________________
Pudini EWRS
અદા કરવાની સાથે સાથે શ્રાવક તરીકે પણ લગ્નની અનેકવિધ-પ્રવૃત્તિઓમાં ગૂઢપણે છૂપાયેલ આ સંસ્કૃતિના ખીજકો તરફ ભાઈ હેમચંદનું ધ્યાન ખેંચી પર પરાએ આ સંસ્કૃતિ-ત્યાગમાગ તરફ જ જીવનનો વળાંક વાળવાનું લક્ષ્ય દોરી વિવેકપૂર્વક જીવન જીવવા માટેની હિતકર-શિક્ષા ભાઇ હેમચ`દને લગ્ન પ્રસંગે પણ મગનભાઈ એ આપેલ.
જેના પરિણામે ભાઈ હેમચંદને લગ્ન જેવા એકાંત ભાગ-વિલાસના પ્રતીક રૂપ અને માહની ઘેલછા ભર્યા પ્રસંગે પણ સમવયસ્ક ભાઈબંધ–દાસ્તાના વિવિધ વિષયાત્તેજક પ્રેરણાઓ છતાં ઉન્માર્ગ તરફ પેાતાની વૃત્તિઓને જતી અટકાવી શકેલા.
આ રીતે ભાઇ હેમચંદ ભવિષ્યના વિશિષ્ટ–ઉત્તમ કોટિના મહાપુરૂષ બનવાની લાયકાત ધરાવતા છતાં કર્મીના સંસ્કારોના દબાણુથી પાંજરે પડેલ સિંહની જેમ લગ્નના બંધનમાં દેખીતી રીતે ફસાયા છતાં અંતરથી ખૂબ જાગૃત હતા.
અવારનવાર પત્ની તરફથી, માતાજી તરફથી, બીજા સ્વજનવ તરફથી છેવટે શ્વસુર પક્ષ તરફથી પણ મીઠા, તીખા અને કડવા શબ્દોથી સ ંસારની પ્રવૃત્તિઓમાં જોડાવા, દુકાને એસવા, પૈસા કમાવા અમન-ચમન કે મેાજશેાખ ભર્યું જીવન જીવવા ટકોરા થતી.
પણ તત્ત્વષ્ટિને વરેલા ભાઈ હેમચંદ સહુની વાતા શાંતિથી સાંભળી લેતા, મનમાં ભાવયા ચિતવતા કે બિચારા ! માત્ર સંસારી રીતે જ આ બધા વાતા કરે છે ! અંતરગ આત્મશુદ્ધિના લક્ષ્યથી શ્રાવકકુળની મહત્તાને નજર સામે રાખી કવ્યનિષ્ઠાના માર્ગ તરફ કોઇની નજર જતી નથી ! શુ થાય ! કાંધીન સૌ જીવા છે !”
આટલુંય સારૂ છે કે સહરાના રણમાં મીડી વીરડીની જેમ પૂ. બાપુજી શિરછત્ર રૂપે સંસારની માહમાયાથી અળગા થવાની હિતકારી ખામતની રજુઆત કરી તે પંથે આગળ ધપવા મને વિવિધ પ્રેરણા અને સફળ ઉપાય સૂચવે છે.”
66
“ કે જેથી કાચી વય–સમજણુના ગેરલાભ લઈ ભવની દિશામાં મારૂ જીવન જવા પામતુ નથી ! આટલે પણ મારે તીવ્ર પુષ્ચાય છે.”
“હવે તેા ગમે તેમ કરી સંસારના બંધના વળગ્યા છતાં કમળમાં કેદ થયેલ ભમરાની જેમ વાસનાનાં વળગણુ ફગાવી દેવાની આંતરિક શૂરવીરતા દેવ-ગુરૂકૃપાએ શીઘ્ર પ્રાપ્ત થાય ! તે ઈચ્છનીય છે.”
“ તત્ત્વનિષ્ઠા અને વિવેકભરી સમજણુ સાથે કરાતા મંગળ સંકલ્પ પૂર્ણ થવામાં શાસનદેવ જરૂર સહયેાગી બનશે જ !”
ચાર ક
91
ખાણ માં હું
ક