવણી તળે સ્નેહની સરવાણી દર્શાવતા કુટુંબીઓ અને વ્યાવહારિક રીતે પરણેતર રૂપે પ્રેમ-પ્રવાહના કેન્દ્ર રૂપ સુપત્ની માણેકબહેન તરફથી અવારનવાર વિવિધ રીતે પ્રલેભને પજવણી, માર્મિક-ટોણાં અમીઠાઉપાલંભ આદિથી પુ. ચરિત્રનાયકશ્રીના માનસને સંસારાભિમુખ બનાવવાને તેમની રીતે ભીરથ પ્રયત્ન કરવા છતાં પુ. ચરિત્રનાયકશ્રીની ઉદાત્તધીર ગંભીર પ્રકૃતિ, તત્વનિષ્ઠા અને કલ્યાણકામી આદર્શ-શ્રાવકરૂપ પિતાજીની દોરવણી આદિબળે સુદઢ થયેલા નિર્ણયને ઢલે પાડવા મા ના માણેકબહેન આદિ કુટુંબવર્ગના પ્રયત્ન લગભગ અ-સફળ બની રહ્યા.
- કયારેક ધારાના આધાર સમા લાડીલા હેમચંદને પાસે બેસાડી જમનાબહેન ખૂબ મમતાભરી હેતાળ વૃત્તિ દગાંવવા સાથે પીઠ પંપાળી મીઠા-મધુરા વચનોથી સમજાવવાની ચેષ્ટા કરતા.
નવી ઉંમર અને રિતિ-સંગના કારણે પ્રેમમાં દીવાની બનેલ માણેકબહેન પણ ગ્ય-અવસર મેળવી પૂરિત્રનાયકશ્રીની પાસે હાવભાવ-પૂર્વક બેસી પ્રેમના કાચા સૂતરના તાંતણે સ્વામીનાથને પરણેતની હકક રૂપે બાંધવા જાતજાતની ચેષ્ટાઓ દ્વારા મથામણ કરતી.
પણ દરેક પ્રસંગમાં હિતકર-મધુર વચનેથી સંસારની ભયંકર-વિષમતાઓનું તાશ રોમાંચકારી શબ્દ-ચિત્ર વણ વી “પરમ પુણ્ય પ્રાપ્ત થયેલ જિનશાસનની યથાર્થ આરાધના રૂપ સર્વવિરતિની સુશક્યતા શ્રાવકુળમાં દીક્ષા ગ્રહણ દ્વારા જ થઈ શકે, વગેરે વાતે સમજાવી તે પંથે પિતાની જાતને લઇ જવાને દઢનિર્ણય પૂ. ચરિત્રનાયકશ્રી વિનીત–ભાવે પણ મક્કમતા પૂર્વક રજુ કરતા.
જેથી મેહપરવશ-માતાજી, જીવનસંગિની બનેલ સુપની આદિ સઘળા કુટુંબીજનોની મહચેષ્ટાને પૂ. ચરિત્રનાયક શ્રી પૂર્વજન્મની આરાધના બળે વિશિષ્ટ રીતે મેહના સંસ્કારોના
આ.
જી. ૩૮