________________
STUUVEARS
બાળકના કાકા અને મામા વિગેરે સ્વજનોએ સાંજે ગોધુલિસમયે, ચોપડાપૂજન વખતે પુણ્યવાન મહાપુરૂષ તરીકે બાળકને ઘેડીયા-પારણામાં દુકાને તેડી ગયા, અને જાતજાતના રમકડા વિગેરેથી તેના મનને સંતુષ્ટ કર્યું.
બધાયના આશ્ચર્ય વચ્ચે ચોપડાપૂજન વખતે બેઠા થવાને પ્રયત્ન બાળકે કર્યો. બાલમને વિજ્ઞાનને સમજી શક્તા અનુભવી-કાકાએ પારણામાંથી તેડી ખેાળામાં લીધે. એટલે ખૂબ પ્રસન્નમુદ્રાએ ખિલખિલાટ કરતો તે બાળક ચોપડા–પૂજનની મંગલક્રિયાઓમાં જાણે સમઝતે હોય તેમ પૂજન-કિયા કરનારાઓની સામે તથા પૂજાદ્રવ્ય સામે ધારીને જેવા લાગે અને પૂજાદ્રને હાથમાં લેવા ધમપછાડા કરવા લાગે.
સમજુ-કાકાએ ચંદનના છાંટણાં, કુલ, અગરબત્તી, ચેખા વિગેરે તેના હાથમાં આપ્યા, તેથી બાળક સુપ્રસન્ન થઈ તે બધાને ઉપયોગ પિતાની સમજણ મુજબ જાણે પૂજા કરતો હોય તેમ કરવા લાગે.
ચોપડા-પૂજન થયા પછી વિવિધ-દીપકની ઝાકઝમાળ રોશની જેવા જાણે લાળાચિત બની જેવા જવાને આગ્રહ કરતો હોય તેમ કરવા લાગ્યા.
એટલે બાળકને તેડી પડાપૂજન પછી બજારની રેશની જેવા જવાની લૌકિક પ્રવૃત્તિના બદલે મામાને ન જાણે કેમ ભાવી મહાપુરૂષ-બાળકની અસરથી દહેરે દર્શન કરવા જવાના કુલાચારનું સ્મરણ થઈ આવ્યું.
એ પ્રમાણે સર્વપ્રથમ ઢાંક્વાડીમાં શ્રી શાંતિનાથપ્રભુના દહેરે તથા શ્રી માણેક શેઠાણીના શ્રી આદિનાથ-પ્રભુના દહેરે, પછી શ્રી અષ્ટાપદજીના દહેરે થઈ, પ્રગટપ્રભાવી શ્રી ચિંતામણિ દાદાના દહેરે અને મંદીઓની ખડકીને શ્રી આદીશ્વર-પ્રભુના દહેરે જઈ બધેય બાળકને જે-જે કરાવી બાળકના અસ્પષ્ટ પણ આગ્રહથી બધાય ભંડારમાં રેકડનાણું બાળકના હાથે નંખાવી, ચામર અને ઘટના ઉપયોગ દ્વારા બાલકને રીઝવવાપૂર્વક શ્રી અજિત નાથપ્રભુના દહેરે થઈ છેલ્લે બાળકના પિતૃક–દહેરે શ્રી વાસુપૂજ્ય-પ્રભુના દર્શન કરાવી પ્રતિકમણું કરી ઘરે આવી પહોંચેલ શ્રી જમનાબહેનને રાત્રે સાડા નવ વાગે બાલકને સુપ્રત કર્યો. ત્યારે બાલક ખુશખુશાલ–પ્રસન્ન-સ્થિતિમાં હતું. બેથી ત્રણ કલાક બહાર ફરી આવવા છતાં બાલક કંટાળ્યું નહિ, પેશાબ આદિ કાંઈ અશુચિ થઈ નહિં, એ બધું જાણું જમનાબહેન અચરજ પામ્યા. બાળકને છાતીસરસે ચાંપી યોગ્ય-માવજતપૂર્વક ઘડિયા-પારણમાં સુવાડી દીધું.
રાત્રે શ્રી મહાવીર પરમાત્માનું ગણણું તથા દેવવંદન કર્યો પછી નિર્વાણ કલ્યાણકનું ગણુણું ગણી રાઈ-પ્રતિક્રમણ કર્યું.
વહેલી પરોઢે શરૂ થતા વિ. સં. ૧૯૩૨ના નૂતનવર્ષના મંગળપ્રભાતે અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીને કેવલજ્ઞાન થયું છે, તેના દેવવંદન કરી માંગલિક રૂપે સાત સ્મરણ તથા
|ીમો[e &ાર)