________________
00420
આ રીતે તત્વચિંતનના કારક–ગ્રહ રાહુ નવમા ધમસ્થાનમાં મીનરાશિના હાવાથી ખૂબ જ આધ્યાત્મિક-સંસ્કારો પ્રમલ બનાવે છે અને ઉંડુ તત્વચિંતન કરવાની ખાસીયત જન્માવે છે. તે ઉપરાંત નવમા સ્થાનમાં મીનરાશિના રાહુ વિશિષ્ટરીતે ભુલાઈ ગયેલ ધર્માંની મહત્વભરી ખામતાના પુરસ્કર્તા અને અને સાધુ અને સંયમીએની સ્વ–પરની ભેદરેખા સિવાય આદૅશ સેવાવૃત્તિમાં તત્પર બને.
આ ઉપરાંત માનસાગરી ની નોંધ મુજબ ધ સ્થાનમાં રહેલ મીનરાશિના રાહુ વિશિષ્ટ કેટિનું મંદિર ખનાવનાર આ જાતક બને તેમ લાગે છે. તેમજ વિવિધતીર્થાની યાત્રા અંગેનુ પરિભ્રમણ જાતકની જ્ઞાનવૃદ્ધિમાં સહાયક બને, તેમ લાગે છે.
આઠમા આયુષ્ય-સ્થાનમાં કોઇ ગ્રહ નથી, તેમ છતાં તેના અધિપતિ શનિ કેંદ્રમાં સાતમા સ્થાને મકરરાશિમાં સ્વ-ગૃહી થઇ રહેલ છે, તથા કેન્દ્રમાં ચેાથે રહેલા ગુરૂ પેાતાથી પાંચમે આઠમા ભાવને શુભદૃષ્ટિથી જુએ છે, તેથી જાતક દીર્ઘાયુ થાય તેમ લાગે છે.
વિશેતરી માત્રામાં રાહુની અંતરદશા જાતકની પ ંચાત્તેર વર્ષની ઉંમરે લગભગ આવે ત્યારે અને શનિ અને ગુરૂ ખારમા સ્થાને મિથુન-ધાશિના થાય, ત્યારે જાતકનું આયુષ્ય પુરૂ થવાના યોગ ઉભા થાય છે.
આ રીતે કુંડલીમાં પંચમસ્થાને રહેલા મંગળ ચલિત-ગણિતના આધારે છઠ્ઠા સ્થાને ધનરાશિમાં જાય છે, એટલે મગળની મહાદશામાં ચલિત-મંગળની સાતમા–કુંડલીના ખારમા સ્થાન ઉપર સંપૂર્ણ દૃષ્ટિ આવવાથી જાતકની પ ંચાતે--વની ઉંમર પછી ઉત્પન્ન થનાર ષ્ટિયેગને આધારે છેતેરમુ વર્ષોં પુરું થાય, તે પહેલાં જાતક ભગવદ્ધામમાં પહેાંચી જાય, તેમ જણાય છે.
વધુ તા આ સંબંધમાં મહાપુરૂષો માટે ફેવરે છા વહીયસીના સિદ્ધાંત માન્ય રાખવા જરૂરી છે.
વળી આ કુંડલીમાં દશમસ્થાને કોઇ ગ્રહુ નથી, પણ તેના અધિપતિ મંગળ પંચમભાવના સ્વામી ની દશમભાવના પણ માલિક બને છે. ચાથે રહેલ ગુરૂની આ સ્થાન ઉપર સંપૂર્ણ ષ્ટિ છે, અને લગ્નમાં રહેલ ચંદ્ર, સૂર્ય, બુધ અને શુક્રની પણ દૃષ્ટિ પડે છે.
આ ઉપરથી ફલિત થતા વિશિષ્ટ-યાગ પ્રમાણે આ જાતક સંઘમાં વિસરાઈ ગયેલી પ્રાચીન પર’પરાને પ્રસ્થાપિત કરી જનસમૂહદ્વારા સ્વતઃ પ્રાપ્ત થનાર વિશિષ્ટ-બિરૂદથી સંસારમાં ખૂબ જ માન–પ્રતિષ્ઠા અને સન્માન મેળવે.
* धर्माश्रितं चैव हि मीनराशौ करोत धर्म विविधं नृलोके ।
सत्सेवयाऽऽर! मतडागजानं तीर्थाटनेनार्थ सुखैर्विचित्रैः || ( मानसागरी)
નવમા ધમ સ્થાનમાં મીનરાશિમાં આવેલ ગ્રહવાળા જાતક સંસારમાં વિવિધ–પ્રકારની ધમ પ્રવૃત્તિ કરે, સાધુપુરૂષોની સેવા કરનારો બને, બગીચા, તળાવ-ઉપલક્ષણથી મંદિશ બંધાવે અને તીયાત્રાથી વિશિષ્ટ સુખ–શાંતિ મેળવે.
જી
VISHN
૨૩૧