________________
૪.૧
-
ફૂલની માળા પહેરાવી વાજતે-ગાજતે ગગનભેદી શાસનના જ્યનાના પડછંદ-ઘોષ સાથે ઘરે-ઘર બહુમાનપૂર્વક જમાડી સંયમ-ધર્મનું ગૌરવ જાળવવા લઈ ગયા
સાથે પૂ. ચરિત્રનાયકી પણ જયેષ્ઠબંધુના નિર્દેશ મુજબ “વડીલબંધુ તે પાર ઉતરી ગયા, પણ હું કયારે ભવભયહારિણી દીક્ષા મેળવવા સૌભાગ્યશાળી થઈશ ? છતાં મંગળપ્રસંગને વધાવી લેવાની સમય-સૂચકતાથી ઉમંગભેર સાથે જોડાયા. | નાના છતાં ધર્મશ્રદ્ધાથી સભર ૫૦ થી ૬૦ ઘરના કસિ દ્રા ગામમાં બે થી ત્રણ કલાકમાં તે ઉત્સાહી યુવકે એ આખું ગામ શણગારી, વિવિધ ચંદરવા, રંગબેરંગી ચાંદણી, ધજા-પતાકા આદિથી શણગારી દીધું.
ઉલાસભેર શ્રાવિકાઓનાં જૂથનાં જૂથ દહેરાસર–ઉપાશ્રયને ચોકમાં દીક્ષાથીભાઈની નાની વયમાં સંસાર છોડી ઉત્કટ તપ-ત્યાગ-સંયમના પંથે જવાની તમન્નાને અનુમોદવારૂપે વિવિધ ગાણું–જેડકણું દ્વારા હાર્દિક ઉલ્લાસ વ્યક્ત કરવા માંડયાં.
શ્રીસંઘના કાર્યદક્ષ-શ્રાવકેએ તાબડતોબ વ્યવસ્થા કરી ધામધૂમથી વરસીદાન વરઘોડે સંઘના અગ્રગણ્ય-શેઠના ઘરેથી કાઢવાની પાકી ગોઠવણ કરી. - મણિભાઈ અને પૂ. ચરિત્રનાયકશ્રી મહ સુ. ૫ ના રે પ્રતિક્રમણ પછી ઉપાશ્રયમાંની એક ઓરડીમાં થેડી વાર માટે ભેગા થયા.
મણિભાઈએ પ્રાણ કરતાં વહાલા નાના બંધુની અનેકવિધ સહગી—નીતિથી પિતાના જીવનઘડતરમાં મળેલ અનેકવિધ અમૂલ્ય ફાળા બદલ કૃતજ્ઞતા દર્શાવવા તથા અાનતાથી થયેલ વિષમ-વને બદલ ક્ષમા માગવા બે શબ્દો કહ્યા.
પૂ. ચરિત્રનાયકશ્રી ખૂબ ગંભીર બની રહ્યા, હૈયું તે એવું ભરાઈ ગયું કે “પૂજ્ય વડિલબધુ તે ચાલ્યા, હું રહ્યો આ જ જાલમાં !” આદિ વિચારેના ઘમસાણથી પૂ. ચરિત્રનાયકશ્રી ખૂબ ગંભીર બની રહ્યા.
બંને હાથ જોડી અને અનુમોદના-ધન્યવાદ વ્યક્ત કરતી બંને આંખની અશ્રધાર સાથે વડિલબંધુને “fથાન નતુ તે રિાવા:” ને ભાવ ટૂંક-શબ્દોમાં વ્યક્ત કરી છૂટા પડ્યા.
મણિલાલને દીક્ષાર્થી તરીકે શ્રીસંઘના બાકી રહેલ અનેક ઘરોમાં પગલાં કરાવી તિલક કરી બહુમાન રૂપે યોગ્ય સત્કારમાં રાતના બાર વાગ્યા.
૫. ચરિત્રનાયકશ્રી પણ પિતાના ભાવી-જીવનની રૂપરેખા અંગે ગંભીર-વિચારધારામાં ડૂબેલ છતાં મોટાભાઈ સાથે પોતાની ફરજના ભાનમાંથી જરાપણ ચૂક્યા વિના યંત્રવત્ ઉચિતપ્રવૃત્તિ બધી આચરતા રહ્યા.
ઉપાશ્રયે ૧૨ વાગે રાત્રે આવી સંથારે પાથરી બંને સૂઈ ગયા.
નવી
"
Enી લિટેક&િ |
વિટું
T