________________
000
(પૃ. ૨૫નું ટિપ્પણુ ચાલુ )
તેથી મારા પાપતા ઉદય હઠે ! અને હું સંસારના બંધનમાં ન ફસાઉ ! તેવે કઈ માગ બતાવશે !!! માતા-પિતાને પરમારા ગણી તેએની આજ્ઞા શિરોધાય` કરવી એમ સામાન્યથી કહેવાય, પણ આ રીતે મેહના પાશમાં ક્રૂસાવવા માટેની થતી તેની પ્રવૃત્તિને આવકારવી ? મેં શું કરવુ' ? તે ગૂચ છે !!! આપશ્રી યાગ્ય મા દશ ન જરૂર આપશેાજી ! મારે બીજી પણ કેટલીક વાત— આત્મા સંસારમાં શ્રી રીતે, શા માટે કમ' બાંધે છે ! કમ' જો આપણને દુઃખી કરતુ હાય તે। દુઃખ આપનાર તે કમને આપણે ધીએ જ કેમ ?'' વગેરે ગૂ`ચભરી બાબતા પૂથ્વી છે, કે જે ફરીથી કયારેક પત્રમાં લખી જણાવીશ.
હાલ તે આપ મારા જીવનના ઉદ્ધારક બની લગ્ન-જીવનના લપસણીયા-પંથે જવાના બદલે સંયમના ઉદાત્ત અને એકાંત–હિતકર રાજમાર્ગ પર આવી શકાય, તેવા કેાઈ સળ−ઉપાય જણાવવા તસ્દી લેશેા.
આપને હું ભવાભવ ઋણી રહીશ.
આપના સ'મમની, જ્ઞાન-ગરિમાની ભૂ–િભૂ અનુમાદના સાથે અલ્પમતી મારાથી કંઈ અજુગતું પત્રમાં લખાયું હોય કે અવિવેક થયા હોય તેા તે બદલ વારંવાર ક્ષમા માંગુ છું, અને સાથે આપના દૃ`નની તીવ્ર · અભિલાષા–ઝ ંખના ધરાવતા આપના પત્રની પ્રતીક્ષા સાથે વિરમું છું.”
સ` ૧૯, ૩ માગશર સુદ લી હેમંદ મગનલાલની ૧૦૦૮ વાર વંદના ''
"C
(૨) ××××× આપને એક પત્ર થોડા દ્વિ' પૂર્વે લખેલ તે મળ્યા હશે.
વિ. આ દરમ્યાન આપશ્રીને મારા જેવાને પ્રભુશાસનના પંથે વાળવા ઉપયોગી—હિતશિક્ષા આપતા પત્ર પૂ. ખાપુજીંદ્રારા મળ્યા, વાંચી ખૂબ આનંદ થયા.
માગ. સુ. ૭ ના રેાજ લખેલ પત્રમાં મારી હૈયાની વેદના ઠાલવી છે, તે અંગે કૃપા કરી યાગ્ય માગ દાન આપશે।.
વળી ખાસ નમ્ર વિનંતિ કે આ સંસારની પ્રવૃત્તિમેામાં ડગલે-પગલે અજયણા-જીવહિંસા આદિ અનેક પાપા કરવા પડે છે, આમાંથી છૂટાય શી રીતે !
આપના સકથી અને પૂ. બાપુજીની હિતકર-પ્રેરણાથી સયમપંથે જવાની ઉત્સુકતા ઉપજી છે, પણ તેનુ' મૂત'સ્વરૂપ મેળવવા દિશાસૂઝ નથી.
ચેાગ્ય માર્ગો'ન આપશોજ આપ તે જાણકાર છે। સેવક ચાગ્ય શિખામણના બે ખેાલ જરૂર લખી મેાકલવા તસ્દી લેશેાજી ×××××
""
સ, ૧૯૪૩ ના માહ સુ. ૩
આ પત્રા પૂ. ચરિત્રનાયકશ્રી બાર-વર્ષની નાની વયે પણ કેવી વિવેકબુદ્ધિ! કાગળ લખવાની છટા કેવી અદ્દભુત ! પૂ. ગુરૂદેવ પ્રતિ વિનયભરી કેવી ઉદાત્ત લાગણી? વગેરે જણાવવા સાથે અંતરમાં ઘુંટાતી ભવવાસવિષમતા અને સંયમ–સ્વીકાર માટેી કેળવાતી તમન્નાનાં વિરલ-દશન કરાવે છે.
જીવ નીચા જ