________________
002/2
મણિલાલ તે શારીરિક-શ્રમના લીધે થેડી-વારમાં 'ધી ગયા ! પણ પૂ. ચરિત્રનાયકશ્રી ટૂંઇક–સમયમાં મોટા—ભાઇના થનારા વિરહ અને ધાર્મિ`ક-જીવનમાં અને સંયમ-પામવાના પંથે આજ સુધી ખભાથી ખભેા લાવી હકીકતમાં સાચા ભાઇ તરીકે સહુયેાગી ટૂંક–સમયમાં ગણત્રીના કલાકોમાં હવે ઇષ્ટ- થે પહોંચી જશે, પછી હું એકલે-એકલા વિષમ આ ભીષણ સંસારના કારાગારમાંથી શી રીતે છૂટીશ ? ” આદિ વિચારોના દ્વન્દ્વમાં ઉંઘ ખેાઈ બેઠા, પૂ, ચરિત્રનાયકશ્રીને ઉજડ-મારવાડમાં કેરડાની કે લી'ખડાની છાયા મળી આવે’ કે “ખારા-પટમાં મીઠા-પાણીની વીરડી મળી આવે” તેમ પરમપૂજય આદર્શ –પિતાજી ઝવેરસાગરજી મ, જેવા સમ –ગુરૂજીના એકમાત્ર સહારો આશાજનક લાગ્યા,
અને
હકીકતમાં પૂ. ચરિત્રનાયકશ્રી આ બે પુણ્યવાનાના ભરાંસે પેાતાની ભાવી-જીવનની રૂપરેખા હિતકર નિવડશે, એ શ્રદ્ધા-હૂધી લગભગ દોઢ વાગે નિદ્રાધીન થયા.
સવારે ચાર-વાગે મણિપાલ સંયમી-જીવન મેળવવાની ઉત્સુકતામાં પૂર્વતૈયારી કરવા .જાગૃત થઈ ગયા.
પૂ. ચરિત્રનાયકશ્રી પણ તગ્યા, સાથે રાઇ–પ્રતિક્રમણ કર્યું, સંયમ-બ્રહ્મચર્ય ની આરાધના ચઢતા–પરિણામે ખંને ભાઈએ સત્તર અને અઢાર લેગસ્સના કાઉસગ્ગ કરવા દ્વારા કરી, અને શ્રી નમસ્કાર –મહામંત્રના જાપ Àાહના સસ્કારાને નાથી પ્રભુ-આજ્ઞા મુજબ જીવનનું ઘડતર કરવાના સ'કલ્પથી કર્યાં.
પછી પૂ. દીપવિજય ... ને વંદના કરી પ્રભુ-પૂજા માટે નાનાદિ કરી પૂજાના શુદ્ધ વસ્ત્રો પહેરી બન્ને ભાઈ એ શ્રી શાન્તિનાથ પ્રભુના જિનાલયે ગયા.
ત્યાં ભાવપૂર્ણાંક સ્નાત્ર ભણાવી ભાવશુદ્ધિપૂર્ણાંક અષ્ટપ્રકારી–પૂજા કરી આરતીમંગળદીવા અને શાંતિળશ કરી ભાવાલ્લાસ સાથે ચૈત્યવંદન કર્યું, પછી ગુરૂમહારાજ પાસે આવી વાસક્ષેપ લઈ તૈયાર થયા, ત્યાં શ્રી સંધના આગેવાન શ્રાવકોએ સુ ંદર-વસ્ત્રો અને કિ ંમતી-આભૂષણા પહેરવા વિનંતિ કરી.
પૂ. મહારાજશ્રીની સંમતિથી શાસન-પ્રભાવનાના ધ્યેયથી મણિભાઇ ભપકાદાર વસ્ત્રાભરણુ પહેરી ફરી વાસક્ષેપ લઇ હાથમાં પાસ ભરી શ્રીફળ લઇ ગાજતે વાજતે જિનમંદિરે દર્શન કરી શ્રીસંઘના આગેવાનના ઘરે શણુારેલ ચાર-ઘેાડાની બગીમાં દીક્ષાથી તરીકે બેઠા, અને સામેની બેઠકમાં હાર્દિક-સ ંકોચ સાથે પૃ ચરિત્રનાયકશ્રી બેઠા.
પૂ. ચરિત્રનાયકશ્રીના મનમાં સ ંસારની વિષમતા, માનસિક-કૃતિખળની ખામી, સ્વજનવની મેહ–વિવશતા આદિના વિચારોની ધમાચકડી ચાલી રહી હતી, સંયમને મેળવવા કરાયેલ પ્રયત્ના પૈકી લીંબડીની જેમ આ વખતે પણ પોતા માટે નિષ્ફળતા ખૂંચી રહી હતી, તેમ છતાં પૂ.
AR
1
આ. જી. ૩૭
૨૮૯