________________
DUDTEEUWS
સંઘના આગેવાનાએ આઢવાના કપડા તુત લાવી આપ્યા કે જે જમનાબહેને ખૂબ ભાવેાલ્લાસથી પૂ. શ્રી મણિવિજયજી મ. ને આઢાડયા અને દીક્ષામાં થયેલ ખર્ચના આંકડા તેા આવા સુંદર લાભ અમેને ક્યાંથી ? અમારા વિશિષ્ટ-પુણ્યના આવા ઉદ્દય અને અમે તમારી પાસેથી પૈસા લઈએ !” એમ કરી જમનાબહેનના ઘણા આગ્રહ છતાં ખર્ચના આંકડા ન આપ્યા અને સઘના આગેવાનાએ જમનાબહેનની ભક્તિ કરી.
જમનાબહેન અમદાવાદ થઇ કપડવંજ આવ્યા. મગનભાઈને બધી વાત કરી, મણિલાલની નાજુક–તબિયતે પણ સયમ માટેની તમન્ના થા સંયમપાલન માટેની તૈયારીના મુક્તક ઠે જમનાબહેને કુટુબીઓ સમક્ષ વખાણ કર્યા,
પણ ઊડે—ઊડે મગનભાઇની દોરવણી મુજબ મણિલાલ છટકી ગયા, તેમ તેના કરતાં વધુ લાડીલા હેમચ'દ કયાંક છટકી ન જાય ! તે માટે જમનાબહેન સામ-દામ આદિ નીતિ અજમાવવા લાગ્યા.
હેમચંદ્રને સીધુ કંઈ કહેવાની હિ ંમત ધ મર્યાદાના ડુમાનવંતા જમનાબહેન ન કરી શક્યા, એટલે માણેકવહુને સારા-સારા દાગીના આપી પાસે બેસાડી મીઠા–મધુરા વચનોથી મન જીતી તેની મારફત હેમચંદને સંસારમાંથી ન ટકવા દેવા માટેની પેરવી શરૂ કરી.
પૂ. ચરિત્રનાયકશ્રી પેાતાની પત્નીના મુખથી પેાતાને ફાવનાર વિવિધ અટપટી—વાતાથી · મેાઘેલી માતાએ ખરેખર મને સંસારમાં ફસાવવા આ છંટક ગાઠવ્યુ લાગે છે,' એમ ધારી અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગામાં પણ પૂ. બાપુજીએ નિર્દેશેલ સયમ-માર્ગની કેડી ચૂકાઇ ન જવાય, તેની તકેદારી સાથે પૂ. ખાપુજી આગળ બધી વાત રજુ કરી યોગ્ય માદર્શન મેળવતા.
માણેકબહેન તરફથી જાતજાતના હરવા-ફરવા, સંસારી-પદાર્થાના ભાગવિલાસની અનુ કૂળતા આદિના માહક-વાતાવરણની જાળ પૂ. ચરિત્રનાયકશ્રીની જીવનચર્યાની આસપાસ ગૂંથાવા લાગી,
પરંતુ વિવેકપૂર્વક વૈરાગ્ય-નિષ્ઠામાં પાવરધા અનેલ પૂ ચરિત્રનાયકશ્રી પૂ. બાપુજીના હિતકર-સૂચનામાંથી મળી આવતા માર્ગદર્શન પ્રમાણે જીવન પ્રભુ-શાસનના પંથે સફળ-રીતે લઈ જવા ઉદાત્ત-મથામણ કરી રહ્યા હતા.
પૂ. ચરિત્રનાયકશ્રી ખાલ્યાવસ્થામાંથી તરૂણાવસ્થા તરફની ધ પકવ–મરના કારણે વિચારામાં સાહજિક આવતી ઢીલાશને પૂર્વજન્મની ઉદ્દાત્ત-આરાધનાબળે માહના સંકારાના વિશિષ્ટ-ક્ષયાપશમના આધારે દૂર હડસેલી મેરૂપતની જેમ અડાળ હીર-ગંભીર સવિરતિ-સ્વીકારની તમન્ના અપૂર્વ રીતે કેળવી શકયા હતા.
આર્ટીકગ કયો એ ક બાકર 366