________________
!! શિયમનું સેવેલાં
000/
www પ્રકરણ-૧૪ ૮
પૂ ચરિત્રનાયકશ્રીના વૈરાગ્યનું વિશિષ્ટ ઘડતર
વીતરાગ–પ્રભુના શાસનની અપૂર્વ-નિષ્ઠા અને તાત્ત્વિક–સમજણુ પિતાજી પાસેથી અને સાધુ–ભગવંતાના ઉપદેશાદિથી પૂર્વા પુણ્યયેાગે સહજરૂપે મેળવીને પ્રબળ વિવેક-સ'પન્ન બનેલા પૂ. ચરિત્રનાયકશ્રી પૂર્વભવની પ્રમ. -આરાધનામળે જન્મ-જાત બૈરાગી છતાં સાહજિક રીતે એક પછી એક એવા વિશિષ્ટ-કારાના સહયાગ મેળવતા રહ્યા કે જેના પરિણામે પૂ, ચરિત્રનાયકશ્રીના બૈરાગ્ય વધુ સુદૃઢરીતે કેળવાતા ગયા.
પરિણામે પૂ. ચરિત્રનાયકશ્રી પૂ. પિતાજી દ્વારા સતત ધર્મજાગૃતિ મેળવવા છતાં જોઈ એ તેવી વૈરાગ્યની ભૂમિકા માતૃવાત્સલ્યના મધુરા પ્રવાહના ખાટા ખેંચાણુથી સુદૃઢ ન કેળવી શકવાથી ભાવી—નિચેાગે લગ્નના બંધનમાં ફસાયા છતાં અંદરની તત્ત્વષ્ટિ અને સંસારની વિષમતાની સમજણુ ટકાવી શકયા હતા,
જેથી વેવિશાળ અને લગ્ન પ્રસ ંગે અપૂર્વ આત્મજોમ સૂચવતા ભવનિવે-નીતરતા વેષક શબ્દોથી વ્હાલી માતાજી તથા શ્વસુર પક્ષ આદિ સ` સ્વજનવગ સમક્ષ પણ પેાતાના અંતરમાં રમી રહેલ વૈરાગ્ય ભાવને પ્રકટ કરી શક્યા હતા.
મગનભાઈ તે। આ સાંભળી ખૂબ જ હર્ષિત થયેલ, પણ વ્યવહાર–કુલાચાર, લોકિક પ્રતિષ્ઠા આદિના દબાણુને પરવશ બની વધુ કંઇ ખાલી નહીં શકેલ, માત્ર સમય મેળવી એકાંતમાં
१५७
很
www