________________
/ @007 (2)
ખૂબ જ અંતર ંગ-ભાવ-જાગૃતિ સાથે મગનભાઈ પ્રભુ-પૂજામાં, વીતરાષશ્રંભુની ભક્તિમાં અને શ્રી નવકાર મહામત્રના જાપમાં તલ્લીન થઇ રહ્યા કે “મારા મેહના આવરણે દૂર ખસવામાં શ્રાવિકા અવરોધક ન બને! શ્રાવિકાનુ` પણ તેમાં કલ્યાણ નથી”
ગમે તેમ કરી શ્રાવિકા મારા સંયમી–જીવનના મનોરથાની પૂર્તિમાં સહયોગી કદાચ ન અને તેા પણ અવરોધક ન બને!' એવી મગળભાવના મગનભાઈ ખૂબ જ હાર્દિક તમન્ના સાથે સઢ રીતે ભાવી રહ્યા.
જમનાબહેન હવે કયારેક મગનભાઈને છંછેડાઈને કહેતાં કે .છેકરાઓને જ્યારે ને ત્યારે સંસાર અસાર દે !? ‘વિષયો એર જેવા છે ? ‘પરણવુ એટલે મંધનમાં ફસાવુ !? સંયમ–દીક્ષા લેવામાં જ ! જીવનના સાર છે' ....આદિ સુફીયાણી વાત કયાં સુધી કહેશે !
“છેાકરાઓને વ્યવહારૂ જીવન જીવતાં શીખવા ! પરણી–લગ્ન કરી વડુના મ્હાં જોઇ મને હવે ધરપત લેવા દો ! આમ એકલા બૈરાગ્યના ઉપદેશાથી માળકાને ખાવા બનાવી દેવા છે કે શુ ?.............
આદિ આદિ વાક્ખાણે વડે જમનાબહેન શ્રાવિકા–તરીકેની ફરજમાંથી ધીરે ધીરે મેાહની વિકળતા તરફ ધપી રહ્યાનું સૂચન કરવા લાગ્યા.
મગનભાઈ પ્રથમથી જ કૌટુંબિક જવાબદારીમાં બહુ ઊંડું માથું મારતા જ નહી', એટલે સાહજિક ઔદાસીન્ય કેળવી મગનભાઇએ જમનાબહેનને કહ્યું કે—
“આપણું આ સંસારના કીચડમાં ફસાઈ ગયા પણ માસૂમ આ બાળકીને આપણે જાણીને વિષય, વાસનાની સળગતી ભઠ્ઠીમાં ઉતારાની માં ઉતાવળ કરીએ !'’
જરા ! શ્રાવિકા તરીકે તારી કૂખે જન્મેલ સંતાનના ભાવી હિતનેા તા વિચાર કર ! હજી બાળકે કાચી વયના ! શું ઉતાવળ છે ?” વગેરે.
જમનાબહેને આ સાંભળી મનમાં ગાંઠ વાળી કે ભગત તે આખરે વેદીયા જ રહેવાના !’ તે કઈ સંસારની જવાબદારી સમજે તેમ નથી લાગતું! માટે ખીજા સ્વજન-વગના સહકાર લઇ સારા-સારા ઘરમાંથી કણ આવે છે તે મણીલાલને જેમ સમયસર પરણાવી ઘરની શેાભા વધારી, તેમ લાડીલા હેમચંદને પણ સુ ંદર–રૂપવતી ખાનદાન કન્યા સાથે પરણાવી મારા હૈયાના કોડ અરમાન પુરા કરી લ`! ભગતના ભરેસે કઇ વિળે તેમ નથી.”
પછી જમનાબહેને વજન વર્ગના સહકારને સાધી હેમચંદનાં વેવિશાળ કરવા ખટપટ
શરૂ કરી.
A G
(ધ્રુવ તેના
૨૧૩