________________
{1}¢07/20
માતાજીના પ્રેમાળ શબ્દો અને હરખઘેલા ચહેરાની સામે કંઈ ન આવી શક્યા અને વેવીશાળ તથા લગ્નની વિધિમાં યંત્રવત્ જેડાઈ ગયા.
વેવિશાળ અને લગ્નના દિવમાં રાજ રાત્રે તેમજ એકાંતમાં અને પ્રભુપૂજા વખતે તેમનું અંતર કકળી ઉઠતુ, ભારે અન્નુપાત કરતા અને માનસિક–નિબળતા ખંખેરવા માટેના પ્રયત્ના મેળવવા ધમપછાડા કરતા, પણ સંસ્કારવશ તેમાં સફળતા ન મળતી.
એટલે પૂ. ચરિત્રનાયકશ્રી સાક્ષીભાવે અંદર માહના તત્ત્વા અને ગતજન્મની આરાધના મળે મેળવેલ વિવેક-ષ્ટિ વચ્ચે ચાલતા ધમસાણને જોઇ રહેતા, અને અ ંતરના પેાતાના પુરૂષાથ દ્વારા મેાહના સંસ્કારોને ડામવાની અશક્તિને નિહાળી કિકત્ત વ્ય-વિમૂઢ બની જતા!
ક્યારેક પ્રભુને ખૂબ આજીજીરૂપે પ્રાર્થના કરતા “ હું પ્રભા ! વીતરાગ ! પરમાત્મા ! માશ ભવભ્રમણને ઘટાડવાં માનવદેહ, દશાાવકકુળ, તત્ત્વદૃષ્ટિસંપન્ન—વિવેકી પિતા, જિનશાસનની પ્રાપ્તિ આદિ અનુકૂળ સઘળી સામગ્રી છતાં મારૂ દિનમાન વર્તમાનકાળે સ’સાર–વધારનારૂ ચાલી રહ્યું છે, હે કૃપાળા! અંતરથી મેાહના સસ્કારાને નાથવા પ્રમળ—પુરૂષાથની પ્રાપ્તિ થાય, એવું ખળ મળે તેા ખેડો પાર થાય ! આઢિ”
આ ઉપરાંત પ્રભુ વીતરાગ–પરમાત્માને શરણાગત–મુદ્રાએ સમ !—ભાવથી પંચાંગ-પ્રણિપાત કરી સતત વહેતી અશ્રુની ધારા સાથે કાલાવાલા પૂર્વક વિનવતા, પણ ભાવીયેાગે વિ. સં. ૧૯૪૩ સુ. ૭ નારાજ સંસારના અધના પૂ. ચરિત્રનાયકશ્રીને ભમરાને કમળની કેદની જેમ પણ જકડી રહ્યા.
વૈ.
ના
એકંદરે વેવીશાળ–લગ્નના પ્રસંગ માહુની વાસનાને વધારનારી છતાં આ પ્રસંગે તાત્ત્વિક–વિચારણા, વીતરાગ–પ્રભુની ભક્તિમાં એકાગ્રતા, અનેક માહઘેલા-કુટુ ંબીઓની સંસારમાં ફસાવનારી વાાળ, હિતેચ્છુ પૂ. બાપુજીની સચોટ તાત્ત્વિક હિતશિક્ષા આતિ નિમિત્તે પૂ. ચરિત્રનાયકશ્રીને પેાતાના અંદરના વિવેકના દૃષ્ટિકોણને વધુ વ્યવસ્થિત કરવાની તક મળેલી, એટલે પુણ્યવાનને અનિષ્ટ-સયાગા પણ હિતકર નિવડવાની જેમ માહુજન્ય—વાસના– વર્ષીક લગ્ન આદિ સ ંસારી-ક્રિયાઓના અવસરે પણ હેમચંદભાઈ પેાતાના જન્મજાત—વૈરાગ્યના ખળને વધુ સારી રીતે કેળવી શક્યા.
આ પણ એક મહાપુરુષની આગવી નિશાની છે.
આ રીતે પાતે અનિચ્છાએ સંસારના કારાવાસમાં ફસાયા છતાં અંતરાત્માની જાગૃતદશાના મળે પૂ. ચરિત્રનાયકશ્રી અંતરના પુરૂષા નીચેાગ્ય-કેળવણી માટે નક્કર–ઉપાયાની શેષમાં ચિંતાતુર રહેતા.
અવસરે–અવસરે પૂ. પિતાજીની વેધક–જોશીલી પ્રમળ ઉત્સાહ-પ્રેરક વાણીથી હેમચંદભાઈના જીવનમાં આંતરથી પ્રકાશ અમુકતા, પણ તેને પકડી ચાગ્ય રસ્તે જીવન વાળવા જેટલી
રિ
ANAA
ત્ર