________________
DUDÍŽEM RS
દ
ક વ્ય-જાગૃતિના બળે ઉપજતી હાર્દિક મમતા, પ્રેમાળ લાગણી અને મધુર ભાષાથી ખાલ— માનસ ઉપર પ્રભુત્વ મેળવી સખળા—નમળા સૌ-વિદ્યાથી આને વિદ્યાયાત્રામાં સફળતા પૂર્વક
આગળ ધપાવી શકતા.
પાંચ વરસના આ અભ્યાસ–ક્રમને વ્યવસ્થિત-રીતિએ અમલમાં મુકનાર બાળકો પેાતાના ભાવી વ્યાવહારિકક્ષેત્રમાં સફળતા પૂર્વક આર્થિક, નૈતિક અને સામાજિક ધેારણને જાળવી શકે તેવી ક્ષમતા મેળવી લેતા અને વિદ્યાથીએ જિંદગીના છેડા સુધી મમતાભરી લાગણીથી જીવનના વ્યાવહારિકક્ષેત્રમાં યશસ્વીપણે ધપાવનાર શિક્ષાગુરૂની હાર્દિ ક—બહુમાનની લાગણી વિસારતા નહિ અને પ્રસંગે—પ્રસંગે શિક્ષણ આપનાર વિદ્યાગુરૂનુ યોગ્ય સન્માન કરવા ચુકતા નહિ.
આપણા ચરિત્રનાયક પણ આ રીતે ગામઠી નિશાળમાં પગલા માંડી વિદ્યાનમાં રસ પૂર્વક આગળ ધપવા માંડયા.
આ સાથે મગનભાઈ જીવન–નાવના સુકાન સમાન ધાર્મિક શિક્ષણની રાજ પૂરતી કાળજી રાખતા અને જીવનની પવિત્રતાની રક્ષા કરનારા સુસ ંસ્કારોનુ સિચન જમનાબહેને અવારનવાર વિવિધ રીતે કરતાં.
પરિણામે ચરિત્રનાયકશ્રીએ શાળામાં વિવેક, નમ્રતા અે ઉદ્યમની સાથેાસાથ અભ્યાસમાં આગળ વધતાં જીવન-વિકાસમાં પણ પ્રશસ્ય વૃદ્ધિ મેળવવા માંડી.
ચરિત્રનાયકશ્રીની બુદ્ધિ તા . કુશાગ્ર હતી જ, એટલે તેમા ઘેાડામાં ઘણું શીખી લેવાની હોંશિયારી અને કહ્યાગરો અને કામગરે સ્વભાવ આદિ વિકસિત અતવૃત્તિએથી શિક્ષકને પણ અતિ પ્રિય થઈ પડયા.
સહુ તેમના પ્રત્યે શુભ લાગણી ધરાવવા લાગ્યા એક વખત શાળામાં શિક્ષકે વિદ્યાર્થી આનુ ધ્યાન દોર્યું કે “સૂર્યાં વિહાણા દિવસ અને ગણિત ભણ્યા સિવાયના માનવ બંને સરખા છે.” શિક્ષકની માર્મિક વાણી સાંભળી બાળક-હેમચ દના માનસમાં અજબ પલટ આવ્યા, ગણિત જેવા શુષ્ક વિષયને સરળતા પૂર્વક અપનાવી લેવા માંડયું.
આજ સુધી ઉપેક્ષિત બનેલા એ વિષય હવે ભણતરના મુખ્ય કેન્દ્રરૂપ બનાવીને તેનાં ઊંડાણમાં જવાના ભગીરથ પ્રયત્ન આદર્યાં, અઘરા દાખલા સૌ પ્રથમ ઉકેળવા માંડયા, આંટીઘુંટી– વાળી ગણિત—પ્રક્રિયાઓને પણ સહેલાઈથી સમજી અનેક વિદ્યાર્થી એના આશ્વાસન રૂપ ચરિત્ર નાયકશ્રી મની રહેવા લાગ્યા.
આ રીતે પેાતાની ખતભરી મહેનત અને શિક્ષકાની માયાળુ લાગણી-ખળે અશ્પસમયમાં ચરિત્રનાયકશ્રીએ અન્ય વિદ્યાથી એની અપેક્ષાએ વ્યાવહારિક સિક્ષણ સફળ રીતે મેળવી લીધું.
મૂ
આ ગ ડ માં || કિ રંગ બ્રાલ્ટર