________________
DUDINEEN VS
દ
ભાવી—હિતરૂપ પરમાથ ને નજર સામે રાખી દૂગામી-ષ્ટિથી ઉદાત્ત-સંસ્કારો, તત્ત્વષ્ટિ અને નિમળ વિવેક–બુદ્ધિનુ ઘડતર કરવા અથાગ શ્રમ કર્યાં હતા.
આ બધાના પરિણામરૂપે વિ. સ. ૧૯૪૪ની ફાગણ-ચામાસીની છઠ્ઠું સાથે પૌષધની આરાધનામાં પેાતાની સાથે અને બાળકો પણ આયંબિલ–એકાસણું કરી પૌષધમાં હતા અને ઉદાત્ત-વિચારસરણિ પર અને બાળકો આપમેળે કૂદકા મારી શ્રેષ્ઠ જીવનપંથને વળગી રહેવાના અદ્ભુત-પુરૂષાર્થના મડાણની દૃઢ પ્રતિજ્ઞા પિતૃ-ચરણે હાથ મુકીને કરી.
આ જોઈ મગનભાઈનુ હૈયુ. ગજગજ ઉછળી રહ્યું.
દેવ-ગુરૂની અચિંત્ય—અસીમ-કરૂણાના પરચા નિહાળી ગદ્ગદ્ બની રહ્યા.
આ રીતે લૌકિકદષ્ટિથી મહામિથ્યાત્વ અને અનેક પાપાચાર સર્જતી દ્રવ્યથી અને ભાવથી મહાભય કર્—અનઘેર્યાં ઉપજાવનારી હાલી આજે પૂના કો'ક પુણ્યના ઉદયથી દિવાળીરૂપ નિવડી ”—એમ મગનભાઇએ આદર્શ-વિવેકબુદ્ધિથી અર્થઘટન કર્યું.
અને ભાઈઓને પૂનમની રાત્રે ચંદ્રની સુમધુર—શીતળ ચાંદનીમાં બેસાડી વિવિધ હિતકરમાર્મિક-સૂચના તથા શી રીતે સયમના પંથે તમારે જવું ? કયા ઉપાયા પ્રાથમિક લેવા ? માતાજીને અનુકૂળ મનાવવા શુ' કરવું? તેમાં હું કેવી રીતે અહયાગી થઈશ ? વગેરે ભાવી– કાર્યક્રમની ચેાજનાએ ટૂંકમાં સમજાવી પેાતાની કુનેહ-ભરી રીતે બ ંને ખાળકોને માસ્થ બની રહેવાની સાવચેતી આપી આદર્શ શ્રાવક-પિતા તરીકેની ફરજ અદા કરી.
મને ભાઈએ આજ સુધી નહી અનુભવેલ અવણૅનીય- આન ંદની લહેરીઓમાં આળાટતા સથારા—પેારસી ભણાવી માડી રાતે સૂઈ ગયા.
માગ
શ્રાવક જીવનની મહત્તા
દેવ-દુ ભ માનવ-જીવનમાં વિષમ કર્માનાં અધનાને જ્ઞાની—ગુરૂની નિશ્રાએ સવિરતિ ધર્મના પાલનદ્વારા ગવી દેવાનું મહત્ત્વ શ્રાવક-કુળના આદશ—દ્યાત્ત સકારાથી સમજાય છે.
તેથી શ્રાવકજીવન સર્વોત્કૃષ્ટ છે.
www
CHI
૨૪
મા
ર
-----
ક