________________
SOS
ŠVJEARS
કહેલ કે “ભાઈ ! આ તે સંસાર છે, પિતે પડે અને બાજને પડે! જગતના ચાલે ચાલવામાં તે આત્માનું નિકંદન જ નિકળે! પણ શું થાય! મારી જ મોહ-પરવશતા પ્રબલ છે, જાણવાસમજવા છતાં આ કીચડમાંથી બહાર નિકળી શકતા નથી, તમને બંનેને સદ્દગુરૂએ સંબંધેલ જીવન-શદ્ધિને હિતકર સર્વવિરતિનો માર્ગ ચીંધવાની મારી ફરજ મેં અદા કરી છે, પણ મારા ટાંટીયા જ ઢીલા હેઈ હું વધુ દબાણથી તમને પ્રેરણા આપી નથી શકતો.”
તેમ છતાં અંતરંગ-આત્મહિતની સાધનાના માર્ગે તમારી પ્રબળ તૈયારી જે દિ થાય તે દિ સઘળી રીતે તમને સહાયક થવા તૈયાર છું !”
હાલ તે તમારા માનસ પર માતાને મેહ માતૃપ્રેમના રૂપે કબજો જમાવીને બેઠેલ છે, એટલે અંદરથી પ્રબળ-
વીલ્લાસ કે દિવ્ય-પુરૂષાર્થની સ્મૃતિ ન આવે ત્યાં સુધી નાટકીયાના ખેલમાં વેષ–પાઠ ભજવવાની જેમ અંતરમાં સન્માની પ્રતીતિ કાયમ રાખવા સાથે બળતા હૃદયે હૈયાની કમજોરીને નજરમાં રાખી “સમય વીતે સાવધાન” બની ચાલે! બીજે . ઉપાય ! ! !
“મારે તે તમોને ગમે તે રીતે સંસારના દાવાનળ થી અળગાજ રાખવા વિચાર હતે. અને છે, પણ મણિલાલ માતૃપ્રેમના નામે મોહ-વાનનાના ખેંચાણમાં ખેંચાઈ સંસારના કારાગારમાં ફસાયે.”
હવે તું પણ અંતરના પ્રબળ—પુરૂષાર્થની જાગૃતિ તાત્કાલિક ન મેળવી શકવાના કારણે ભડભડતી વિષયની આગ તરફ જવા માતૃપ્રેમથી દેરવાઈ તૈયાર થયે છે, પણ હૈયામાં વિવેકને દવે જાળવી રાખજે !ન-છુટકે વૃત્તિઓની પરાધીનતા લેવી પડે! પણ કત્તસ્થંનિષ્ઠા ચૂકતે નહી ! શ્રાવક-જીવનના લક્ષ્ય-બિંદુ રૂપ સર્વવિરતિની તારકતા ભૂલતો નહીં ! વધું શું કહું ! હું તે વળગણની વિંટળામણમાં ફસાયેલ છું, તમને દુન્યવી-વળગણથી સાવચેત કરૂ છું, આદિ...”
- પૂ. ચરિત્રનાયકશ્રી પણ છેલ્લા છ-સાત મહિનાથી ત રક–પ્રતજ્ઞાનની મહત્તા, શ્રાવકજીવનની વિરતિમય જીવનમાં સફળતા, દેવદુર્લભ-માનવજીવનની સંસારી-વાસનાઓમાં થતી વેડફામણ આદિ પૂ. સદ્દગુરૂઓના સહવાસ-શાસ્ત્રશ્રવણ અને બાપુજી સાથેની તત્વચર્ચા આદિથી સમજાયેલ હાઈ વેવિશાળ અને લગ્નની વાત જ્યારથી કાને અથડાઈ ત્યારથી હૈયામાં વિચારેનું અમુલ દ્વદ્ધ અનુભવી રહ્યા હતા. . પરંતુ અપરિપકવ-વયના કારણે ગત-જન્મની આરાધનાના સંસ્કારની પ્રબળતાને પૂ. ચરિત્રનાયકશ્રી ઝીલી ન શક્યા અને બાપુજી દ્વારા હિતકર -સાધુધર્મને અમલમાં મુકવાની વાત ગળા સુધી હેવા છતાં ન જાણે કેમ? હેમચંદભાઈ પોતે પણ ચક્તિ બની રહ્યા-કે જાણે કઈ શક્તિ દબાવીને પરવશ બનાવતી હોય, તેમ કઠપુતલીના ખેલમાં દોરીથી ચાલતા પુતળાની જેમ
( સાગર માં 8