________________
Quante u RS
E
મારા આત્મહિત માટે તે મારે સંસારી-વળગણાં ફ્ગવી દેવા માટે ભગીરથ પુરૂષા કરવા પડે તેમ છે, પણ આ માસૂમ-ખચ્ચાં તે વળગણાના ફંદાથી રહિત છે ! નાહક તે બિચારા પાકી–સમજણી—વયની ખામીથી મારી દોરવણીના ભરાંસે સંસારમાં સ્યા રહે ! તે વ્યાજખી નથી, માટે મારે કાં?ક નાટક કરવું પડશે. ”
“ સ`સાર જ એવા વિચિત્ર છે કે-ન-છુટકે પણ નાટકીયા ચાલે ચાલવું જ પડે ! નહિ' તા સ`સારની બ્રામ–માયાજાળમાંથી સારા-માણસાને પણ છુટકારા ન મળે. ’
લગભગ આસા મહિને શરદીના તાવનેા ફરીથી હુમલા મણિલાલને આવતાં મગનભાઈ એ એ તક ઝડપીને ઘરમાં વાતાવરણ એવું ઉભું કર્યું કે—“મણિલાલને અહીંના હવા-પાણી માફક નથી, તા થાડા દિવસ હવા−ફેર કરાવવાથી તમિયતમાં ઝડપી સુધારા થશે, અહિંના વૈદ્યની દવા ઘણી કરી, હજી કંઈ ઠેકાણું પડતુ નથી, માટે અમદાવાદ એની દાદીમાને ત્યાં મેકલીએ ! સાંભળ્યું છે કે, અમદાવાદમાં મથુરા ખાજુના કો'ક સંન્યાસી દેશી-દવાના સાશ જાણુકાર આવ્યા છે, મણિલાલની હજી નાની ઉંમર છે, અત્યારથી યાગ્ય સારવાર ન કરાય તે મહારોગ ઘર ઘાલી જાય, તેથી મણિલાલને અમદાવાદ મેકલવાની જરૂર છે.”...આદિ
મણિલાલને તે આપુજીની આ વાત સાંભળી મનમાં રૅડાટ થયા કે—“બાપુજી મારા શરીરની વાત પર જાતે ધ્યાન આપી દેવા માટે મને અમદાવાદ મોકલવાની પેરવી કરે છે, આ શું ? મારે તેા સંચમ-દીક્ષાના પ્થે જવું છે, તેમાં પૂ. બાપુજીના સહકાર મેળવવે છે, ને આ શું? કોઇ મારા પાપને ઉય જાગ્યા કે—પૂ. બાપુજી પણ મારા સંયમ ગ્રહણુ ખાખત કાંઈ પેરવી કરવાના બદલે શારીરિક-ચિંતામાં લેાક-દૃષ્ટિએ ભળી ભગત તરીકે માથું ન મારનારા પણ કેમ આવી વાતમાં રસ લે છે ?” આદિ.
પૂ. ચરિત્રનાયકશ્રી સમક્ષ મણિભાઈ એ પેાતાની મનેાવ્યથા રજુ કરી કે− બાપુજી પણ શું મને સંયમમાં સહાયક હવે નહિ નિવડે ? બીજા કુટુંબીએની જેમ ખાપુજી પણ મારા શરીરની દરકાર કરતા થયા અને દેવા માટે અમદાવાદ મોકલવાની વાત રજુ કરી રહ્યા છે, શું મને હુવે સંયમની પ્રાપ્તિ નહિ થાય ? એક બાપુજીના આધાર હતા તે પણ મારા કમભાગ્યે ટળી ગયાની શંકા થાય છે....શુ થશે ?”
પૂ. ચરિત્રનાયકશ્રી વયમાં નાના છતાં જયેષ્ઠમ' કરતાં વધુ ગભીર અને સ્થિર-પ્રજ્ઞાવાળા હાઈ આશ્વાસન આપતાં માલ્યા કે
“ ભાઈ ! નાહક ગભરાઓ છે! તમે ! પાણીમાંથી આગ ઉઠે કઢી ! પશુ પૂ. માપુજી માટે તમારી કલ્પના યથા નથી ! શું તેની આજ સુધી હૈયાના ઉડાણુથી સંસારની
આગમો પણ આ ટીક
ની