________________
@007
આમ બધી માજુ ભાઇ હેમચંદ્રે પેાતાની વાત ફેલાવી દીધી, કે જેથી સ્વજન વગમાં ઉહાપાહ પણ જાગ્યે કે—
Lyr
“ ભલું પૂછે ! આ તેા ભગતના દીકરા છે ! ભગત અંદરખાનેથી સંમત લાગે છે, વેવિશાળની વાતમાં ભગત તા કંઇ ભાગ લેતા નથી ! ભગતના મૂંગા-સહકારથી જ આવું નાનું ગાભરૂ બચ્ચું પણ આવી હિ ંમતથી–રૂઆબથી સ`સાર છેડવાની વાત રજુ કરે છે ! તે ખીલાના જોરે વાછરડાના કુદકાંની જેમ ભગતની પ્રેરણા અંદરખાને હશે જ !”
પણ વળી કાઈ કહેતુ કે એતા કાચી વયના સગીર–મરના માળકાને જેવુ શીખવાડો તેવું ખેલે અને વર્તે ! પણ આ સ ંસારની મેાહક-માયાના વાયરા જરા વાય ! એટલે જીએને ! ભલભલાના છક્કા છૂટી જાય તે આ નાનુ` માસુમ ખચ્ચું' શા વિસાતમાં ?”
માટે હવે બહુ લાંબુ લ્યા વિના ઝટપટ વેવિશાળનુ કો ને ? ગળે જોતરૂ નાંખી દો ! એટલે એની મેળે ગેાધાના ઉધમાત ઠંડા પડે, તેમ બાળકની કાચી-બુદ્ધિના ઉત્પાત ઠંડા થઈ જશે ’
એટલે જમનાબહેને સ્વજનવના સહકારથી કપડવ`જ નિવાસી, સુખી-સમૃદ્ધ અને શ્રીમત તરીકે પ્રખ્યાત શા. રણછેાદાસ શાંતિદાસનાં સુપુત્રી માણેકબહેન સાથે વે. સુ. ૩ ના ધામધૂમથી ભાઇ હેમચંદના તેમની ઇચ્છા-વિરૂદ્ધ પણ જેમતેમ સમજાવી-પટાવી નાની–વયના કારણે માતૃવાત્સલ્યના પ્રવાહમાં ખેંચી ધામધૂમથી વેવિશાળ કર્યાં" અને વૈશાખ સુ. ૭ ના લગ્ન પણ મહેાત્સવપૂર્ણાંક સુંદર કુલીન રૂપવંતી–કન્યા સાથે કુલાચાર અને જ્ઞાતિના રીત-રિવાજ તથા કુટુંબના મેાલા પ્રમાણે મુક્તમનથી લ્હાવા લેવા સાથે લગ્ન કરાવી પેાતાની વ્યાવહારિક ફરજ અદા કર્યાના સ ંતાષ માન્યા.
આ બધી બાબતમાં મગનભાઇ ‘ભગત’ તરીકે શરૂઆતમાં તટસ્થ રહ્યા, પણ છેવટે ઘરના વિડિલ તરીકે અને પુણ્યવાન પેાતાના પુત્ર પ્રભુશાસનના પંથે જવાની ચાગ્યતા ધરાવતા છતાં પૂર્વ તૈયારીની ખામીએ કદાચ સંસારી–જીવનમાં પગલા માંડતા હોય તો તેમાં પણ કુલાચારની મર્યાદા પ્રમાણે રંગરાગ અને માહક–વાતાવરણને ઉપજાવનાર લગ્નપ્રસંગે કરાતી અનેક-પ્રવૃત્તિઓમાં જીવનનું લક્ષ્ય ચૂકી ન જાય તે શુભ આશયથી જમનાબહેને ગોઠવીને નક્કી કરેલા લગ્ન પ્રસંગે અથ શ્રી કૃતિ સુધી દરેક સામાજિક—કૌટુંબિક પ્રવૃત્તિઓમાં ખર્ચી સામે ન જોતાં સામાજિક-બંધારણના પાયામાં રહેલ નીતિ અને સદાચારના તત્ત્વાની પરખ સાથે પેાતાના પુત્રને વિષયાના ઉન્માદથી ઉપસ્થિત ભયંકર–અનથ કારી અસત્-પ્રવૃત્તિઓમાંથી ખચવાની મામિ ક—પ્રેરણા આપવાના લક્ષ્યની સાથે ઉમંગથી ભાગ લીધા.
જ્ઞાતિ અને સમાજની ષ્ટિએ મગનભાઈએ આ પ્રસંગે પિતા તરીકે બધી જવાબદારી
16)
GAG
k