________________
DusintεEURS
શ્રી પૃથ્વીધરાચાય પણ દૈવજ્ઞચિતાળિ ગ્રંથમાં દેવગણી નક્ષત્રમાં જન્મેલ જાતકના ફ્લાદેશ પ્રસંગે સ્પષ્ટ જણાવે છે કે—
હું દેવગણી નક્ષત્રમાં જન્મેલ બાળક સત્યને વફાદાર, સ્પષ્ટભાષી, સદાચારનિષ્ઠ, પ્રભુભક્તિલીન, ઉદાર, લેાક-કલ્યાણને સફલ રીતે કરનાર, પ્રભાવશાળી, કવિ, વિદ્યાવ્યાસંગી, સર્ધામાં પણ મેરૂની જેમ અડાલ અને સાહસિક થાય છે.”
વધુ મહત્વની નોંધપાત્ર હકીક્ત એ છે કે
જે સમયે જાતકના જન્મ થયા છે, તે સમય અતિ શ્રેષ્ઠ છે.'
પૂના ઇતિહાસને તપાસતાં આવા મંગલસમયે જ જગતના દુઃખમગ્ન થવાના ઉદ્ધાર કરી શકનારા મહાપુરૂષાના જન્મ થયાનું નોંધાએલ છે.
જેમકે–શ્રી નામદેવ મહારાજ જેવા સતપુરૂષો, મહામહેાપાધ્યાય શ્રી મેારારીદાન જેવા ધુરંધર વિદ્વાને અને સમ્રાટ ઔરગઝેબ, મહારાણી વિકટોરિયા તથા સમ્રાટ્ અલેકઝાંડર વિગેરે લેાકખ્યાત રાજપુરૂષો આવા અને આને મળતા સમયમાં જન્મ્યાનુ તેમની કુંડલી ઉપરથી જાણવા મળે છે.
વળી આ જાતકની કુંડલીમાં સાતમા સ્થાને કેંદ્રમાં લગ્નની ખરાબર સામે સ્વગૃહી શનિની દિગ્બળ–સંપન્ન વિશિષ્ટ-સ્થિતિ રારાજ્યોગ નામથી એળખાતા મહાપુરૂષ યાગ બતાવે છે.
આવા અત્યદ્ભુત, સર્વોત્તમ અને વિલપણે જોવા મલતા ચેગ ભૂતકાળમાં જૈનશાસનના ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામી-મર્યાદા-પુરૂષાત્તમ મહારાજા શ્રી રામચંદ્રજી, આદ્ય શંકરાચાય, શ્રી અવધૂતાનંદ-સરસ્વતીજી, સમ્રાટ વિક્રમાદિત્ય અને ૫'ચમ જ્યા આદિ ધાર્મિ ક—મહાપુરૂષો અને લૌકિક-મહાપુરૂષોની કુંડલીમાં જોવા મળે છે.
જેથી આ જાતક પણ વમાનકાળે ઉપર જણાવેલ મહાપુરૂષોની જેમ અજ્ઞાન આવરણા હઠાવી, પ્રજાને સન્માનિષ્ઠ બનાવવામાં સફળતા મેળવી શકે, તેમ ચાક્કસ લાગે છે.
વળી કેંદ્રમાં ચેાથા સ્થાને રહેલ ગુરૂ કેસરીયાગનુ સર્જન કરે છે.
પરિણામે જાતક સત્યનિષ્ઠાને સુદૃઢપણે વળગી રહી વિરોધીઓ દ્વારા ઊભા કરાતા સંઘમાં પણ કેસરી—સિ ંહની જેમ નિર્ભીક રહી શાસ્ત્રાનુસાર સત્ય-ખામતેને અડાલપણે પ્રતિપાદન કરનાર બનશે.
આ સમ ́ધમાં જ્યાતિષ-જગતમાં સર્વ સાધારણ એક પ્રસિદ્ધ ઉક્તિ છે કે— “ન્નિવૃત્તિ પ્રદા સર્વે, ચર્ચ નું વૃક્ષત્તિઃ ।
''
मत्तमातंगयूथानां, भिनत्त्येकोऽपि केसरी ॥
આગ CHI ૧૯૮ કા ર
.....
רי