________________
શિli
powી
જેના કેંદ્રમાં અંશાત્મક રીતે પ્રબલ ગુરૂ હોય, તે જાતકને બીજા ગ્રહે વિપરીત-સ્થિતિમાં હેય તે ય શું ?
આ જાતક એકલે પણ સિંહ જેમ મદમસ્ત-હાથીઓના ટોળાને ભેદી નાખે, તેમ સત્ય તત્વને અડગપણે વળગી રહેનારે બની વિરોધીઓના પ્રયાસને નિષ્ફળ કરી શકે છે.”
તેમજ મર્મજ્ઞ-તિષીઓના અભિપ્રાય મુજબ કેદ્રસ્થ ગુરૂ જાતકમાં વિવિધ-નવીનગ્રંથની રચના કરવાની શક્તિનું અને શાસ્ત્રજ્ઞતાના બળે ભલભલા વ્યાવહારિક-એશ્વર્યશાળીઓ પર પણું પ્રભુત્વ મેળવી શકે એવી શક્તિનું માર્મિક સૂચન કરે છે.
આવે છે. ભૂતકાળમાં થયેલા દિલ્હીપતિ સમ્રાટુ પૃથ્વીરાજ ચૌહાણ, ભક્તવર શ્રીનામદેવ આદિ ધર્મનિષ્ઠ મહાપુરૂષે અને તેજસ્વી-નવીરાની જન્મકુંડળીમાં જોવા મળે છે.
વળી દૈવજ્ઞશિરોમણિ શ્રી મહીધરાચાર્યે પિતાના જ્ઞાતવમ ગ્રંથમાં મહત્વની વાત * નોંધી છે કે
"शुक्रो यस्य बुधो यस्य, यस्य केन्द्र बहस्पतिः
दशमोऽगारको यस्य, स जातकः कुलदीपकः ॥" . અર્થાત-“જે જાતકને જન્મ સમયે શુક્ર, બુધ અને ગુરૂ કેદ્રમાં અંશાત્મક રીતે પ્રબલ હોય અને મંગલ દશમે હેય તે જાતક કુલદીપકકકુળની શોભા વધારનાર આદરણીય બને છે.”
આ ઉપરાંત કુંડલીમાં ગ્રહોની ભાવગત બલબલતાનો વિચાર કરતાં સ્પષ્ટ જણાય છે કે
“શુભગ્રહની ભાવગત–પ્રબલતાની અસરવાળી જન્મ-કુંડલીઓ ઘણી જોવા મળે છે, પણ ભાવ-સ્થાનની વિશિષ્ટતા તથા શુભગ્રહની પ્રબલદષ્ટિ, પાપગ્રહોની મદદષ્ટિના કારણે પાપગ્રહની અશુભઅસરને પણ થંભાવી દઈ મહાપુરુષની જીવન–શક્તિઓને પ્રસારિત થવા માટે પાપગ્રહોને પણ અનુકુલ–દશામાં બનાવી લેનાર આ જન્મકુંડલી હકીક્તમાં ઘડીભર મગજ–બુદ્ધિના ક્ષેત્રના સીમાડા ભૂંસી નાખી, કાળબલની વિષમતાને નગણ્ય બનાવી, જગતના પ્રાણીમાત્રનું હિત સાધવા માટે તત્પર બનનારા મહાપુરૂષની છડીનેકી પિકારનાર સ્પષ્ટપણે પ્રતીત થાય છે.
જે કે-નીચેની વિગત પરથી સુજ્ઞ વાચકને જરૂર સ્પષ્ટ થશે.
તિર્વિસુ-શિરોમણિ શ્રી અંબિકાનંદન વ્યાસ આદિ ભારતીય વિદ્વાનોએ કુંડલીગત ભાવેની બળાબળતા અને ગ્રહોની દૃષ્ટિજન્ય શુભાશુભ-અસર વિગેરેને વિચાર પિતાના ગ્રંથમાં સારી રીતે કર્યો છે.
તેના આધારે અને કાવતરા નામના મહત્વપૂર્ણ ફળાદેશના ગ્રંથના આધારે નીચે મુજબ સ્પષ્ટ હકીક્ત સમજી શકાય છે.
-
-
- -