________________
MES, HÖVZEMURS
તીક્ષબુદ્ધિની પ્રતીતિ થાય છે, તે ઉપરાંત દુન્યવી માન-પાન, લોકપ્રશંસા, ભક્તોને આદર વિપુલ પ્રમાણમાં મલવા છતાં નિરાસતભાવે પિતાની સંયમ-સાધના તથા લક્ષ્યવૃત્તિમાં અવિરતપણે મસ્યા રહેવાની ખાસિયત જણાય છે.
વળી ગ્રહની અંશાત્મક સ્થિતિના વિશિષ્ટ-પ્રભાવને લઈને એક અદ્ભુત સ્થિતિ જાણવા મળે છે કે- “જાતકની મનેભાવનાને અરૂનુપ દરેક જાતની અનુકૂળ સામગ્રી વગર–માંગે પણ સામે-પગલે રજુ થશે અને એ રીતે ભક્ત-ગણના પૃહણીય તરીકે આ જાતક રાજગી જેવું જીવન જીવી શકે. આર્થિક ચિંતા કદી પણ ન કરવી પડે, જરૂર કરતાં વધુ સમયે-સમયે મળી રહે તેવા વિશિષ્ટ-વેગવાળી ગ્રહોની સ્થિતિ છે.
આ જાતકની ધપાત્ર બીજી વિશેષતા એ છે કે –
“પિતે કદી પણ પોતાના શિષ્યવર્ગની અને ભક્તગણની સ્વાધીય-સંબધમાંથી ઉપજતી- શરમમાં રહેશે નહિં. કદી પણ તેઓની પરવા સ્વાર્થ–પૂર્તિના ધોરણે કરવાની વાત આ જાતકને રચશે નહિં. આમ છતાં સ્થાન અને દૃષ્ટિની વિશેષતાને લઈ શિષ્યવર્ગ અને ભક્તવર્ગ ગુરૂની આવી નિઃસ્પૃહતા હેવા છતાં પણ સામે-પગલે આવી ઈશારા ઉપર તન-મન અને ધન ન્યોછાવર કરવાની તત્પરતા ધરાવશે.
આ કુંડલીમાં પંચમ-સ્થાને એટલે કે બુદ્ધિના સ્થાને મંગળ સ્વગૃહી થઈને બેઠો છે. આ પંચમભાવને કારક-ગ્રહ ગુરૂ કેન્દ્રમાં લગ્નથી એથે છે.
આને લઈ જાતકમાં વિશિષ્ટ-પ્રતિભાની કુંતિ અને શાસ્ત્રીય-પદાર્થોના ઉડા-ચિંતનની હથેટી સહેલાઈથી વિકાસ પામશે.
પરંતુ બુદ્ધિના સ્થાનમાં બેઠેલ મંગલ કેદ્ર-ગુરૂના સહકારથી જ્ઞાનોપાર્જન-કરવાની શક્તિ અને બુદ્ધિ તીવ્ર બનાવે છે. તેમ સાથે સાથે મંગળ પિતાના સ્વભાવ પ્રમાણે જાતકની પ્રકૃતિ ઉપર પણ ઘેરી અસર ઉપજાવે છે, કે “જેના પરિણામે સ્વભાવમાં સાહજિક–તે ખાશ રહેવા પામે તેથી તેમની આજ્ઞાનું પાલન નહિં કરનારને તેઓ સાંખી ન શકે. શિષ્ય સમુદાય કે ભક્તવર્ગ માને કોઈ પણ જે શાસ્ત્રીય સૂચિત-મર્યાદાને વફાદાર ન રહે કે આજ્ઞાનું પાલન કરવામાં ઉપેક્ષા ધરાવે તે ગમે તેવા ચમરબંધીને ત્યાગ કરવામાં કે ગમે તેવા ધનસમૃદ્ધ-શ્રીમંત સાથે પણ સંબંધ–વિ છેદ કરવામાં જરા પણ અચકાય નહીં, “તેવી સ્વભાગવત અસર પાંચમા સ્થાનમાં રહેલા મંગળથી જણાય છે.
વળી આ કુંડલીમાં નવમું ભાગ્ય-ધર્મસ્થાનને તથા છઠ્ઠા રેગ-શત્રુસ્થાનને અધિપતિ ગુરૂ કેન્દ્રમાં એથે રહેલ છે, જેથી આ જાતક અજાતશત્ર બની રહે. અંગત-વૃત્તિઓથી દુશ્મનાવટ જેવી ચીજ આ બાલકમાં હોવાનો સંભવ નથી. wAZILAND SWING () ગ .
0