________________
---
A
Bern
ના પાન
કેની સ્કૂલ-ધારણા પ્રમાણે કર્મસત્તાની સર્વોપરિતાને ધ્વનિ આ લેકમાંથી નિકળતે. મનાય છે, પરંતુ હકીકતમાં આ વાક્ય એકાંગી – નયવિશેષનું છે અને જેનેતર દર્શનમાં આ વાકય બહુધા પ્રચલિત છે.
ખરી રીતે જૈનદર્શનની માર્મિક-ગંભીરતા ગુરૂગમથી નહીં સમજનારા પુણ્યવાને ઘણું વાર આ લેકને ખોટી રીતે રજુ કરતા હોય છે.
આપણે ત્યાં પણ “બાંધેલા કેમ નવિ છુટીયે”, “કમ ન રાખે શર્મr, ઈન્દ્રો, દેવેન્દ્રો, ચકીઓ પણ કર્મસત્તા સામે નાચીઝ છે.” આદિ કર્મસત્તાની પ્રબળતાને સૂચવનારા વાક્ય પદેશિક–ગ્રંથમાં વારંવાર મળી આવે છે, પરંતુ તેની પાછળનું રહસ્ય ગીતાર્થ–મહાપુરુષો એમ જણાવે છે કે –
“આ વાકયે માત્ર બાલાજીને કર્મ કરતાં સાવચેત કરવા માટે છે, કેમકે ઉદય વખતે કર્મ પ્રબળપણે આત્માને પરવશ બનાવે છે, માટે બાંધતી–વખતે સાવચેતી કેળવવાની જરૂર છે, આ જાતની ધારણું બાલજીના હૈયામાં ચક્કસપણે બેઠવવા માટે આ બધા નય-સાપેક્ષ વાકયો છે, અન્યથા પ્રભુશાસનની લોકોત્તર–મહત્તાને અપલાપ થાય.”
જિનશાસનના પગથારમાં જ વિરૂપ-વિષમ કર્મસત્તા સામે જેહાદ પિકારી શ્રી અરિહંત પ્રભુની આજ્ઞાના સ્વીકાર રૂપે ધર્મ-મહાસત્તાની પ્રબળતા રહેલી છે.”
કર્મસત્તાનું જે ત્યાં લાગી ચાલે કે જ્યાં લગી આ જીવે ધર્મ–મહાસત્તાને સ્વીકાર નિષ્ઠાપૂર્વક ન કર્યો હોય !!!”
માટે ભાઈ હેમચંદ! એવી માય-કાંગલી કાયરપણાની જિનશાસનની અણસમજ-ભરેલી વાતે ઉપર લક્ષ ન આપીશ !!!
સિંહના બચ્ચાને બકરા ના ટોળામાં ઉછેર થવાથી બધાની સાથે બેં-બેં કરવાની ભલે ટેવ પડી જાય! પણ અવસર આવે સિંહની ગર્જના સાંભળી ચમકેલ સિંહનું બચ્ચે વહેતી નદીના પાણીમાં પિતાનું સ્વરૂપ સામે પડકાર કરતા સિંહ જેવું નિહાળી બેં-બેં ને પડતું મૂકી પ્રબળ ગર્જના સાથે કુદકા મારી પોતાના મૂળ સ્વરૂપે પહોંચી જાય છે.”
તેમ આપણા આત્માએ અજ્ઞાન આદિ સંસ્કારને લઈને અનંત જ્ઞાનાદિ–ગુણેના મૂળભૂત સ્વરૂપને વિસરી જઈ શરીર, બુધિ, ઇંદ્રિ અને મનના તથા રાગદિ ઔદચિક–ભાના વિવિધ સ્વરૂપે વિકારી-ભાવેને પોતાનું સ્વરૂપ માની બકરી જેવી અસહાય દશા માન્યતા-બળે સ્વીકારી લીધી છે.”
તે વખતની સ્થિતિમાં “fસ માટે નવ શર્મ થવા” ન્યાય અનુસાર